હિન્દ ન્યુઝ, તાપી અધિક નિવાસી કલેકટર આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાનમાં તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજીયાત થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પુરવઠા અધિકારીએ નિવાસી અધિક કલેકટરને માહિતગાર કર્યા હતા કે આપણો જીલ્લો ઈ-કેવાયસીની બાબતમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે છે. ગત માસે તાપી જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામત કાયદા હેઠળ ૯૭.૪૫ ટકા રેશનકાર્ડ…
Read MoreDay: November 17, 2024
વીર નર્મદ દ.ગુજરાત યુનિ. ખાતે “ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ” ની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એસ.ટી.સેલ અને સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની કુલપતિ ડૉ. કિશોરસિંહ એન.ચાવડા અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કુલસચિવ ડૉ. રમેશદાન સી.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. કિશોરસિંહ ચાવડાએ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની સૌને શુભકામનાઓ પાઠવીને જનજાતિ સમુદાયના વીરો વિશે વિદ્યાર્થીઓ અને સમાજને માહિતગાર કરવા યુનિવર્સિટી પરિસર તેમજ સંલગ્ન કોલેજો ખાતે કાર્યક્રમો આયોજિન કરવા જણાવ્યુ હતું. જે અંતર્ગત યુનિવર્સિટી દ્વારા તા.૧૪ થી ૩૦ નવેમ્બર,…
Read Moreખેડૂતોએ એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત લાભાર્થે ડીજીટલ આધાર સાથે ખેડૂત આઈડી, ઈલેક્ટ્રોનિક ખેડૂત રજીસ્ટ્રી, પ્રમાણિત (SSO, eKYF ) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફાર્મર રજીસ્ટ્રી દ્વારા પ્રધાન મંત્રી ફસલવીમા યોજના, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, e-NAM યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજીયાત છે. ફાર્મર રજીસ્ટ્રી કરાવવા ખેડૂતોએ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા આધારકાર્ડ, આધાર લીંક મોબાઈલ, (૭/૧૨ અને ૮-અ) ની નકલ સાથે રજીસ્ટ્રેશન કરવાનો રહેશે. તેમ સુરત જિલ્લા ખેતીવાડી…
Read Moreમાંડવીના કાણાઘાટ ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે વિવિધ યોજના અંતર્ગત મંજુર થયેલા રૂ.૨૨.૯૭ કરોડના ૧૦ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, સુરત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવી તાલુકાના કાણાઘાટ ગામે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા મંજૂર થયેલા રૂ.૨૨.૯૭ કરોડના ૧૦ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં રૂ.૭ કરોડના ખર્ચે પીપલવાડા કરૂઠા રસ્તો, રૂ.૧૭.૫૦ લાખના ખર્ચે મગતરા એપ્રોચ રોડ, રૂા.૧.૪૦ કરોડના ખર્ચે પીપલવાણ એપ્રોચ રોડ, રૂ.૫૨.૨૦ લાખના ખર્ચે દાદાકુઈ ઉપલા ફળિયા સુધીનો રસ્તો, રૂ.૧.૦૫ કરોડના ખર્ચે રખસખડી થી ડુંગરા ફળીયા રોડ, રૂ.૨.૪૫ કરોડના ખર્ચે જામકુઈ પીચરવણ ધજ રસ્તો, રૂ.૨.૪૧ કરોડના ખર્ચે લુહારવડ ફળિયાથી સોલી સુધી, રૂ.૬.૫૦…
Read Moreરાષ્ટ્રીય પ્રેસ દિવસ’ને સાચા અર્થમાં ઝળકાવતી જિલ્લા માહિતી કચેરીની માનવીય સંવેદનાસભર કામગીરી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમાજમાં આજે મારે શું? અને મારુ શું? ની વિભાવના દિવસેને દિવસે બળવત્તર બનતી ચાલી છે. એક માનવી બીજાને ઉપયોગી બનવામાં પણ પીછેહઠ કરે છે, તેવા સમયે જેની કોઈ જાણ-પહેચાન પણ નથી તેવા અજાણ્યા વ્યક્તિની મદદે માહિતી ખાતાના કર્મચારીઓ પહોંચ્યા હતાં અને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી જિંદગીને નવજીવન આપવાનું કામ કર્યું હતું. વાત છે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છગિયા ગામના નાથાભાઈ બારડની…. કે જેઓ ડેંગ્યૂના કારણે અત્યંત ગંભીર હાલતમાં ઘણા દિવસથી માંદગીના બિછાને છે. આજે અચાનક તેમની તબિયત લથડતાં તેમને ચાર યુનિટ લોહી ચડાવવાની…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. કલેક્ટરએ આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્રારા પાણી, રોડ રસ્તા, જમીન માપણી અને હોમ સ્ટેની મંજૂરી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને…
Read Moreગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે ભુજ ખાતે સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ-કચ્છના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઇ ખત્રીના અધ્યક્ષસ્થાને તથા રાજકોટ – કચ્છ રિજિયનના સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેષ મોડાસિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘નેશનલ પ્રેસ ડે’ નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા કીર્તિભાઇ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારત્વનો કઇ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત ‘પત્રકારત્વની બદલાતી તાસીર’ થીમ હેઠળ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકારજગતમાં તેમના ૩ દાયકાથી…
Read Moreરાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે
હિન્દ ન્યુઝ, જામનગર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઇડીની નોંધણી ફરજિયાત કરી છે. ૨૫ નવેમ્બર પહેલા પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની થશે. વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. ખેડૂતો જાતે પણ કરી નોંધણી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઇડીની નોંધણી કરવી ફરજિયાત છે. ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ…
Read More