હડિયાણા, હિન્દ ન્યૂઝ હડિયાણા સતવારા શેરી માં રહેતા કેતનભાઈ ટી.પરમાર કે જેઓ પોતાના માલિકી નું જૂનું મકાન તોડીને ફરીથી નવા રૂપરંગ માં અને નવી ડિઝાઇન માં શરૂઆત થી મકાન બનાવી રહ્યા છે. ત્યારે બાંધકામ ખાસ પહેલા તો પાણી ની વ્યવસ્થા કરવી પડે છે. તો સૌ પ્રથમ વખત તો મકાન ની જગ્યાએ ભુગર્ભમાં મોટી પાણી ની ટાંકી બનાવવામાં આવે છે. એટલે જ્યાં સુધી મકાન તૈયાર ન થાય ત્યા સુધી પાણી ની અછત ન વર્તાય. તો આ મકાન બની રહ્યું હતું, ત્યારે ગત રોજ વહેલી સવારે પાંચ વાગ્યા ની આસપાસ શેરીમાં બે…
Read MoreDay: August 27, 2020
અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકાના નાના કંથારીયા તેમજ સાબરણ ગામે મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત લાભાર્થી નક્કી કરવા સર્વે કરવામાં આવ્યું
અરવલ્લી, નાના કંથારીયા ગ્રુપ પંચાયત ના સરપંચ શ્રી બાબુભાઈ સોમાભાઇ ના જણાવ્યા અનુસાર તારીખ ૨૬/૮/૨૦૨૦, ને બુધવાર ના રોજ ભિલોડા તાલુકાના મનરેગા યોજના અંતર્ગત વ્યક્તિગત લાભાર્થી સર્વે કરવામાટે નાના કંથારીયા તેમજ સાબરણ ગામે ઘરે ઘરે જઇને સર્વે ની કામગીરી હાથ ધરી હતી અને લાભાર્થીઆેના ફોમઁ ભરવામાં આવ્યા હતા . સરપંચ ના જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકા પંચાયત ના મનરેગા અધિકારીઓ ટેકનિકલ આસી, હસમુખભાઇ અલતાબભાઇ, ભાવેશભાઇ, દિનેશભાઇ, જગદીશભાઇ પ્રજાપતિ તેમજ ગ્રામ રોજગાર સેવક મણિલાલ ખાંટ, પ્રવિણસિંહ જાડેજા, સુરેન્દ્ર કટારા અને નાના કંથારીયા સરપંચ બાબુભાઈ અસારી તેમજ ઉપ સરપંચ મનરેગા મેટ ભરતભાઇ ગામેતી,…
Read Moreહિન્દુસ્તાન માંથી નાબૂદ થવા માટે ફૈઝે નગારચી પીર ની દરગાહ માં દુવા કરવામાં આવી
ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં આવેલ જાબુર ગીર ગામે આવેલ ફૈઝે નગારચી પીર ની દરગાહ આવેલ છે, નગારચી પીર બાવાના ખાદીમ ગુલામ હુસેન બાપુ ની મુલાકાત લેતા તંત્રી સોમનાથ કી આવાજ નાં હસન ભાઇ કે ભાદરકા અને પત્રકાર સકિલ ભાદરકા બપોરે ૪ કલાકે સરકાર ની દરગાહ પર સલામી કરી અને ખાદીમ થીં કોરોના ની મહામારી ને આખા હિન્દુસ્તાન માંથી નાબૂદ થવા માટે દુવા કરવામાં આવી હતી. રિપોર્ટર : હારુન કાલવાત, ગીર સોમનાથ
Read Moreકાલાવડ ખાતે કોંગ્રેસ સમિતિના સંયોજક દ્વારા યોજાઈ મિટિંગ
કાલાવડ, હિન્દ ન્યૂઝ આજ રોજ તા. ૨૭/૦૮/૨૦ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વંસતભાઈ ગિણોયા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ કણૅદેવસિહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને પ્રતિનિધિ ડૉ. રાજદિપસિંહ જાડેજા, તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, જામનગર જિલ્લા પંચાયત ના સદસ્ય જે.પી.મારવીયા, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ રુદ્ગદતસિંહ જાડેજા, મોહનભાઈ સભાયા, પંકજભાઈ વિરાણી, ચંદુભાઈ ચૌહાણ, ભરતભાઈ કોઠીયા, મનસુખભાઇ ગમઢા, જેરામભાઈ બુશા, કલ્પેશભાઈ, લાલજીભાઈ ચિખલીયા, સુરેશભાઈ ચૌહાણ તથા કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક સંયોજક…
Read Moreભલાસરાથી કમાળીને જોડતા રસ્તા પર પાણી ભરાતા સમારકામ હાથ ધરાયું
થરાદ, હિન્દ ન્યૂઝ વર્તમાનમાં કોરોનાની મહામારી વચ્ચે ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ સતત મેઘ મહેરને કારણે રોડ રસ્તા પર પાણીના ડેમ ભરાતા રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે થરાદ તાલુકાના ભલાસરાથી કમાળીને જોડતા રસ્તા પર સતત થરાદ પંથકમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ પરેશાની ભોગવતા આખરે રસ્તાના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર સમારકામ હાથ ધરી રસ્તા પર પાણી ભરાવાની રહેતી સમસ્યાનો નિવેડો લાવવા કામગીરી હાથ ધરાતા રાહદારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. રિપોર્ટ : અતુલ ત્રિવેદી, થરાદ
Read Moreઝાલોદમાં અચાનક આવેલા પૂરથી તણાઈ ગયેલા વ્યક્તિઓને સહાય આપવા બાબત મુખ્યમંત્રી ને આવેદન પત્ર
ઝાલોદ, ઝાલોદ તાલુકા માં ઠુઠી કંકાસીયા પાસે આવેલ અનાસ નદીમા તારીખ 22/08/2020 ના રોજ અચાનક આવેલા પૂરથી તણાઈ ગયેલા વ્યક્તિઓને સહાય આપવા બાબત તથા બેદરકારી દાખવનાર અધિકારીઓ તેમજ તંત્ર સામે કડક પગલાં લેવા બાબતે ઝાલોદના ધારાસભ્ય ભાવેશભાઇ કટારા દ્વારા ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને આવેદન પત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર : ઈફતેહખાન ફકીરા, ઝાલોદ
Read Moreનસીબ નાં જોરે બનેલાં પ્રમુખ દક્ષાબેન નાથાણી કાર્યભાર સંભાળ્યો
દેવગઢ બારીયા, તા. ૨૫ ગત રોજ યોજાયેલી નગરપાલિકા પ્રમુખ ની ચુંટણી માં રસાકસી જંગ પછી આખરે દક્ષાબેન નાથાણી જીત થઈ હતી. પ્રમુખ માટે યોજાયેલી ચૂંટણી દક્ષાબેન નાથાણી અને ચાર્મી સોની ને સરખા મત મળતાં ટાઈ થય હતી. ચુંટણી અધિકારી નિયમો પ્રમાણે ચીઠ્ઠી ઉછાળ તા નસીબના જોરે દક્ષાબેન નાથાણી વિજય મેળવ્યો હતો. ઉપ પ્રમુખ માટે ગોરાંગ પંડ્યા અને અક્ષય જૈન વચ્ચે જંગ માં ગોરાંગ પંડ્યા એ જીત મેળવી હતી. નગરપાલિકા પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી વિધીવત રીતે પદ સંભાળ્યું હતું. ઉપ પ્રમુખ ગોરાંગ પંડ્યા, કારોબારી ચેરમેન મહેશભાઈ બાલવાણી, ધમેશ કલાક તેમજ નગરપાલિકા…
Read Moreથરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા અભિનંદનનો વરસાદ
થરાદ, થરાદ નગરપાલિકામાં બીજા ટર્મની ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ગત દિવસોમાં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉમેદવારોનો 17 મતોથી વિજય થતા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. જોકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના જંગમાં કોંગ્રેસે જીત હાંસલ કરતા નગરપાલિકામાં ભાજપે સતા ગુમાવી હતી, ત્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉમેદવારોને ચાર્જ સોંપવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ પદના જાનકીબેન દિલીપભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ પદે રમેશભાઈ રાજપૂતને સૌઐ અભિનંદનનો વરસાદ વરસાવતા ખુશી વ્યાપી હતી. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreદિયોદર પોલીસ મથક ખાતે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
દિયોદર, હિન્દ ન્યૂઝ બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વજેગઢ ગામ ની એક પરણિત મહિલા નું અપહરણ કરી સુરત ખાતે લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે જે અંગે દિયોદર પોલીસ મથક ખાતે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લાખણી તાલુકા ના વજેગઢ ગામે રહેતી એક 23 વર્ષ ની પરણિત મહિલા તેની દીકરી સાથે દિયોદર ના સરદારપુરા ગામે પરિવારજનો ને મળવા આવી હતી જેમાં તારીખ 11/8/2020 ના રોજ સરદારપુરા ગામે થી શેરગઢ જવા નીકળી હતી જેમાં દિયોદર ના સોની ગામે સાધન ની રાહ જોઈ…
Read Moreપશુઓ રસ્તા પર દિયોદર ના ચિભડા ગૌ શાળા માંથી ગાયો છોડી મૂકી
દિયોદર, બનાસકાંઠા જિલ્લા ની તમામ ગૌ શાળા ના સંચાલકો એ વિવિધ માગણી સાથે ગૌ શાળા માંથી ગાયો છોડી મુકવાના નિર્ણય સાથે આંદોલન શરૂ કર્યું છે જેમાં જિલ્લા ના વિવિધ ગૌ શાળા માંથી ગાયો ને કચેરીઓ આગળ છોડવામાં આવી રહી છે ત્યારે દિયોદર તાલુકા ના ચિભડા ગામે પણ ગૌ શાળા એ ગાયો ને છોડી મૂકી છે જેને લઈ આંદોલન ઉર્ગ બનતું દેખાઈ રહું છે. દિયોદર તાલુકા ના ચિભડા ગામે આવેલ ગૌ શાળા માં અનેક ગાયો નો નિભાવ થાય છે જેમાં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે સરકાર દ્વારા એપ્રિલ અને મેં મહિના…
Read More