ધારાસભ્ય એ ગામડે ગામડા નાં પ્રશ્નો સાંભળીને પ્રજાલક્ષી પ્રશ્નો ઉકેલવા માટે ‘ચોરે પે ચર્ચા’ કરી….

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ સમસ્ત કોંગ્રેસ પરિવાર દ્વારા સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય વિસ્તાર નો પ્રવાસ, જેના સંદભેં નવાપરા, આદ્રી, સિડોકર, વડોદરા, ડોડીયા, ડારી, ભાલકા, પીપળીની કાદી તેમજ કંસારાની કાદી ગામ ના આગેવાનો સરપંચો તથા ગામના લોકો જોડે ચર્ચા કરેલ અને લોકો ના પ્રશ્નો સાંભળેલા અને તે પ્રશ્નો નું વહેલી તકે નિરાકરણ આવે તેવી કામગીરી હાથધરી.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment