પ્રોહીબિશનના ગુના ના કાચા કામના વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ બનાસકાંઠા

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા

                                      આઈ.જી.પી. જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે પો.સ.ઇ. આર.જી.દેસાઈ પેરોલ ફર્લો સ્કોડ પાલનપુર ના માર્ગદર્શન મુજબ સ્ટાફના ASI અયુબખાન, સુમેરસિંહ, પ્રવિણસિંહ, અ.હે.કોન્સ મહેન્દ્રસિંહ, વિનોદભાઈ, શૈલેષભાઇ, સમીઉલ્લાખાન, કુલદીપસિંહ, નિકુલસિંહ, પો.કો.સંજયભાઈ, રાજેશકુમાર, સંજયકુમાર, સોકત ખાન, રાજુભાઇ વી.,પોલીસ સ્ટાફના માણસો સાથે દાંતા પો.સ્ટે વિસ્તાર માં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપીઓની તપાસ માં હતા. દરમ્યાન હે.કો વિનોદભાઈ તથા પો.કો.સંજયભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે વચગાળાના જામીન રજા ઉપરથી ફરારી આરોપી ચહેરાભાઈ ઈશ્વરભાઈ વાલ્મીકી રહે. રસાણ તા.ડીસા વાળા ને આજ રોજ તા.૦૫/૦૧/૨૦૨૧ ના પકડી પાડી આગળની કાર્યવાહી માટે જિલ્લા જેલ પાલનપુર ખાતે સોંપવા માં આવેલ છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment