દિયોદર ઉતરાયણ ને કોરોના નું ગ્રહણ નડતા વિધાર્થીઓ ની આશા નિરાશા બની હિન્દ ન્યૂઝ, દિયોદર ઉતરાયણ ના હવે માત્ર ને માત્ર ગણતરી ના દિવસો બાકી છે અને જિલ્લા ના અનેક શહેરો માં વહેપારીઓ દ્વારા પતંગ અને દોરા ના સ્ટોલો લગાવી દીધા છે. પરંતુ આ વખતે દિયોદર શહેર માં પરીક્ષા ની તારીખ નક્કી ન થતા વિધાર્થીઓ ના એક ગ્રુપ દ્વારા બેકારી માં રોજગારી મળી રહે તે માટે સ્ટોલ લગાવ્યા હતા પરંતુ નહિવત ધંધા હોવાથી તેની અસર પડી છે. દિયોદર જૈન દેરાશન સામે ઉતરાયણ ના પદર દિવસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ…
Read MoreDay: January 9, 2021
ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરીબોને કપડા સહિત જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું
હિન્દ ન્યુઝ, ડીસા ડીસામાં કાર્યરત ‘હિન્દુ યુવા સંગઠન’ દ્વારા વર્ષ દરમિયાન ગરીબ પરિવારોને વિવિધ જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરવાની સાથે મેડિકલ સારવાર નો ખર્ચ પણ આપવામાં આવે છે ત્યારે આ સંગઠનને આઠ વર્ષ પુરા થતા નવમા વર્ષમાં મંગળ પ્રવેશ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ગરીબ પરિવારોને કપડા, ચપ્પલ, સ્વેટર સહિત વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘હિન્દુ યુવા સંગઠન’ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ અને ‘હિન્દુ યુવા સંગઠન’ ભારતના સ્થાપક રઘુવીરસિંહ જાડેજા દ્વારા આઠ વર્ષ પહેલા આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ આઠ વર્ષ પુરા કરી નવમા…
Read Moreદિયોદર ખાતે રામ મંદિર નિર્માણ નિધિ કાર્યાલય ખુલ્લું મુકાયું
હિન્દ ન્યુઝ, દિયોદર બનાસકાંઠા ના દિયોદર ખાતે શ્રી રામ જન્મ ભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતગ્રત માગશર વદ ૧૧ તા ૯/૧/૨૦૨૧ ના રોજ દિયોદર તાલુકા સંચાલન ટિમ દ્વારા દિયોદર નવી માર્કેટ યાર્ડ ખાતે આવેલ ૪૪ નવા ગંજ બજાર ખાતે વિવિધ આગેવાનો ની ઉપસ્થિત માં શ્રી રામ મંદિર નિર્માણ નિધિ માટે કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં સોસીયલ ડિસ્ટન સાથે આજે દિયોદર ના પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, માર્કેટ સમિતિ ના ચેરમેન ઈશ્વરભાઈ તરક, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ભારત વિકાસ પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ તથા શ્રી રામ મંદિર નિર્માણ…
Read Moreપ્રતિબંધીત ચાઇનીઝ દોરીના 23 કાર્ટુન ફીરકી નંગ-1320 કિંમત રૂપિયા.90,000/- કુલ મુદામાલ કીંમત રુ.3,90,000/- સાથે બે આરોપીઓને પકડી પાડતી ડીસા શહેર ઉત્તર પોલીસ….
હિન્દ ન્યુઝ, ડીસા ઉત્તર પોલીસની ટીમ ઉતરાયણ પર્વને લઈને પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો વેચાણ તે માટે પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન મોટી માત્રામાં ચાઈના દોરીનો જથ્થો ઝડપી પાડયો દરમ્યાન બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટાટા-407 નંબર.GJ-06 YY-6581નું પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુનો ભરી ડીસાથી થરા તા.કાંકરેજ ખાતે જનાર છે. જે હકીકત આધારે રીલાયન્સ પેટ્રોલીંગ વાહન ચેકીંગમાં હતા દરમ્યાન સદરે હકીકત વાળા સફેદ કલરના ટાટા-407 નંબર-GJ-06-YY 6581નો આવતા તેમાંથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની ફીરકીના કાર્ટુન નંગ-23 ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-1320 કીંમત રૂ.90,000/- ના સાથે પ્રભુજી ગજાજી જાતે સોલંકી રહે.થરા, તખતપુરા તા.કાંકરેજ તથા…
Read Moreકપરાડા ના મોટીવહીયાળ ફીડરના19 ગામોના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, કપરાડા રાજયના ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ આજ રોજ વલસાડ અને ડાંગ ના સાંસદ કે.સી.પટેલ ના હસ્તે નાનાપોન્ડા ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કપરાડા તાલુકાના 11kv મોટીવહીયાળ ફીડરના 19 ગામના ખેડૂતોના 1034 ખેતી વિષયક વીજ જોડાણો અને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં મોટી વહિયાળ નળી મધની આરાણાય પાનસ જોગવેલ ઓઝરડા કુંડા વેરી ભવાડા મેણધા નંદગામ માંડવા કપરાડા ખડકવાળ મનાલા વારદા જામ ગભાણ બુરલા ગામોને લાભ મળશે. …
Read Moreનડિયાદના જાહનવી વ્યાસ ભાજપ ના પ્રદેશ મંત્રી બન્યા
હિન્દ ન્યૂઝ, નડિયાદ તા.૯/૧/૨૧, આણંદ જિલ્લામાં પૂર્વ સહકાર મંત્રી સી.ડી.પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી જીગ્નેશ પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ દરકિનાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ ટીમની જાહેરાત કરી છે. નિર્ણાયક અને સાહસિક નિર્ણયો માટે જાણીતા બનેલ પાટીલના પાવર પોલિટિક્સમાં આણંદ ના કોઈ નેતાને સ્થાન મળ્યું નથી. ચરોતરમાં ભાજપને મજબૂત કરી શકે અને સ્થાનિક કક્ષાએ કોંગ્રેસના નબળી કરી શકે તેવા અનેક રાજકીય અને સહકારી આગેવાનો હોવા છતાં કોઈ મજબૂત ગણાતા આગેવાન કાર્યકરોને પ્રદેશ…
Read Moreપ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારના જવેલરીના શોરૂમમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો ડીટેકટ કરી ચીખલીગર ગેંગને પડકી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા અને ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તા.૧૮/૧૨/૨૦૨૦ ના રાત્રીના આશરે સવા આઠ થી તા.૧૯/૧૨/૨૦૨૦ ના સવારના છ વાગ્યા આસપાસ પ્રીન્સ જવેલર્સ નામની પ્રભાસ પાટણ મેઇન બજારમા આવેલ દુકાનમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે દુકાનના તાળા તોડી અંદાજીત કિંમત રૂ.૪૦,૦૦૦/- ની ચાંદીની વસ્તુની ચોરી કરેલ જે બાબતે પ્ર.પાટણ…
Read Moreસુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા અને ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને તા.૦૭/૦૧/૨૦૨૧ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એ.એસ.આઇ. એ.જી.પરમાર તથા કે.ડી.હડીયા, પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ, પી.જે.વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ.ડોડીયા, પો.કો. ઉદયસિંહ, ડ્રા.પો.કોન્સ. વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન સ્ટાફને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે (૧)…
Read Moreતાલાલા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં બનતા મો.સા ચોરીના તથા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા અને આ ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી એ પરિણામલક્ષી કામગીરી કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને, તા.૦૮/૦૧/૨૦૨૧ ના રોજ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર.રાઠોડના માર્ગદર્શન આધારે પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. એ.જી.પરમાર, કે.ડી.હડીયા, પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ, પી.જે.વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ.ડોડીયા, પો.કો. ઉદયસિંહ સોલંકી, ડ્રા.પો.કોન્સ. વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય, તે દરમ્યાન સ્ટાફને મળેલ સંયુકત બાતમી હકીકત…
Read Moreબનાસકાંઠાનાં લાખણી થી ચાર મહિના અગાઉ ચોરી થયેલ ગાડીનો ભેદ ઉકેલ્યો ત્રણ ઈસમો ની અટકાયત
હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના લાખણી થી ચાર મહિના અગાઉ બોલેરો કેમ્પર ગાંડી ની ચોરી થઈ હતી ત્યારે આગથળા પોલીસ દ્વારા તપાસ ચાલુ રાખતાં ચાર મહિના અગાઉ ચોરી થયેલ ગાડીનો ભેદ ઉકેલ્યો હતો. જેસલમેર જિલ્લાનાં સમ ગામમાંથી ચોરી થયેલ બોલેરો ગાડી કબ્જે કરી સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. આરોપી બીરબલરામ ભારમલરામ વિશ્નોઈ રહે. બામરલા તા.સેડુવા જી.બાડમેર (રાજસ્થાન) પુછ પરછ કરતા કબુલાત કરી હતી. બોલેરો કેમ્પર પોતે ચોરી કરી જેસલમેર નાં સમ ગામનાં રહીશખાન ને વેચી નાખતા સ્થાનીક પોલીસ ને સાથે લઇ તપાસ કરતાં રહીશખાન નાં…
Read More