ઝાલોદ માં બેંક ઓફ બરોડા બહાર સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી

ઝાલોદ,

બેંકો માં શનિ-રવિ ની રજા બાદ સોમવારે બેંકો ખુલતા ઝાલોદ ની ગામડી ચોકડી પાસે આવેલ બેન્ક ઓફ બરોડા માં સોશ્યલ ડિસ્ટન્સ ની એસી તૈસી ના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લાંબી લાઈનો લગાવીને ઉભા રહેતા ગ્રાહકો ની ભારે ભીડ માં કોઈ પણ જાત નું સોશ્યલ ડિસ્ટન્સ ના જાળવતા કોરોના ના સંક્રમણ નો ખતરો ઉભો થયો હતો.

રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment