કેશોદ ના અજાબ ગામે પ્રસુતિ કરવા આવેલ મહિલા ને કોરોના પોઝેટીવ રિપોટ આવતા 108 મારફત મેડીકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવાયા

 

કેશોદ

કેશોદ તાલુકાના અજાબ
કન્યાશાળા વિસ્તારમાં રહેતા પરિવાર ની દિકરી પ્રસુતા માટે અજાબ આવેલ ત્યાર બાદ શ્ચાસ ની થોડી તકલીફ થતા તેમને કેશોદ બતાવતા તેમના સેમ્પલ પોજેટીવ જણાતા સરકારી ડોકટરો ની ટીમ તથા પોલિસ તંત્ર 108 સાથે આવી કન્યાશાળા, વિસ્તાર ને કન્ટેનંટ જોન જાહેર કરી સિલ કરી ને આગળ ની કાયૅવાહી હાથ ઘરેલ છે.

તો એક બાજુ કોરોના નો પ્રથમ કેસ આવતા છતા લોકો મા જાહેરનામા નો અમલ ન થતો હોય તેમ માસ્ક વગર વેપાર ઘંઘા તેમજ લોકો ખુલા મોઢે ઓટલા પરિષદ ચાલૂ રાખેલ છે. રાત્રી ના પણ બાઈક સાથે રોડ પર યુવાનો ના ટોળા ઓ જોવા મળી રહયા છે. જો તંત્ર દ્વારા સમયસર પગલા નહી ભરવા મા આવે તો પરિસ્થતિ વઘુ ખરાબ થવા ના એઘાણ જોવા મળી રહયા છે. જે વિસ્તારને સિલ કરેલ છે ત્યાં પણ માસ્ક વગર લોકો ફરી રહયા નુ જાણવા મળી રહયુ છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment