સુરત ના ખોલવડ ખાતે ફ્રી માં  PPE કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મળશે

ખોલવડ, સુરત

હાલની મહામારી ને ધ્યાનમાં લઇ આપણા સુરત જીલ્લા ના ખોલવડ ગામમાં મૈયતને ગુસલ તથા કફન દફન કરવાવાળા માટે સાવચેતીના પગલા રૂપે PPE – Kit ની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કીટ ફી સબીલીલ્લાહ (વિના મૂલ્યે) આપવામાં આવશે. બીજા ગામો માટે જોઈએ તો વ્યવસ્થા કરી આપવામાં આવશે. એક ફૂલ ppe કીટ જેની MRP 1000/- છે તે ફક્ત 250 રૂ. માં મલશે+ ભાડું એકસ્ટ્રા અથવા તો સુરત થી પીકઅપ કરવાની રહેશે. તેઓ એક હોસ્પિટલ હસ્તક મંગાવે છે જેથી સસ્તી પડે છે. વધુ વિગત જાણવા માટે સંપર્ક કરો :

ફૈઝલભાઈ બેરા

ખોલવડ – 9825461270

(ખાસ નોંધ : ફક્ત ખોલવડ ગામ માટે free/મફત)

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment