હિન્દ ન્યુઝ, સોમનાથ દિપાવલીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને વિધિવત લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી શ્રી સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ભક્તોને ઓનલાઇન માધ્યમથી ઉત્તમ પૂજન અનુભવ આપવાની દિશામાં અગ્રેસર છે. જે વિચાર હેઠળ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમથી લક્ષ્મી પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉથી જ પૂજન પંજીકૃત કરાવેલ શ્રદ્ધાળુઓનો સંપર્ક કરીને સુચારુ…
Read MoreMonth: October 2024
દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔸 ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે… 🔸 તા.30 ઓક્ટોબરથી તા.6 નવેમ્બર દરમિયાન તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે… 🔸 વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે…
Read Moreમાહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, મોરબી દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. …
Read Moreમોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો
હિન્દ ન્યુઝ, મોરબી તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામક સુ પારૂલબેન આડેસરા, માહિતી મદદનીશ સુ જે.કે.મહેતા, ઓપરેટર બી.વી.ફૂલતરીયા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળીયા અને સેવક અજય મુછડીયાએ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને નામાંકિત લોકોને ગુજરાત દીપોત્સવી અંક વર્ષ ૨૦૨૪ સાદર અર્પણ કર્યો હતો. આ અંકમાં કવિતાઓ, ગદ્ય અને પદ્ય રચનાઓ, વિશેષ લેખો, વાર્તાઓ, નવલકથાનો રસથાળ આપણા ગુજરાતના માનીતા વાચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. માહિતી નિયામક્શ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અને રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર દર વર્ષે દીપોત્સવી અંક બહાર પાડવામાં આવે…
Read Moreવિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, સુરત તા.૩૧મી ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આજે પણ આપણી સ્મૃત્તિપટલ પર અંકિત છે. બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદનીય વિભૂતિ તરીકેની અનેરી ઊંચાઈ હાંસલ કરી, જેમણે દેશને સ્વરાજય અપાવ્યું. બીજા લોખંડી મહામાનવે રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. સ્વતંત્ર ભારતના સફળ એકીકરણનું નેતૃત્વ કર્યું, પરિણામે ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે અને દ્રઢ મનોબળના કારણે…
Read Moreવડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની ભવ્ય ઉજવણી
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામક, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -૨૦૨૪ની ઉજવણી “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) થીમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મશાલ રેલી અને ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આયુષનો પ્રચાર જનસંદેશ,જનભાગીદારી તથા જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તેને માટે સમગ્ર ટીમ આયુષ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન…
Read Moreयातायात नियंत्रण में गवर्नमेंट कॉलेज, दीव के एन.एस.एस स्वयंसेवकों का महत्वपूर्ण योगदान
हिन्द न्यूज़, दीव खेल एवं युवा मंत्रालय, भारत सरकार के द्वारा चलाई गयी मुहीम ‘Diwali with My Bharat’ के अंतर्गत दिनांक 28 से 29 अक्टूबर तक राजकीय महाविद्यालय, दीव के एन.एस.एस के स्वयंसेवक जिन्होंने ट्रैफिक पुलिस से ट्रैफिक संबंधी ट्रेनिंग प्राप्त की थी, उन्होंने दीव पुलिस के SDPO श्री राहुल बल्हारा, ट्रैफिक इंचार्ज श्री रमेश गामित (PI) के मार्गदर्शन के अनुसार ट्रैफिक हेड कांस्टेबल श्री अरविंद बारिया तथा अन्य स्टाफ के साथ मिलकर ट्रैफिक नियंत्रण करने में घोघला, दीव ब्रीज और नागवा सर्कल चौकी पॉइंट पर अपनी…
Read Moreઆયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવવા માટે રું 12,850 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ
હિન્દ ન્યુઝ, વલસાડ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજના ધનવંતરી જયંતી અને 9મા આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ રાજ્યોમાં હેલ્થ સેકટરને વધુ સુદ્રઢ બનાવવા માટે રું 12,850 કરોડના વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ દેશવાસીઓને આપી હતી. વડાપ્રધાનએ આ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચલા સ્થિત મેરિલ કંપનીના મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફ્રેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મેરિલ એકેડેમીના તક્ષશિલા ઓડિટોરીયમ ખાતેથી માનનીય વડાપ્રધાનના દિલ્હીથી પ્રસારિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.…
Read Moreમોરબીના વાંકાનેરમાં સ્વચ્છતા હી સેવા અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, મોરબી સમગ્ર રાજ્યમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના માર્ગદર્શન મુજબ વાંકાનેરમાં જાહેર સ્થળો, માર્ગો અને બાગ બગીચાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં સફાઈ મિત્રો અને નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
Read Moreમોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા સેવા સદનમાં સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, ફર્નિચર સફાઈ અને સંપૂર્ણ કચેરીની સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજેર આર.એમ. જે.બી.ધામી, એસ.એન.ચારણ, ડી.એન.રેણુકા, પી.ડી.પટેલ, એમ.એ.નળિયાપરા, ટી.આર.ભેંસદડિયા, નવીન વાણિયાએ ભાગ લીધો હતો.
Read More