હિન્દ ન્યૂઝ, સુરત
કોંગ્રેસ માં ભડકો સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના કોંગ્રેસના માજી પ્રમુખ કિશોરભાઈ કંથારિયા (આંબોલી), વિપુલભાઈ કે ચાવડા (આંબોલી), કપિલ ભાઈ આર. ચાવડા (આંબોલી), પંકભાઈ રાવલ (કામરેજ), મોહનભાઈ પટેલ (કરજણ), હર્ષદ ભાઈ સોલંકી (કરજણ), નસરૂદ્દીન શેખ (નવી પારડી), બળવંતભાઇ પટેલ પ્રમુખ કામરેજ તાલુકા સંગઠન તથા કોંગ્રેસ ના અન્ય દસ (૧૦) રાજકીય આગેવાન ઓ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ભાજપ માં જોડાયા.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
