જોડિયા ખાતે icds ધટક દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ ની ઊજવણી

હિન્દ ન્યુઝ, જોડિયા,

જોડિયા icds ધટક દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ ની ઊજવણી કરવામાં આવી. જેમાં આગણવાડી બહેનો દ્વારા કિશોરીઓ દ્વારા જોખમી સગભૉ માતા ને પોષણ સ્થર સુધારવા માટે તેઓ ના ઘરે પોષણ ના સૂત્ર વારા તોરણ બધવા માં આવ્યા અને સમજૂતી આપવામાં આવી .
સાથે જ અતિકૂપોશિત બાળકો ને ધરે પર તોરણ લગાડી ને પોષણ માસ માં પોષણ ની સમજૂતી અપવામાં આવી સાથે જ જોડિયા તાલુકા ના તમામ કેન્દ્રો પર વાનગી નિર્દશન કરવામાં આવ્યું. જેમાં સરકાર દ્વારા આપવામાં આવતી માતૃશક્તિ બાળ શક્તિ પૂર્ણા શક્તિ માંથી જુદી જુદી વાનગી બનાવવા માં આવી. જેનું સોશ્યલ મિડીયા ના માધ્યમ થી વિડિયો દ્વારા લાભાર્થી ને નિર્દશન કરાવવા માં આવ્યું. આ પોષણ માસ ની ઊજવણી જોડિયા ઘટક માં સીડીપીઓ એન.ડી.ઠોરીયા મુખ્ય સેવિકા

વિજયાબેન ગોહિલ, જ્યોત્સનાબેન ગોસાઈ, મીનાક્ષીબેન ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કરવા માં આવ્યું.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment