વેરાવળ ઇન્ડિયન રીયોન ખાતે ટ્રક ચાલકોને સલામતી વિશે માહિતી અપાઈ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળ ગીર સોમનાથ ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ ના ભાગરૂપે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ યુનિટ ઇન્ડિયન રેયોન ખાતે આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર પ્રશાંત એન. માંગુકિયા તેમજ કંપનીના ટ્રાસ્પોર્ટ વિભાગના ઉદય મેનન સહિત અધિકારી દ્વારા માર્ગ સલામતી વિશે માહિતી આપતા ડ્રાઈવિંગ સમયે ટ્રક ડ્રાઈવરોએ સલામતી અંગે માર્ગદર્શન આપવામા આવેલ તેમજ સેફ્ટી વિકની ઊજવણી કરવામાં આવેલ.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment