હિન્દ યુઝ, ગીર સોમનાથ 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય દ્વારા વેરાવળ પાટણ શહેર નગરપાલિકા ચૂંટણી ને લઈ મહત્વ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના માર્ગદર્શન અને કાર્યશીલ પધ્ધતિ થી પેરાઈ ને વેરાવળ શહેર ના નામાંકિત ડોકટર યોગેશભાઈ ધોળકિયા, કોંગ્રેસ ની વિચારધારા સાથે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. સાથોસાથ વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ ઉમેશભાઈ લોઢીયા, અને વેરાવળ શહેર આમ આદમી પાર્ટી ના મંત્રી મોહસીનભાઈ ખાન પઠાણ તથા તેમની ટીમ અને વેરાવળ ના…
Read MoreDay: January 24, 2021
જેતપુર ના થાણાગલોળ ગામ પાસે થી થયેલ લૂંટ ના આરોપી ને મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામ પાસે બારેક દિવસ પૂર્વે ઉપલેટાના એક વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કરી કાર સહિત કુલ રૂ. ૨.૯૦ લાખની મુદ્દામાલની લૂંટ ચલાવ્યાની ફરીયાદમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો હતો. મોજશોખ પુરા કરવા માટે પૈસા વપરાય જતાં પોતાના બે મિત્રો સાથે મળી લૂંટનું આખું તરકટ રચ્યું હોવાનું એલસીબીની તપાસમાં ખુલ્યું હતું. ઉપલેટા શહેરમાં જુના જકાત પાસે રહેતા અને નીરવ દિનેશભાઇ ચાવડા ગત તારીખ ૧૧ના સાંજના આઠેક વાગ્યાના સુમારે પોતાની કાર લઇને જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામના જેતપુર રોડ પરથી પસાર થતાં હતાં. ત્યારે રસ્તામાં ત્રણ અજાણ્યા શખ્સોએ…
Read Moreહિંમતનગર તાલુકા ખાતે વિજાપુર રોડ પોલાજપુર પાટીયા પર બે ગાડીઓ વચ્ચે અકસ્માત
હિન્દ ન્યૂઝ, સાબરકાંઠા વિજાપુર રોડ ઉપર આવેલ પોલાજપુર પાટિયાના બનાવ વારંવાર સંભળાય છે. ખરેખર આ રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની જરૂર છે. કારણ કે આ ઘટના દરમ્યાન બે ગાડીના સભ્યો મોટી જાનહાની થતાં બચી ગયા. એક વાઈટ કલરની Wagoner ગાડી નંબર GJ01 KY 5152 આગળથી કોઈક સાધન આવતા બ્રેક મારતા પાછળ બ્લેક કલરની ગાડી નંબર- GJ 36 R 2719 મહેન્દ્રા એક્સયુવી ઠોકાતા બંને ગાડીઓનું ભારે નુકસાન થયું છે. આ એક્સિડન્ટમાં મોટી જાનહાની થઈ નથી. આગળની ગાડીનાં વાહનચાલક અમદાવાદ નાં હતા અને પાછળના મહેન્દ્રા એક્સયુવી ગાડીના ચાલક રાજસ્થાન ના હોવાનું જાણવા…
Read Moreસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ બગસરા કોંગ્રેસ સમિતી દ્વારા જનસંપર્ક અભિયાન
હિન્દ ન્યૂઝ, અમરેલી અમરેલીના બગસરા તાલુકા અને શહેર માં કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ બગસરાના વિજય ચોક માં આવેલ જેપી પ્લાઝામાં રાખવામાં આવી હતી. આ મિટિંગમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ડી.કે.રૈયાણી જિલ્લા પ્રભારી ઠુંમર અને બગસરા શહેર પ્રમુખ ચિરાગ પરમાર, કોંગ્રેસના બગસરા સમિતિના દરેક કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી. આ મિટિંગમાં ભૂતકાળમાં થયેલી કોંગ્રેસને ભૂલો સુધારી ફરી વાર બગસરા નગરપાલિકા અને સીટો જીતવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના દરેક કાર્યકરને કોંગ્રેસ પાર્ટી વતી કામ કરવાની…
Read More