નખત્રાણા તાલુકા મા ભડલી ગામ મા ના એક મકાન મા મગર ઘૂસી આવ્યુ,

કચ્છ,            નખત્રાણા તાલુકા મા ભડલી ગામ મા ના એક મકાન મા મગર ઘૂસી આવ્યુ, તેથી આજુબાજુના ના ઘરો મા ભય જનક સ્થિત ઉત્પન થઈ, ભડલી ગામેં રહેતા મનુંભાઈ મેઘાભાઈ મારવાળા ના મકાન મા મગર બાજુના હાજરાઈ તળાવ માથી નીકળી મફત નગર ના ઘર મા મગર ઘૂસ્યું હતું.  એવું ગામ ના જાગૃત નાગરિક ગુલામ મકવાણા એ જણાવેલ.  રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

દિયોદર આરોગ્ય ટીમ દ્વારા પ્રિમન્સુન કામગીરી દરમિયાન રોગચાળો ફાટે પહેલા દવા છંટકાવ કામગીરી હાથ ધરી..

દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા વરસાદ ને લીધે અને કોરોના મહા મારી વચ્ચે તાલુકાના ગામોમાં કોઈ રોગ ચાળો ફાટે નહીં એ પહેલાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ બ્રેજેશ વ્યાસ અને રૈયા પી. એચ સી. ના મેડીકલ ઓફિસર તથા આરોગ્ય ની ટીમે રૈયા ગામે કોઈ ભંગાર ના વાડા, કે ઔધોગિક એકમો, વરસાદી પાણી ભરાઈ જાય જેમાં મચ્છર ના ઉપદ્રવ ના વધે એમાટે દરેક ક્ષેત્ર એકમોને નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. જ્યાં પાણી ભરાય ત્યાં દવા છંટકાવ કરવા જાણવવામાં આવ્યું છે.. તથા ભંગાર ના વડાઓમાં ઘન કચરો દૂર કરી ભંગારનો સામાન…

Read More

દિયોદર ના ભેસાણા ગામે વીજ કરંટ લાગતા એક નું મોત

દિયોદર,  દિયોદર તાલુકા ના ભેસાણા ગામે ખેતર માં કામ કરતા એક ખેત મજૂર ને એકાએક વીજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં મૃતક ની લાશ ને પી એમ અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના ભેસાણા ગામે રહેતા સોનાજી વરધાજી વણકર આજ રોજ ખેતર માં ચાર લેતા હતા ત્યારે એકાએક વીજ થાંભલા સાથે હાથ લાગતા ખેત મજૂર ને એકાએક કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેની જાણ તેમના પરિવારજનો ને થતા સ્થળ પર પરિવારજનો દોડી આવ્યા હતા. …

Read More

દિયોદર બાર એસોસિએશન લાલઘૂમ કાયદા ના જાણકાર ન હોય તેવા લોકો દ્વારા આર ટી એસ દાખલ થતી હોવાની ફરિયાદો ઉઠી

દિયોદર, દિયોદર બાર એસોસિએશન દ્વારા વિવિધ પ્રશ્નો ને લઈ આજરોજ દિયોદર નાયબ કલેકટર અને સબ રજિસ્ટ્રાર ને લેખિત માં આવેદનપત્ર પાઠવી સરકારી કચેરીઓ માં લેભાગુ તત્વો સામે પગલાં ભરવા રજુઆત કરી છે. ગરીબ ભોળી પ્રજા ને ખુલ્લેઆમ લૂંટવા માટે દિયોદર માં ઘણા સમય થી લેભાગુ તત્વો નો રાફડો ફાટ્યો છે અને લેભાગુ તત્વો ગરીબ પ્રજા ના સરકારી કામો કરી ખુલ્લે આમ લૂંટી રહા છે.  જેમાં આવા ગંભીર પ્રશ્ન ને લઈ દિયોદર બાર એસોસિએશન લાલઘૂમ થયું છે. જેમાં સરકારી કચેરી માં કાયદા ના જાણકાર વગર થતા કામો ના કરવા આવેદનપત્ર આપી…

Read More

કીમ પોસ્ટઓફિસ પાસે પસાર થતી પીવાના પાણીની લાઇનમાં લીકેજ

કીમ, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં કીમ ખાતે આજે કીમ પોસ્ટઓફીસ પાસેથી પ્રજાજનોને પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડતી મુખ્યપાઈપ લાઈનનો વાલ કોઈક કારણોસર લીકેજ થતા પીવાનું શુધ્ધ પાણી રસ્તા પર આવી ગયું હતું, વાલ લીકેજ થતા હજારોલીટર પીવાનું ચોખ્ખું પાણી રસ્તા ઉપર આવી જતાં આ પાણીની વ્યય થવા પામ્યો છે. ગ્રામ પંચાયત દ્વાર લાઈન રીપેરીંગ ન કરવામાં આવશે તો ગટર નુ પાણી પીવાના પાણીની લાઈન મા પ્રવેશ થશે અને નવી બીમારી નોતરસે. રિપોર્ટર : રીયાઝ મેમણ-સુરત

Read More

કોડીનારની પરિણીતા ને જુનાગઢ સાસરીયાઓએ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી

કોડીનાર, તા. ૧૯/૦૮/૨૦૨૦, કોડીનારની પરિણીતા ને જૂનાગઢ સ્થિતિ સસરિયાઓએ કરિયાવર બાબતે મેણા ટોણા મારી મારમારી જાન થી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે રીમ્પલબેન વિશાલકુમાર ભાયાણી એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ રીમ્પલબેનના લગ્ન ગત તા.૮/૧/૧૯ ના રોજ જૂનાગઢ ના વિશાલકુમાર રાજેશ ભાયાણી સાથે થયા હતા, લગ્નના બીજા જ દિવસથી પતિ, સાસુ, સસરા અને નણદે મેણા ટોણા મારવાનું શરૂ કરી સાસરીયાઓએ પતિ ને ચડામણી કરતા પતિ વિશાલકુમાર મારકુટ કરી તું ભિખારીની દીકરી છે, કરિયાવર ઓછું લાવી છે તેમ કહીં અપમાનિત કરી વારંવાર પતિ, સાસુ,…

Read More

અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ ને જન્મદિવસ ની શુભકામનાઓ

કચ્છ, અખિલ કચ્છ ગુડથર મોટા મતીયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને મહેશ્વરી સમાજના નાના-મોટા કામોમાં સદૈય તત્પર રહેતા એવા ભાઈ લક્ષ્મણભાઈ ડી ભરાડીયા આપના દીર્ધાયું તેમજ સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ જીવનની મંગલ પ્રાર્થના સહ આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આજનો આ દિવસ આનંદમયી બની રહે. પરમ પૂજ્યશ્રી ધણી માતંગદેવ સમક્ષ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કે આપના આ જીવન ને ઉષ્માપૂર્ણ, ગતિશીલ અને વિકાસશીલ બનાવે, આવનારૂ નવું વર્ષ શારીરિક, માનસિક, આર્થિક, તંદુરસ્તીમય જીવન પસાર થાય, આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો તેવી અભ્યર્થના. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

ભાભર ની દેના બેંક માં બહાર લાઈનો માં સોશિયલ ડિસ્ટન્ટ ના ધજાગરા…

ભાભર, કોરોના ની મહામારી એ દેશ ભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવા માં આવી છે.  જેમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવા માટે સરકાર કડકાઈ થી પાલન પણ કરાવી રહી છે તેમજ માસ્ક વિના જણાય તો 1000 રૂ દંડ વશુલ પણ કરવામાં આવે છે તેમજ દુકાનદારો મોલ ઓફિસો માં ફરજિયાત સોશિયલ ડિસ્ટન્ટ નું પાલન કરવું.  જે પણ સોશિયલ ડિસ્ટન્ટ નો પાલન ન કરતા હોય તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે ભાભર મુકામે જાણે કોરોના નો કોઈ ડર જ ન હોય…

Read More

  ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ સોટ્ટા દ્વારા વિસ્થાપિતોને પડી રહેલી તકલીફ જાતે નિરીક્ષણ કર્યું હતું

ડભોઇ, ડભોઈ મતવિસ્તારમાં આવેલ નડા વસાહત -૧ અને -૨, થરવાસા વસાહત અને આજુબાજુના વિસ્તારમાં કેવડિયા કોલોની સુધી જતી નવી નખાઇ રહેલી રેલ્વે લાઈનના કારણે ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાય જવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને રેલ્વેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર ,ચીફ ઑફિસર, નાયબ કલેકટર, મામલતદાર, પી.ડબલ્યુ.ડીના અધિકારીઓ, નર્મદા કેનાલના અધિકારીઓ પોલીસ અધિકારી અને રાજ્ય સરકાર ના જવાબદાર તમામ અધિકારીઓ, સાથે રાખીને વિસ્તારનું નિરીક્ષણ કર્યું. મોટાભાગની કામગીરી પુરી થઈ ગઈ છે. ધરતીપુત્રોના પાકને નુકશાન ન થાય તે માટે જલ્દીથી વરસાદી પાણી ના નિકાલ કરવા માટે અધિકારીઓને સૂચના આપી. રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Read More

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ગામે વોર્ડ નંબર ૨ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો નાં આરોગ્યને ધ્યાને લઇ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી

ગીર સોમનાથ, શહેરીજનો રોડ રસ્તા ગટર સર્ટીટ લાઈટો ની સુવિધાઓ થીં વંચિત હાઉસ ટેક્ષ શિ.ઉપકર સફાઈવેરો દિવા બતી વેરો જેવા અનેક વેરાઓના નામે લાખો રૂપિયા ઉધરાવતી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ને પાયાની સુવિધાઓ થીં વંચિત રાખવામાં આવ્યા છે. શહેરીજનો કોપોરેટરો સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખીત તથા મોખિક રજુઆત કરવામાં આવેછે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. સાવરજનિક પ્લોટમાં ગંદકી થી પરેશાન લોકો નું સ્વાસ્થ્ય જોખમમાં શહેરીજનો ના હક અને અધિકારો માટે અને નાના બાળકોનાં સ્વાસ્થ્ય જોખમમાં ન મુકાય તે માટે તાત્કાલિક ધોરણે આપના માધ્યમથી જરૂર…

Read More