ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની સુરતના જનરલ મેનેજર નોકરી કાર્યકાળ પૂર્ણ થતાં જનરલ ઇલેક્ટ્રિક વેલ્ફેર એસોસીએશન દ્વારા વિદાય સભારંભ યોજાયો

હિન્દ ન્યૂઝ, સુરત

તારીખ. 30/01/2021 શનિવારના રોજ ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની સુરતના જનરલ મેનેજર સુનીલભાઈ ઓઝા ના નોકરી કાર્યકાળ પૂર્ણ થતાં તેમને જનરલ ઇલેક્ટ્રિક વેલ્ફેર એસોસીએશન વતી એક ઉમદા કર્મનિષ્ઠ, અનુરાગી કર્તવ્ય, ઈમાનદારી, લાગણીસભર સ્વભાવ તેમજ માનવતાવાદી નુ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. તેઓને એસોસિએશનના દરેક ઈલેક્ટ્રિકલ કોન્ટ્રેક્ટર ભાઈઓ વતી નિવૃત્તિના આરે દરેક દિવસો માં તંદુરસ્ત રહે, ખુશ રહે એવી અંતઃ કરણ થી શુભકામના પાઠવી હતી.

રિપોર્ટર : જીતેન્દ્ર માવાણી, સુરત

Related posts

Leave a Comment