જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો

જૂનાગઢ, જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી મેંગો માર્કેટ પાસે મીની ટ્રેકટર અને ફોરર્વ્હીલ વચ્ચે ધડાકાભેર અકસ્માત છેલ્લા એક અઠવાડિયામાં આ ત્રીજો અકસ્માત સર્જાયો Gj 03 C.E 3488 નંબર ની ફોરર્વ્હીલ સાથે મીની ટ્રેક્ટર અથડાતા સર્જાયો અકસ્માત સબ નસીબે જાનહાની ટળી રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે 3 સગર્ભા માતા સાથે વિડીયો કોલિંગ તેમજ ૧ સગર્ભા માતા સાથે ટેલિફોનિક સંવાદ કરી સ્તનપાનના ફાયદા વિશે સમજ આપી

ગોધરા, વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટમાં સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સ્તનપાન સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સપ્તાહના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ દ્વારા ચાર સગર્ભા માતાઓ સાથે સંવાદ દરમિયાન સગર્ભા માતાના ખબર અંતર પૂછી બાળકના સર્વોત્તમ વિકાસ અને વૃદ્ધિ માટે માતાનું પહેલું ધાવણ ખુબજ જરૂરી હોવાની સાથે પહેલા ૧૦૦૦ દિવસમાં બાળકનો વૃદ્ઘિ અને વિકાસ ઝડપથી થાય છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતુ. આ દિવસોમાં બાળકની જો વિશેષ કાળજી રાખવામા આવશે તો બાળકની તંદુરસ્તી માટે આજીવન મદદરૂપ બની રહે છે તેની સમજ આપી હતી.…

Read More

કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા કરી માંગ…

કેશોદ, જુનાગઢ કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ આપવા કરી માંગ…. આરોગ્ય સચિવને કરવામાં આવી રજુઆત… સ્થાનિક અને જીલ્લા આરોગ્ય તંત્ર એકબીજાને આપી રહ્યું છે ખો…. કોરોના પોઝીટીવ દર્દીને રીપોર્ટની નકલ ન અપાતા પોઝીટીવ રીપોર્ટની દર્દીને ખાત્રી શુ?… રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

રાજકોટ થી પેસન્ટ ને રિફર કરી આવતી વખતે સર્જાયો અકસ્માત

કેશોદ, જૂનાગઢ – સોમનાથ નેશનલ હાઇવે પર વંથલી નજીક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો ધડાકાભેર અકસ્માત રાજેસ્થાન પાસિંગ R.J 19.PA.3670 નંબર ની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ સાથે ધનખૂટ અથડાતા સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાતા ધનખૂટ નું મોત જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માત ના બનાવો બનવા છતાં તંત્ર નિદ્રામાં. રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Read More

એક મુસ્લિમ બહેન, હિન્દુ ભાઈ ને “રક્ષાસૂત્ર ” સાથે અર્પણ કરતી કોરોના મુક્તિની દુવાઓ

  કેશોદ, આજના ભાઈ બહેનના હેત પ્રેમ લાગણીઓ, વાત્સલ્યનનો પર્વ સમગ્ર દેશ અને પુરા વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે મનાવાય છે, ત્યારે તેમાં નાત જાતના ભેદભાવને તિલાંજલિ આપી આવા ઉદાહરણ રૂપ કે જે સમગ્ર માનવ સમાજને એકતાંતણે બાધતા કિસ્સાઓ પણ સામે આવતા હોય, જે નવી દીશા અને અનૂકરણીય પગલા તરીકે પણ સ્વીકારવાજ પડે છે, તેવું જ ઉત્તમોત્તમ ઉદાહરણ કેશોદ મુસ્લિમ સમાજના મહિલા લોકસેવીકા અને કેશોદ શહેર કોંગ્રેસ મહિલા પાંખના હોદેદાર અને ખાશ તો “મુસ્લિમ મહિલા અધિકાર મંચ ” ના અધ્યક્ષા રીઝવાના બહેન ટાંક દ્વારા કેશોદના પત્રકાર જઞદીશભાઈ યાદવને પોતાના મોટાભાઈ સમાન માન…

Read More

કેશોદ ના અજાબ ગામે પ્રસુતિ કરવા આવેલ મહિલા ને કોરોના પોઝેટીવ રિપોટ આવતા 108 મારફત મેડીકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવાયા

  કેશોદ કેશોદ તાલુકાના અજાબ કન્યાશાળા વિસ્તારમાં રહેતા પરિવાર ની દિકરી પ્રસુતા માટે અજાબ આવેલ ત્યાર બાદ શ્ચાસ ની થોડી તકલીફ થતા તેમને કેશોદ બતાવતા તેમના સેમ્પલ પોજેટીવ જણાતા સરકારી ડોકટરો ની ટીમ તથા પોલિસ તંત્ર 108 સાથે આવી કન્યાશાળા, વિસ્તાર ને કન્ટેનંટ જોન જાહેર કરી સિલ કરી ને આગળ ની કાયૅવાહી હાથ ઘરેલ છે. તો એક બાજુ કોરોના નો પ્રથમ કેસ આવતા છતા લોકો મા જાહેરનામા નો અમલ ન થતો હોય તેમ માસ્ક વગર વેપાર ઘંઘા તેમજ લોકો ખુલા મોઢે ઓટલા પરિષદ ચાલૂ રાખેલ છે. રાત્રી ના પણ બાઈક…

Read More

ભાભર તાલુકાના ઢેકવાડી ગામે નર્મદા કેનાલ ની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન માં ભંગાણ

ભાભર, એક બાજુ ચોમાસુ વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે બાદ ભાભર તાલુકા ના ઢેકવાડી ગામે આવેલી નર્મદા વિભાગ ની અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન જે વડપગ, ઢેકવાડી અને લોટીયા માઇનોર છેલ્લા કેટલાય સમયથી ઠાકોર હરચંદજી ના ખેતરમાં લીક થતાં હજારો લિટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતુ. જેમાં તુટેલી પાઈપલાઈન મુદ્દે પાછળ આવેલા ખેડૂતો પાણી થી વંચિત રહી જાય છે. આ બાબતે ખેડૂતો દ્વારા નર્મદા ના અધિકારીઓ ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યુ નથી. જ્યારે એકબાજુ હજારો લિટર પાણી વેડફાઈ જાય છે, જ્યારે બીજી…

Read More

સુરત ના ખોલવડ ખાતે ફ્રી માં  PPE કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મળશે

ખોલવડ, સુરત હાલની મહામારી ને ધ્યાનમાં લઇ આપણા સુરત જીલ્લા ના ખોલવડ ગામમાં મૈયતને ગુસલ તથા કફન દફન કરવાવાળા માટે સાવચેતીના પગલા રૂપે PPE – Kit ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કીટ ફી સબીલીલ્લાહ (વિના મૂલ્યે) આપવામાં આવશે. બીજા ગામો માટે જોઈએ તો વ્યવસ્થા કરી આપવામાં આવશે. એક ફૂલ ppe કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મલશે+ ભાડું એકસ્ટ્રા અથવા તો સુરત થી પીકઅપ કરવાની રહેશે. તેઓ એક હોસ્પિટલ હસ્તક મંગાવે છે જેથી સસ્તી પડે છે. વધુ વિગત જાણવા માટે સંપર્ક કરો : ફૈઝલભાઈ બેરા…

Read More

થરાદ સાચોર હાઇવે પર ટેલર અને બે ઇકો વચ્ચે અકસ્માત

થરાદ, થરાદ બજારમાં જવાના રસ્તા પર ત્રિપલ અકસ્માત ટ્રેક્ટર ને બચાવવા જતાં ટેલર ગાડી બે ઇકો ને મારી ટક્કર થરાદ સાચોર હાઇવે પર અકસ્માત તો ના બનાવોમાં દિનપ્રતિદિન વધારો… ઇકો ગાડી પેસેન્જર ભરવા માટે પડી હોવાથી કોઈ જાનહાનિ નહીં…. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

રાજકોટ શહેરમાં પ્રેમિકાએ લગ્નનો ઈન્કાર કરતા પ્રેમીએ ઝેરી દવા પીધી. પ્રેમમંદિર પાસે જાહેરમાં દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ,   રાજકોટ શહેર કાલાવડ રોડ પર નાનામવા રોડ પર રહેતા પ્રેમી યુવકને પ્રેમીકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવવાથી ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. નાનામવામાં રહેતા અને સ્વીગીમાં કામ કરતા ભદ્રેશ બચુભાઈ વાઘેલા (ઉ.૨૦) નામના યુવકે પ્રેમમંદિર પાસે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં ભદ્રેશને તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતા લાગી આવાવથી આ પગલુ ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ…

Read More