ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે આજથી કોરોના વાયરસ રસીકરણ ઝુંબેશ શુભારંભ

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા

જ્યાં સુધી દવા નહીં, ત્યાં સુધી ઢીલાશ નહિ.

કોરોના Covid -19 થી બચવા માટે સમજદારી એજ આપણી જવાબદારી

વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર પ્રજાજનો ની સલામતી માટે અનુરોધ કરે છે.

રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી

Related posts

Leave a Comment