ભાવનગર, ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર યાદવની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા સીટી ડીવાયએસપી મનીષકુમાર ઠાકર ના સીધા માર્ગદર્શન મુજબ આજરોજ તા.૧૧/૦૮/૨૦૨૦ ના રોજ ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકી તથા પોલીસ સબ ઇન્સ. ટી.એલ.માલ તથા ડી સ્ટાફના હેડ કોન્સ. વનરાજસિંહ પરમાર તથા હેડ કોન્સ. સેજાદભાઇ સૈયદ તથા પોલીસ કોન્સ. કિર્તીસિંહ ઇન્દુભા તથા પોલીસ કોન્સ. ખેંગારસિંહ ચંદુભા તથા પોલીસ કોન્સ. ફારૂકભાઇ જમાલભાઇ તથા પોલીસ કોન્સ. અનીલભાઇ દામજીભાઇ તથા પોલીસ કોન્સ. જયદિપસિંહ ટેમુભા તથા પોલીસ કોન્સ. કાળુભાઇ મેરાભાઇ તથા પોલીસ કોન્સ. જયદાનભાઇ અજુભાઇ તથા પોલીસ કોન્સ. રાજેશભાઇ ભલાભાઇ…
Read MoreDay: August 12, 2020
રાજકોટ શહેરમાં ૫૪.૮૧ કરોડનું ઈ-વે બીલ કૌભાંડ, વેપારીની કરવામાં આવી ધરપકડ
રાજકોટ, તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ G.S.T વિભાગ-૧૦ ના સંયુક્ત કમિશનર ડી.વી.મહેતા દ્વારા થોડા સમય પહેલા બોગસ બીલીંગ દ્વારા માલનું વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમીના આધારે રાજકોટ અને મોરબીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાયધન ગોવિંદ ડાંગર નામના વેપારીની પેઢી ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સીરામીક કોમોડીટીના ત્રાહીત વ્યક્તિના નામે દસ્તાવેજોનો દૂર ઉપયોગ કરી ઇ-વેબીલ જનરેટ બીલ વગર માલનું વેચાણ કરી ભરવાપાત્ર વેરો ન ભરી કરચોરી સામે આવતા ડેટા એનાલીસીસ કરી કેટલાક કેસોમાં છળકપટની કામગીરી કરવામાં આવી હતી. સીરામીક પ્રોડક્ટ ઉપર રૂા.૫૪.૮૧ કરોડના ઈ-વેબીલ જનરેટ કરી રૂા.૯.૭૩…
Read Moreરાજકોટ શહેર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ૧૪ બેઠકની ચુંટણીમાં કિસાન સંઘે ઝંપલાવ્યું છે
રાજકોટ, તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. ડેરી ની ૧૪ બેઠકની ચુંટણીમાં કિસાન સંઘે ઝંપલાવ્યું છે. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે વધુ ૮ ઉમેદવારોએ ફોર્મ ભરતાં કુલ.૨૪ ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. આથી ડેરીની ચુંટણીમાં રસાકસી થવાના અણસાર મળી રહ્યાં છે. ગઈકાલે ડેરીના વર્તમાન ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા સહિતના ઉમેદવારોની પેનલ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ જાહેર કર્યા બાદ બપોરે ફોર્મ ભર્યા હતા. ગઈકાલે કુલ.૧૮ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. દરમિયાન આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કિસાન સંઘે ચુંટણીમાં ઝંપલાવ્યું છે. ડેરીની ૧૩ બેઠકમાં પ બેઠક બીનહરીફ થનાર…
Read Moreખેડબ્રહ્મા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ રદ કરાયો
ખેડબ્રહ્મા, ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’, ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી’ ખેડબ્રહ્મા કચ્છ કડવા પાટીદાર સમાજ ના સૌ જ્ઞાતિ જનો દ્વારા આ વર્ષે કોરોનાની વૈશ્વીક મહામારી ને ચલતે કૃષ્ણ જન્મોત્સવ નો ઉત્સવ દર વષૅ સમુહમાં ઉજવી રહ્યા હતા. તે આ વર્ષે મોફુક રાખવામાં આવ્યો છે. તેથી આપણે સૌ હરિભક્તો ભગવાન શ્રી કૃષ્ણ અને માં યશોદા ના ઓનલાઈન દર્શન કરી પાવન થાય તેવું સુંદર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ વૈશ્વીક મહામારી માંથી જલ્દીથી ઉગારે. તેવી શ્રી ક.ક.પા.…
Read Moreરાજકોટ શહેર સ્વામિનારાયણ ચોકમાં તહેવાર છે તો ૩૦ હજાર તો આપવા જ પડશે’ કહી વેપારીની કારમાં ૨ શખ્સોએ કરી તોડફોડ
રાજકોટ, તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સ્વામિનારાયણ ચોકમાં ગત તા.૧૧ ના યુવકના ઘરે જઈ મિત્રનું લોકેશન માંગી તહેવાર છે તો ૩૦ હજાર તો આપવા જ પડશે. તેમ કહી ઝઘડો કરી કલાક પછી ફરીથી સ્કોર્પિયો કાર લઈને આવી ચિક્કાર દારૂના નશામાં કારમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપી નાશી જતા ૨ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે. રાજકોટ શહેરના મવડીના સ્વામિનારાયણ ચોકમાં રહેતા વિશાલભાઈ ભીખુભાઇ જોષી નામના યુવાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે પોતે ઘરે હતો. ત્યારે ત્રણેક વાગ્યે દિગુભા માંજેરિયા અને મિલન બાવાજી ઘરે આવ્યા હતા.…
Read Moreરાજકોટ શહેરમાં કોરોનાએ ૧૬ દર્દીઓનો લીધો જીવ, ખાનગી હોસ્પિટલમાં ૨ અને સિવિલ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓના મોત થયા છે
રાજકોટ તા.૧૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાના કારણે વધુ ૧૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઇકાલની વાત કરીએ તો ૧૭ દર્દીઓના મોત થયા હતા. છેલ્લા ૪ દિવસમાં કોરોનાના દર્દીનો મૃત્યુઆંક વધી રહ્યો છે. છેલ્લા ૪ દિવસમાં ૬૦ જેટલા દર્દીઓના મોત થઇ ગયા છે. આજે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓએ અને ખાનગી હોસ્પિટલમાં ૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જો કે ૧ વ્યક્તિનો તો કોરોનાનો રીપોર્ટ આવવાનો પણ બાકી હતો. 1. દલપતગીરી અનીરુધગીરી ગોસ્વામી (ઉ.૮૦) વાંકાનેર. 2. ઋષિકેશભાઈ પ્રહલાદભાઈ બુચ (ઉ.૭૧) રાજકોટ 3.લક્ષ્મણભાઈ નાનજીભાઈ કોરાટ (ઉ.૬૪) રાજકોટ. 4. મહાદેવભાઇ સતારમ ઉતેગત (ઉ.૬૦) રાજકોટ.…
Read Moreભાભર તથા આજુબાજુના ગામો માં ભાભર પોલીસ દ્વારા જુગાર ધામો ઉપર રેડ કરવામાં આવી હતી
ભાભર, પી.એલ.આહીર પો.સબ.ઇન્સ. ભાભર પોલીસ સ્ટેશન તથા અ.હેડ.કોન્સ. પ્રધાન ધારસી તથા અ.પો.કો પ્રધાન આરસી તથા અ.પો.કોન્સ. ભરતભાઇ કરસનભાઇ તથા અ.પો.કો. ભરતગીરી ભીખાગીરી તથા અ.પો.કો. હેમંતકુમાર અશોકભાઈ તથા અ.પો.કો. કુલદિપભાઇ પાનાભાઇ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે ભાભર પો.સ્ટે. વિસ્તારમાં શ્રાવણીયા જુગાર લગત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે મેરા ગામની સીમમાં થુમડા વાળા પરામાં રહેતા બળવંત હાંહજી ઠાકોર રહે-મેરા તા-ભાભર વાળો પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરના ખુલ્લા ઢાળીયામાં કેટલાક માણસોને ભેગા કરી લાઇટના અજવાળે ગંજીપાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમી રમતા તેઓની અંગજડતી તેમજ પટ ઉપરથી રોકડ રકમ રૂ.૧૫,૯૫૦/-…
Read Moreસુરત જીલ્લાના માગરોળ, મોસાલી ચારરસ્તા ખાતે મારુતિ સુઝુકી ડીલર કટારીયા ઓટોમોબાઇલ્સનો સેલ્સ અને સર્વિસ શો રૂમ શરૂ થશે
સુરત, ભારત ભરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ કંપની ટોટલ ૧૯૦૦ સેલ્સ શોરૂમ અને ૩૩૦૦ સર્વિસ નેટવર્ક ની વિશાળ શૃંખલા ધરાવે છે. જેમાં મારુતિ સુઝુકી ની યશ કલગીમાં એક નવીન મોરપીંછ શોરૂમ સુરત જીલ્લા ના માંગરોળ તાલુકા ના મોસાલી ચાર રસ્તા ખાતે ગ્રાહકોને ઘરઆંગણે સારી સેવા મળી રહે એ હેતુ સાથે આગામી તા.૧૪ મી ઓગસ્ટ ના શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાકે વનમંત્રી ગણપતસિંહ વેસ્તાભાઇ વસાવાનાં (ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ) શુભ હસ્તે શોરૂમ ખુલ્લો મુકવામાં આવશે. આ અત્યાધુનિક શોરૂમમાં આપને મારુતિસુઝુકી ના દરેક મોડલ હાજર સ્ટોક માં ઉપલબ્ધ મળી રહેશે. તદઉપરાંત સર્વિસ, મારુતિ ઈનસ્યુરન્સ,…
Read Moreદેવગઢ બારિયા થોડી થોડી વારમાં વીજળી ગુલ થતા નગરની જનતામાં રોષ જોવા મળ્યો
દેવગઢ બારિયા, દેવગઢ બારિયા ખાતે પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયામા છેલ્લા કેટલાક સમયથી વીજળી ગુલ થવા બૂમો ઊઠવા પામી છે. દેવગઢ બારીયા નગરના પીઠા વિસ્તાર, ધાનપુર રોડ, ટેસ્ન શેરી વગેરે વિસ્તારોમાં વિજળી ગુલ થવા નો વારંવાર બનવા લાગ્યા છે . જેથી આ વિસ્તારના લોકો રોષ જોવા મળે છે. દેવગઢ બારીયા એમજીવીસીએલ(જી.ઈ.બી)ના લેન્ડ લાઈન નંબર પર ફોન કરતાં લાઈન ફોલ્ટ માં હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ વિસ્તારમાં વીજ પુરવઠો બરાબર મળી રહે તેવું આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે. રિપોર્ટર :…
Read Moreઅંબાજી RTO ચેકપોસ્ટ પર ટ્રક ચાલકો પાસે થી પૈસા પડાવતા હોવાનો આક્ષેપ
અંબાજી, અંબાજી આર.ટી.ઓ ચેક પોસ્ટ પર ટ્રક ચાલકો પાસે થી પૈસા પડાવતાં હોવાના આક્ષેપ દાંતા અંબાજી વિસ્તારમાં આર.ટી.ઓ ના સિમ્બોલ વાળી ગાડીમાં સવાર વ્યક્તિઓ દ્વારા રાત્રી દરમ્યાન શંકાસ્પદ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. આ ટીમ અસલી છે કે નકલી એ બાબત જાણવા જેવી છે. ગુજરાત આર.ટી.ઓ ચેકપોસ્ટ નાબૂદ કરી હોવા છતાં સાદા ડ્રેસમાં રહેલા અધિકારી ઉઘરાણી કરી રહ્યા છે. રાજસ્થાન થી ગુજરાત તરફ આવતી ગાડીઓ ના ચાલકો ને પણ હેરાન કરાય છે. ડ્રાઈવરો પાસે તમામ કાગળીયા હોવા છતાં ગાડીઓ રોકવામાં આવી રહી છે. ગાડીઓ અંડર લોડ હોવા છતાં પૈસા…
Read More