પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી

હિન્દ ન્યુઝ, પાટણ

પાટણ જિલ્લા ના મહેસુલી કર્મચારી દ્વારા વિવિધ પડતર પ્રશ્નો સબંધે તા.22/04/2025 ના રોજ પાટણ જિલ્લા ના તમામ મહેસૂલી કર્મચારી દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી તેમજ તા.30/04/2025 ના રોજ માસ સી એલ નો નિર્ણય કરેલ છે તેમજ દરેક કલેકટર કચેરી એ આવેદન પત્ર આપી દિન 10 માં પડતર પ્રશ્નો નો નિકાલ કરવામાં નહિ આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવશે.

Related posts

Leave a Comment