હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના રૈયા ગામે હરિપુરા ધનકવાડા તરફ જતા ત્રણ રસ્તા પર સર્કલ મુકવાની માંગ ઉઠી છે. દિયોદર તાલુકા માં રૈયા ગામે તેમજ આજુ બાજુ વિસ્તાર માંથી મોટાભાગે લોકો સાધનો દ્વારા અવર જવર કરે છે. જેમાં અકસ્માત ની ઘટના ના બને તે માટે દિયોદર સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કેશાબેન રેવાભાઈ પરમાર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા આ માગણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમય થી દિયોદર તાલુકા રૈયા ત્રણ રસ્તા પર અકસ્માત માં બનાવો સામે આવતા હતા. જેમાં આવી કોઈ ઘટના ના બને તે માટે રૈયા હરિપુરા…
Read MoreDay: January 4, 2021
થરાદ ના અમન કોમ્પલેક્ષ આગળ બે જૂથો વચ્ચે અથડામણ
હિન્દ ન્યૂઝ, થરાદ અમન કોમ્પલેક્ષ આગળ લારી લઈને ઉભા રહેતા એકજ પરિવારના બે ભાઈ ઓ વચ્ચે અથડાણમ… લારી ઉપર લેવા આવેલ કપડાં ના ભાવ તાલ માટે બન્ને ભાઈઓ બાખડયા… એક ભાઈએ બીજા ભાઈ ઉપર હથિયાર વડે કર્યો માથા ના ભાગે ઘા…. ઝગડામાં ઈજા થતા થરાદ ની હોસ્પિટલમાં ખસેડાયો… બન્ને જૂથો વચ્ચે અથડામણ થયા બજાર માં ટ્રાફિક ચક્કા જામ થયું….. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreવડાલી પોલીસ ને શિકારના ઇરાદે ફરતા એક ઈસમ ની ધરપકડ
હિન્દ ન્યૂઝ, વડાલી વડાલી પોલીસે હઠોજ ગામના સીમ માંથી એક વ્યક્તિ પાસેથી દેશી બંદૂક સાથે એક ઇસમની ધરપકડ કરી હતી. આમ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વડાલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. પકડાયેલ ઇસમ સાથેના અન્ય વ્યક્તિની શોધખોળ ચાલુ છે. પોલીસે વ્યક્તિ સહિત રૂપિયા 5000 નો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read Moreથરાદમાં રોટરી ક્લબ દ્વારા જરૂરિયાત મંદોને ગરમ ધાબળા નું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, થરાદ શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીમાં બનાસકાંઠાના સરહદી પંથકના પ્રજાજનો થરથરી રહ્યા છે. આથી થરાદ આજુબાજુ આવેલા ઉપર આભ અને નીચે ધરતી ના સહારે છાપરા બાંધીને રહેતા શ્રમજીવી ગરીબ પરિવારોની હાલત દયનીય બની રહી છે. આથી થરાદ રોટરી ક્લબ દ્વારા તેમની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને વાલ્મિકી, નટ, ગવારીયા, માજીરાણા સમાજના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્લબના પ્રમુખ ડો.કરસનભાઈ આર પટેલ, સેક્રેટરી જેતશીભાઈ પટેલ, ક્લબના હોદ્દેદારો ડો. મેહુલ…
Read Moreખંભાત શહેર સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
હિન્દ ન્યૂઝ, આણંદ ખંભાત શહેર દરિયાઈ પટ્ટી ઉપર આવેલ શહેર છે. તેમજ દરિયાઈ પટ્ટી ના કારણે પીવાના પાણી ની ખુબજ તંગી વર્તાઈ છે. ભુર્ગભ જળ ખુબ ખરાસવાળું હોઈ ઉપયોગ મા લઇ સકાતું નથી. જેથી જન જીવન ને હાડમારી વેઠવી પડે છે. ખંભાત શહેર ની સેન્સસ ૨૦૧૧ મુજબ ની વસ્તી ૯૯૧૬૪ માણસો ની હતી. જેની હાલ ની ૨૦૨૦ની વસ્તી ૧૧૭૦૧૪ માણસો ની થવા જાય છે. …
Read Moreદિયોદર પ્રશાંત પાર્ક સોસાયટી ની મહિલા દ્વારા શ્વાન માટે લાડુ બનાવ્યા
હિન્દ ન્યુઝ, દિયોદર ઉતરાયણ ના હવે ગણતરી ના દિવસો બાકી છે. જેમાં સેવાભાવી મહિલાઓ દ્વારા શ્વાન માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં દિયોદર પ્રશાંત પાર્ક સોસાયટી ની મહિલા મંડળ દ્વારા સેવા કાર્ય ના ભાગ રૂપે શ્વાન માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. આ બાબતે રમીલાબેન માળી એ જણાવેલ કે દર વર્ષ અમો મહિલા ઓ એકઠી થઈ ઉતરાયણ પહેલા શ્વાન માટે લાડુ બનાવીએ છે. જેમાં સોસાયટી અને આજુ…
Read Moreઢીમા ખાતે ધરણીધર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
હિન્દ ન્યૂઝ, થરાદ ઢીમા ધામ ખાતે શ્રી ધરણીધર ભગવાનના સાનિધ્યમાં રમેશભાઇ ચૌધરી ના સાથ સહકારથી અને ગામના યુવાનો ના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. આદર્શ બ્લડ બેન્ક થરાદ ના ડો. કે.વી પટેલ ના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પ નુ દીપ પ્રાગટ્ય બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું. યુવાનોએ રક્તદાન મહાદાન ના સૂત્ર ને સાર્થક કરી ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં સાંસદ એ પ્રાસંગિક પ્રવચન કર્યું અને રક્તદાન કરનાર દાતાઓનું સન્માન…
Read Moreડભોઈ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વાર વોર્ડ નં-૮ માં ભૂગર્ભ ગટર લાઈનની ટેન્ડર પ્રક્રિયા કરાતા સ્થાનિકો માં ખુશીનો માહોલ
હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઈ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં-૮ નવાપુરા, બદરુદ્દીન મહોલ્લા વિસ્તારમાં વર્ષો જૂની ગટર લાઈન ને લઈ ગટરો ઉભરાવવા અને લાઈનો જામ થવાની સમસ્યાઓ વકરતી હતી. તેના કારણે સ્થાનિકો અને રાહદારીઓ વારંવાર હાલાકી ભોગવતા હતા. સાથે ગંદા અને દૂષિત પાણી થી ઉદભવતી બીમારીઓ નો ભોગ બનતા હતા.તેને લઈ આ વિસ્તાર કેટલાક સમયથી નરકાગાર ની સ્થિતિ ઉભી થવા પામી હતી. તેને ધ્યાને લઈ વોર્ડ નં-૮ના કોર્પોરેટર બીબીબેન સિકંદરભાઈ મન્સુરી, હસુમતિબેન દસરતભાઈ વસાવા એ…
Read Moreદિયોદર શ્રી માળી ત્રાગડ સોની સમાજ દ્વારા ટુર્નામેન્ટ યોજાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના મીની અંબાજી સણાદર મંદિર ખાતે આજે શ્રી માળી ત્રાગડ સોની સમાજ દ્વારા એક દિવસિય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 6 ટીમ એ ભાગ લીધો હતો. જેમાં સેમીફાઇનલ માં દિયોદર અને ભાભર વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. જેમાં દિયોદર ટિમ માંથી અલ્પેશ સોની એ સારો દેખાવ કર્યો હતો. જેમાં બીજી તરફ ભાભર ટીમ આનંદ સોની એ પણ…
Read Moreધારી ગામ પંચાયત દ્વારા લોકોના કામોમા બેદરકારી
હિન્દ ન્યુઝ, ધારી ધારી વીપીજી હાઈસ્કૂલ સામે હનુમાનજી મંદિર પાસે પ્લોટ વિસ્તારમાં ગટર નુ ગંદુ પાણી રોડે ચડયા છે. જે બાબતે સેક્રેટરીને રજૂઆત કરી તેમણે સુચના આપી, પરંતુ હજુ ગંદકી દૂર થયેલ નથી. વિકાસની વાતો કરતા ભાજપના નેતા ધારી તાલુકા ભાજપ પ્રમુખ સરપંચ ની આ કામગીરી જોવા રૂબરૂ મુલાકાત આવે તો ખબર પડે કે શું વિકાસ છે ? ધારી મા ગંદકી કેટલી છે એ ખ્યાલ આવશે. તાલુકા ભાજપ પ્રમુખ અને સરપંચ થી થાકી ગયેલા…
Read More