થરાદ સાચોર હાઇવે પર ટેલર અને બે ઇકો વચ્ચે અકસ્માત

થરાદ,

થરાદ બજારમાં જવાના રસ્તા પર ત્રિપલ અકસ્માત

ટ્રેક્ટર ને બચાવવા જતાં ટેલર ગાડી બે ઇકો ને મારી ટક્કર

થરાદ સાચોર હાઇવે પર અકસ્માત તો ના બનાવોમાં દિનપ્રતિદિન વધારો…

ઇકો ગાડી પેસેન્જર ભરવા માટે પડી હોવાથી કોઈ જાનહાનિ નહીં….

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment