વેરાવળ વેરાવળ કોળી સમાજ ના યુવા નેતા અને કોંગ્રેસ પાર્ટી ના વેરાવળ પાટણ શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) નો આજે જન્મદિવસ છે. પ્રવીણ ભાઈએ ખૂબ ઓછાં સમય મા પોતાની સક્રિયતા અને સુંદર કામગીરી થી બહુચર્ચિત અને લોકપ્રિય થયેલા યુવા આગેવાન તેમજ પ્રવીણ ભાઈ જાહેરજીવન મા પ્રજાલક્ષી સેવા નું કાર્ય કરતા લોકો ને પાયાની સુવિધા આપવા તન મન ઘન થી મહેનત કરતા લોકપ્રિય થયા છે .પ્રવીણ ભાઈ ગઢિયા હાલ ગીર સોમનાથ જીલ્લા સોશીઅલ મીડિયા મા પણ મહત્વની ભૂમિકા ભજવે છે હાલ મા જ તેઓની કામગીરી…
Read MoreDay: January 27, 2021
વાવ અને સૂઇગામ તાલુકાના આશા વર્કર બહેનો ની સંગઠન મિટિંગ મળી
વાવ વાવ ખાતે વાવ અને સૂઇગામ તાલુકાના આશા વર્કર બહેનો ની એક સંગઠન મિટિંગ મળી હતી. જેમાં વાવ અને સૂઇગામ તાલુકાની આશા વર્કર બહેનોની સરકાર પાસે વિવિધ પ્રકારની મોંગ સાથે બનાસકાંઠા જિલ્લાના આશા વર્કર સંગઠન ના પ્રમુખ મતી પિન્કી પરમારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકારે કોરોના મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સાત મહિનાથી વેતન મળ્યું નથી અને વધુમો જણાવ્યું હતું કે સરકારે તરત આશા વર્કર બહેનોને વર્ગ 4 મો સમાવેશ કરવામાં આવે અને આશા વર્કર બહેનોનું વેતન મળે જો આવું ન થાય…
Read Moreઆણંદ જિલ્લામાં એન.એન.સી.સી દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડત પર ઓન લાઈન સેમીનાર
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ જિલ્લામાં એન.એન.સી.સી દ્વારા ભ્રષ્ટાચાર સામે લડત પર ઓન લાઈન સેમીનાર યોજવામાં આવ્યો. ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ દ્વારા ભ્રષ્ટાચાર સામે જાહેર જનતા ને જાગૃતિ લાવવા માટે નાં પ્રયાસ રૂપે ૧૬૪ કેડેટ એ ભાગ લીધો. તેમાં ભ્રષ્ટાચાર નો અર્થ, તેના પરિણામ અને ભ્રષ્ટાચાર ને દુર કરવાના ઉપાય વગેરે બાબતો ની સમજ આપીને પારદર્શિતા નાં પરિણામે દેશ નો વિકાસ થાય છે એ સમજ આપી. મેજર પ્રતિક્ષા એ વકતવ્ય માં કહ્યું કે દેશ ની સહુ થી મોટી બીમારી એ ભ્રષ્ટાચાર છે.…
Read Moreકોંગ્રેસ પાર્ટીને વિદાય આપી ભાજપા માં પ્રવેશ
હિન્દ ન્યૂઝ, સુરત કોંગ્રેસ માં ભડકો સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના કોંગ્રેસના માજી પ્રમુખ કિશોરભાઈ કંથારિયા (આંબોલી), વિપુલભાઈ કે ચાવડા (આંબોલી), કપિલ ભાઈ આર. ચાવડા (આંબોલી), પંકભાઈ રાવલ (કામરેજ), મોહનભાઈ પટેલ (કરજણ), હર્ષદ ભાઈ સોલંકી (કરજણ), નસરૂદ્દીન શેખ (નવી પારડી), બળવંતભાઇ પટેલ પ્રમુખ કામરેજ તાલુકા સંગઠન તથા કોંગ્રેસ ના અન્ય દસ (૧૦) રાજકીય આગેવાન ઓ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ભાજપ માં જોડાયા. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreઅંબાજી ખાતે આવેલ માનસરોવરના ગેટો કોરોના ના કારણે બંધ કરાયા હજી સુધી નથી ગેટ ખોલ્યા સ્થાનિક વેપારીઓ નારાજ
હિન્દ ન્યુઝ, અંબાજી અંબાજી માનસરોવર ની અંદર જવાના તમામ ગેટ બંધ ફક્ત એક જ ગેટ ચાલુ અંબાજી માનસરોવર માં જવામાટે તમામ ગેટો કયા કારણ સર બંધ ? અંબાજી મંદિર ના તમામ ગેટો મંદિર દ્વારા ખોલાયા છે તો આં માનસરોવર ના ગેટ કેમ બંધ ? માનસરોવર અને માનસરોવર માં આવેલ માનેશ્ચર મહાદેવ મંદિર ગેટો ની અંદર કોરોના ના કારણે બંધ. સ્થાનિક સહિત યાત્રિકો ને ભારે હાલાકી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ માનસરોવર ના ગેટો ખોલે તો સ્થાનિક વેપારીઓ ની લોકડાઉન માં લથડેલી હાલત સુધરે. જ્યારે મંદિર નાં તમામ ગેટો ખુલા…
Read Moreથાનગઢ ખાતે સંયુક્ત ઉપક્રમે આયોજીત “મહારક્તદાન શિબિર’ નું આયોજન
હિન્દ ન્યૂઝ, થાનગઢ “શ્રી સ્વનિર્ભર શાળા (ખાનગી શાળા) સંચાલક મંડળ થાનગઢ” તથા “થાનગઢ લાયન્સ ક્લબ” ના સંયુક્ત ઉપક્રમે આયોજીત “મહારક્તદાન શિબિર” નું આયોજન 26મી જાન્યુઆરી 2021ના રોજ બ્રહ્મસમાજ ની વાડી થાનગઢ ખાતે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહ માં પદ્મશ્રી શાહબુદીન રાઠોડ, વાસુકી મંદિર મહંત શ્રી રાજેન્દ્રગીરી બાપુ, લાયન્સ કલબ પ્રમુખ ધર્મવિરસિહં જાડેજા, યુવા ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ ભગત તથા શાળા સ્ટાફ, લાયન્સ કલબના સભ્યો, થાનગઢ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન શિબિર માં 180 બોટલો નું લોહીનું દાન કરવામાં આવ્યું. લાઈફ…
Read Moreદિયોદર ખાતે પ્રથમ વખત તમામ સંગઠનો એક થઈ વિશેષ આયોજન કર્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર રક્તદાન એ મહાદાન રક્તદાન કરવું તે ખૂબ જ જરૂરી છે. તેના ભાગ રૂપે આજે પ્રથમ વખત ૨૬ મી જાન્યુઆરી ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એક વિશેષ આયોજન સાથે દિયોદર શાળા નંબર ૨ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ આગેવાનો અને દરેક સંગઠન ના પ્રમુખ અને મંત્રી દ્વારા દીપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં વહેલી સવારે સમગ્ર દિયોદર તાલુકા માંથી અને શહેર માંથી સોસીયલ ડિસ્ટન સાથે લોકો રક્તદાન કરવા પોહચ્યા હતા. જો…
Read Moreદિયોદર મામલતદાર કચેરી ખાતે ૭૨ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર ૨૬ મી જાન્યુઆરી એટલે ૭૨ માં પ્રજાસતાક દિન ની સમગ્ર જિલ્લા ના ઉજવણી કરવામાં આવી છે. જેમાં દિયોદર મામલતદાર કચેરી ખાતે દિયોદર નાયબ કલેકટર એમ કે દેસાઈ ના અધ્યક્ષ સ્થાને ધ્વજ ફરકાવી ૭૨ માં પ્રજાસત્તાક દિન ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ કલેકટર દ્વારા ૨૬ મી જાન્યુઆરી વિશે લોકો ને જાગૃત કરવા માહિતી અપાઈ હતી. જેમાં વર્તમાન સમય કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં કોરોના વોરિયર ને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં…
Read MoreUGVCI ની બેદરકારી થાંભલા પર વીંટળાયેલ વેલા દુર કરવા તંત્ર ની આળસ
હિન્દ ન્યુઝ, બનાસકાંઠા લાખણી નાં કુંડા થી કોટડા રસ્તા પાસેના ઇલેક્ટ્રિક થાંભલા પર જંગલી વેલ ચઢવાથી શોર્ટસર્કિટ થવાનો ભય. લાખણી તાલુકાનાં કુંડા તથા કોટડા ગામનાં વિભાગ વીજ કનેકશનનાં થાંભલા ઉપર લીલા વેલા, લીમડા, બાવળ સાથે ગુંચલની જેમ દેખાઈ રહ્યા છે. જીઈબીના હેલ્પર અધિકારીઓની આંખે દેખાવાની જાણે રાહ જોઈને ઉભેલા દેખાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવા માં આવે તો લાખણી તાલુકાના અનેક ગામડા ના રોડેરોડે ઠેરઠેર ચાલુ વીજે ડી.પી તથા થાંભલા પર વેલા ઝાડ ગુંચવાયેલ જોવા મળી રહ્યા છે,…
Read Moreસોમનાથ મહાદેવને ત્રિરંગા પુષ્પો નો વિશેષ શૃંગાર…..
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સોમનાથ મહાદેવને ગણતંત્ર પર્વે ત્રિરંગા પુષ્પો નો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. તેમજ વિશેષ ત્રિરંગી પાઘડી પણ મહાદેવ ને પહેરાવવામાં આવી હતી. સાથે શ્રી સોમનાથ મંદિરને લાઇટિંગ દ્વારા ત્રિરંગા લાઇટિંગ થીમ પર વિશેષ લાઇટીંગ કરવામાં આવેલ હતું. બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા
Read More