થરાદ ના અમન કોમ્પલેક્ષ આગળ બે જૂથો વચ્ચે અથડામણ

હિન્દ ન્યૂઝ, થરાદ

અમન કોમ્પલેક્ષ આગળ લારી લઈને ઉભા રહેતા એકજ પરિવારના બે ભાઈ ઓ વચ્ચે અથડાણમ…

લારી ઉપર લેવા આવેલ કપડાં ના ભાવ તાલ માટે બન્ને ભાઈઓ બાખડયા…

એક ભાઈએ બીજા ભાઈ ઉપર હથિયાર વડે કર્યો માથા ના ભાગે ઘા….

ઝગડામાં ઈજા થતા થરાદ ની હોસ્પિટલમાં ખસેડાયો…

બન્ને જૂથો વચ્ચે અથડામણ થયા બજાર માં ટ્રાફિક ચક્કા જામ થયું…..

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment