હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કાલાવડમાં નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને રોડ રસ્તા, કેનાલો, શેરી વગેરે સ્થળોએ સફાઈ કરી અન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચાલનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં પણ સાફ-સફાઈ…
Read MoreDay: October 8, 2024
જામનગર પશુપાલન વિભાગ દ્વારા વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, જામનગર પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુદવાખાના જામનગરની ટીમ દ્વારા દર વર્ષે વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને આ વર્ષે પણ વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી નિમિત્તે પશુ દવાખાના જામનગરની ટીમ દ્વારા તારીખ સપડા ખાતે ઊંટો માં ઝેરબાઝ (એન્ટીસરા) અને ખસ વિરોધી સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર પશુપાલન ટીમ દ્વારા ૭૫ ઊંટ પશુઓને તેમના ઘર આંગણે જ ઝેરબાઝ અને ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી અને તમામને કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે પશુ રોગ અન્વેષણ એકમ-…
Read Moreગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો તા.7 થી 15 ઓક્ટોબર સુધી યોજાઈ રહેલ ‘વિકાસ સપ્તાહ’
હિન્દ ન્યુઝ, ગુજરાત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 23 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ ના ભાગરૂપે આજે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી મુખ્યમંત્રીના સચિવ તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સંપૂર્ણ યોગદાન આપવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. અત્રે ઉલેખ્ખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને અત્યારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા.7 ઓક્ટોબર, 2001 ના દિવસે શપથ લઈને રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. વિકાસની આ પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ટીમ…
Read Moreનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ અને ગુજરાતની અવિરત વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના અવસર પર સુરત જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધીની જિલ્લાના વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીસર્વ પિયુષ પટેલ, ગજેન્દ્ર પટેલ, ડી.એમ.મહાકાલ અન્ય ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. દેશની એકતા અને સાંસ્કૃતિક વિવિધતાનો સન્માન કરવાના આહવાન સાથે પ્રત્યેક નાગરિકે દેશના વિકાસમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી છે.…
Read Moreનરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, સુરત નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે. કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, સહિતના જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓએ સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને…
Read More