કુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું

સમગ્ર ભારતનું ગૌરવ હિન્દ ન્યુઝ, દીવ      દીવના નાનકડા ગામ નાગવા ગામનો વતની કુ. નિર્મલ વેલજી બામણિયાએ એમ. બી. એ. કોમર્સમાં રજવાડી યુનિવર્સીટી રાજકોટમાં ગૉલ્ડ મેડલ મેળવી દીવનું ગૌરવ વધાર્યું છે. વર્ષ 2022 થી 24 દરમ્યાન પ્રથમ ભારતીય વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે.          નિર્મલ શરૂઆતથી વિવિધ ધોરણમાં ટોપર રહ્યો છે. જેમાં ધોરણ 10 ,12 માં ટોપર રહ્યો હતો અને બીકૉમમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો. અને આજે ફરી એમ. બી. એ. કોમર્સમાં ગોલ્ડ મેડલ મેળવી દીવ તથા દેશનું ગૌરવ વધાર્યું.   …

Read More

जन जाति गौरव दिवस के उपलक्ष में बुचरवाडा हाइस्कूल में सामुदायिक भोज का हुआ आयोजन 

हिन्द न्यूज़, दीव       जनजातीय गौरव दिवस, भारत के स्वतंत्रता संग्राम में जनजातीय समुदायों के योगदान को सम्मानित करने के लिए हर साल 15 नवंबर को मनाया जाता है. यह दिन बहादुर आदिवासी स्वतंत्रता सेनानियों की याद में मनाया जाता है। इस दिन को मनाने का मकसद, आने वाली पीढ़ियों को देश के लिए इनके बलिदानों के बारे में बताना और उनकी साहस और देश प्रेम की भावना को याद करने के साथ जन जातियों की प्रथाएं, परंपराओं, व्यंजनों के बारे में छात्रों को अवगत कराना है।उसी कड़ी में…

Read More

जन जाति गौरव दिवस’ के उपलक्ष में बुचरवाडा हाइस्कूल के अध्यापकों ने सीद्दी समाज से की ‘ओटला परिषद’।

हिन्द न्यूज़, दीव     समग्र देश में प्रधानमंत्री नरेन्द्र मोदी जी के आह्वान पर भगवान बिरसा मुंडा जी की 150वी जन्म जयंती ‘जनजाति गौरव दिवस’ कों पखवाड़े के रूप में मनाया गया। संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण-दीव के माननीय प्रशासक प्रफुल पटेल के कुशल नेतृत्व और मार्गदर्शन में दीव ज़िले की सरकारी उच्चतर माध्यमिक विद्यालय के द्वारा विद्यालय के आचार्य आरीफ लाखावाला की अगुवाई में राष्ट्रीय शिक्षक पुरस्कार से पुरस्कृत एवं जनजाति पखवाड़े के नोडल अधिकारी सु. प्रतिभा बहन स्मार्ट ने अपने सहयोगी साथी शिक्षकों के…

Read More

એગ્રીસ્ટેક – ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા તેમાં નોંધણી થઇ શકશે નહિ

હિન્દ ન્યુઝ, સુરત    ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. ૧૫ ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. આ રજીસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર આઈ.ડી.ની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈ.ડી આપવામાં આવશે, જેમાં ખેડૂટોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે. આ આઈ.ડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયસર મળશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨.૫ લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ…

Read More

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત  કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. ૪૫.૨૦ કરોડના ખર્ચે ૧૯ પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત ઉધના સ્થિત શાળા નં.૨૧૦/૧૪૨, વિકાસ કોલોની સામે, હરિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. ઝડપભેર સાકારિત થનાર આ સ્કૂલોથી શહેરમાં શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ સુવિધાઓ વધશે. આ શાળાઓમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૧, અઠવા ઝોનમાં ૧, વરાછા-એ ઝોનમાં ૧, વરાછા-બી ઝોનમાં ૨, ઉધના-એ ઝોનમાં ૪, ઉધના બી ઝોનમાં ૧, કતારગામ ઝોનમાં ૪,રાંદેર ઝોનમાં ૫ સહિત કુલ-૧૯ પ્રાથમિક…

Read More

તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળાના ૪૨ વિધાર્થીઓએ મહુવા તાલુકાના વડીયાના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, તાપી  પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સરકાર દ્વારા સક્રીયપણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વડીયા સ્થિત પંચસ્તરિય બાગબાની મોડેલની તાપી જિલ્લાના વનસ્થલી આશ્રમશાળા કણજોડના ધો.૧૦ના ૪૨ વિદ્યાર્થીઓ સાથે આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો સહિતના સ્ટાફગણે મુલાકાત લીધી હતી. અભ્યાસ વિષય પર તાલીમ સાથે જીવામૃતનો લાઈવ ડેમા સાથે ખેડુત પ્રકાશભાઈ પટેલે નિદર્શન કર્યું હતું. આજના અભ્યાસ કરતા યુવાનોને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળવાથી ભવિષ્યમાં સ્વસ્થ સમાજનું નિર્માણ થશે.

Read More

એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી અન્વયે ખેડૂત નોંધણીમાં ટેકનિકલ ખામીને લીધે પોર્ટલ પર અરજી ન થવા મુદ્દે ખેડૂતજોગ

હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગ રૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લીંક રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી અમલી કરાઈ છે. જે અન્વયે તા. ૧૫/૧૦/૨૦૨૪થી રાજ્યમાં તમામ ગ્રામ્ય કક્ષાએ કેમ્પ મોડ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યના ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર આવેલી ટેકનિકલ ખામીને કારણે રજીસ્ટ્રેશન થઈ શકતું નથી. આથી પોર્ટલ પરની ખામી દૂર કરી પોર્ટલ કાર્યરત કરાતા વિવિધ સમાચારપત્રો તથા સોશિયલ મીડિયા મારફત તેની જાણ કરવામાં આવશે. જેની સૌ ખેડૂતમિત્રોને…

Read More

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે “ક્રોપ કવરના ઉપયોગથી ફળપાકો અને શાકભાજી પાકોની રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” અમલમાં મુકાયો

હિન્દ ન્યુઝ, જામનગર  ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે      બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં “ક્રોપ કવરનાં ઉપયોગ થી ફળપાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ” નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર (આંબા, દાડમ, જામફળ, કમલમ (ડ્રેગન ફ્રુટ), સીતાફળ) ઘટક માટે તેમજ ચાલુ બાબતનાં દરિયાઈ માર્ગે ફળ, શાકભાજી, ફૂલ તથા છોડનાં નિકાસ માટે વાહતુક ખર્ચ, હવાઈ…

Read More

રાજ્યમાં જનહિતલક્ષી યોજનાઓના અસરકારક અમલ અને સ્કીમ સેચ્યુરેશન માટે AIનો ઉપયોગ કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી ૧૧મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી ૧૦૦ ટકા લાભાર્થી આવરી લઈ…

Read More