कुशलगढ़ में सादगी के साथ मनाया 74वा स्वतंत्रता दिवस

कुशलगढ़, 74वा स्वतंत्रता दिवस कुशलगढ़ के चंद्रशेखर आजाद स्टेडियम में उपखंड अधिकारी विजयेश पंड्या ने फहराया राष्ट्रीय ध्वज । इस अवसर पर विजयेश पंड्या ने कहा कि कॉरोना कि वैश्विक महामारी को देखते हुए सभी कार्यक्रम स्थगित किए गए हैं लोगों को सतर्कता और सावधानी बरतनी चाहिए। नगर पालिका अध्यक्ष श्रीमती रेखा जोशी ने कहा कि खेल स्टेडियम बच्चों के बिना सुना दिखाई दे रहा है लेकिन इस महामारी के कारण इस बार सिर्फ ध्वजारोहण कार्यक्रम किया जा रहा है इस अवसर पर मध्य प्रदे श के पूर्व मंत्री और…

Read More

ઝાલોદ માં બેંક ઓફ બરોડા બહાર સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી

ઝાલોદ, બેંકો માં શનિ-રવિ ની રજા બાદ સોમવારે બેંકો ખુલતા ઝાલોદ ની ગામડી ચોકડી પાસે આવેલ બેન્ક ઓફ બરોડા માં સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી ના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબી લાઈનો લગાવીને ઉભા રહેતા ગ્રાહકો ની ભારે ભીડ માં કોઈ પણ જાત નું સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતા કોરોના ના સંક્રમણ નો ખતરો ઉભો થયો હતો. રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા, ઝાલોદ

Read More

દિયોદર તાલુકા તેમજ રાવણા રાજપૂત સમાજ નું ગૌરવ

દિયોદર, સમગ્ર બનાસકાંઠા જિલ્લા રાવણા રાજપૂત સમાજ ના અગ્રણી અને દિયોદર તાલુકા ઘટક સંઘ ના ઉપ પ્રમુખ શિક્ષક તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ભાટી ની બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર રાવણા રાજપૂત સમાજ અને દિયોદર તાલુકા નું ગૌરવ વધાર્યું છે અમરતભાઈ ભાટી દિયોદર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે સારી નામ ના મેળવેલ છે જેમાં દિયોદર તાલુકા ઘટક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે ,તાલુકા કર્મચારી સેવા મંડળી માં ચેરમેન તરીકે અને લાયન્સ કલબ ના પ્રમુખ તરીકે ની સાથે સાથે ગૌ…

Read More

દિયોદર ખાતે આવેલ શ્રી વી. કે. વાઘેલા હાઈસ્કૂલ માં વગડાવાળી માતાજી નો હવન તેમજ ફોટો પ્રતિષ્ઠા કરાઈ

દિયોદર, દિયોદર ખાતે આવેલ શ્રી વી.કે.વાઘેલા હાઈસ્કુલ માં બિરાજમાન એવા વગડાવાળી માતાજીનો હવન નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ વગડાવાળી માતાજી ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શાળા માં બિરાજમાન વગડાવાળી માતાજી નવું મંદિર પણ શાળા માં કરવામાં આવ્યું છે. ત્યારે માતાજી ફોટો પ્રતિષ્ઠા અને હવન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં વિધિવત મંત્ર ઉચ્ચારણ સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં હાઈસ્કૂલના આચાર્ય વી.કે.બારોટ , હાયર સેકન્ડરી ના સુપરવાઈઝર કે. એસ.ત્રિવેદી , સેકન્ડરી સુપરવાઈઝર એ.પી.ભાટી સહિત શાળા ના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. રિપોર્ટર :…

Read More

કંજેટા‌‌ ફોરેસ્ટ વિભાગ અધિકારી ઓનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન

દેવગઢ બારીઆ, પ્રાપ્ત  વિગતો અનુસાર 74 સ્વતંત્ર પર્વની ઉજવણી ‌દાહોદ ખાતે રાખવામાં આવી હતી. આ પર્વ ના અવસરે કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું.મંત્રી બચુભાઇ ખાબડ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું . સન્માન કરવામાં આવેલ અધિકારી ઓ  1] એમ આર રાઠવા, 2] કે એમ રાઠવા, 3]વી વી ચૌહાણ, 4] એ એન બામણીયા 5 ]એસ.સી.બારીઆ આ તમામ અધિકારી ઓનું સમ્માન કરવા માં આવ્યું. રિપોર્ટર : ફેજાન મફત, દેવગઢ બારીઆ

Read More

બીડદા થી મોટા આસબીયા રોડ બને સાઈડ થી તૂટી ગયું છે વહીવટ તંત્ર ગોર નિંદ્રા 

કચ્છ, બીડદા થી મોટા આસબીયા રોડ ઉપર બને સાઈડ રસ્તો ગણા ટાઈમ થી તૂટી ગયો છે પરંતુ વહીવટ તંત્ર ને જાણ નથી કે આંખ આડા કાન કરે છે અને આ રસ્તા ઉપર કોઈ મોટી જાન હાનિ કે માલ હાનિ થશે ત્યારે વહીવટ તંત્ર જાગશે અને આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ ચૂપ ,આ વિસ્તારના નેતાઓ ચૂંટાયા પછી આ લોકો ક્યાંય નથી દેખાતા તો આ બાબતે વહીવટ તંત્ર ગોર નિંદ્રા માંથી જાગે અને આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે કરાવે કારણે આ રસ્તા ઉપર ગમે ત્યારે નાના કે મોટા વાહનો ને કે વાહન ચાલકોને…

Read More

રાજકોટ શહેરમાં વિદેશી દારૂના ૪ દરોડા ૧૦૦ બોટલ ઝડપી પાડતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ, તા.૧૭.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં વિદેશીદારૂ ભરેલી રિક્ષા પસાર થવાની હોવાની બાતમીના આધારે થોરાળા પોલીસે વિદેશીદારૂની ૬૬ બોટલ ભરેલી રીક્ષા સાથે આનંદ રવજી મુછડીયાને ઝડપી લીધો હતો. ભકિતનગર પોલીસે હરીધવા રોડ ઉપર વિદેશીદારૂની ૬ બોટલ લઇને નિકળેલા બાઇક ચાલક વિશાલ વાલજી કુમારખાણીયાની ધરપકડ કરી હતી. જ્યારે ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસે બાતમીના આધારે લોઠડા ગામેથી પ્રતિપાલસિંહ ભુપેન્દ્રસિંહ જાડેજાને રૂા.૭૫૦૦ ની કિંમતની ૧૫ બોટલ દારૂ સાથે ઉઠાવી લીધો હતો. જ્યારે ચોથા દરોડામાં ગાંધીગ્રામ પોલીસે બાઇકમાં વિદેશીદારૂની હેરાફેરી કરતાં સંદિપ કિશોર રામાવત અને ધાર્મિક દીપક ચૌહાણની ધરપકડ કરી વિદેશીદારૂ અને…

Read More

જોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન……

જોડિયા, જોડિયા ગામે સવારથી જ મેઘરાજાનું ધમાકેદાર આગમન અઢી કલાક માં પાંચ ઈંચ જેટલો વરસાદ મુશળધાર પડયો છે. અને ખેતરોમાં પણ પાણી પાણી જોવા મળે છે. લાંબા અંતર બાદ વરસાદ પડતા ધરતી પુત્રો ખુશ થઈ ગયા છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા

અંબાજી, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી ૪૮ કલાક દરમીયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે એ મુજબ જિલ્લાના નાગરિકો ને બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા જરૂરી તકેદારી રાખવા તેમજ સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમના જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી કરી છે. (૦૨૭૪૨)૨૫૦૬૨૭ ગત રોજ ખાતે વહેલી સવારે ૬ વાગ્યાના સુમારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. વહેલી સવારે ૬ વાગ્યા થી લઈને બપોરના ૧૨ વાગ્યા સુધી એક ધારો વરસાદ પડ્યો હતો. અંબાજી મંદિરમાં આવેલી દુકાનો માં પાણી ભરાયા હતા તેમજ બજારના નીચાણવાળા વિસ્તારમાં અને પોલીસ સ્ટેશન વિસ્તારના રસ્તા પર પણ પાણી ભરાયા હતા…

Read More

ગઢડા તાલુકાના ઢસા જં મા આવેલ બંસીધર જિનિંગ મિલ મા આજે કોંગ્રેસ પક્ષ ની મિટિંગ યોજવામાં આવી

ગઢડા, ઢસા જં મા આવેલ કોંગ્રેસ ની પબ્લિક ભાવનગર બોટાદ વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી, અમિતભાઇ ચાવડા ગુજરાત અધ્યક્ષ હાર્દિક ભાઈ પટેલ તેમજ લાઠી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમ્મર તેમજ આજુબાજુ ના કોંગ્રેસ કાર્યકર્તા હાજરી આપી હતી જેમાં દરેક આજુબાજુ ના ગ્રામ્યજનો એ હાજર રહ્યા હતા. જેનું આયોજન ઢસા જં રેલવે સ્ટેશન રોડ ગોપાલ જિન ની સામે આવેલ બંસીધર મિલ મા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મા મુદ્દા પેલો ઠરાવ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી અને પાક વીમો 2016 થી 2020 સુધીનો વીમો ચૂકવવા ઠરાવ…

Read More