દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે નવતર અભિગમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔸 ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને ગુજરાત પોલીસ ફુલ આપીને પરિવાર માટે તેમના જીવનના મુલ્ય અંગેની સમજ આપશે… 🔸 તા.30 ઓક્ટોબરથી તા.6 નવેમ્બર દરમિયાન તહેવારોમાં પોલીસ ‘પાવતી બુક’ લઇને નહિ, પરંતુ ફુલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઇને ઉભેલી જોવા મળશે… 🔸 વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનું અવેરનેસ પેમ્ફલેટ આપવામાં આવશે…

Read More

માહિતી ખાતા દ્વારા પરંપરાગત ગુજરાત દીપોત્સવી અંક નંબર ૨૦૮૦ પ્રકાશિત કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, મોરબી             દર વર્ષની પરંપરા મુજબ સાહિત્ય રસિકો, લેખકો, ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંકની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ રસથાળ સમો અંક માત્ર રૂ.૪૦ ની નજીવી કિંમતમાં જ સાહિત્યના સ્ટોલ્સ પર જાહેર જનતા માટે ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના માહિતી વિભાગ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરોક્ત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિશેષ દીપોત્સવી અંકમાં આપણા રાજ્યના જાણીતા કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ, ચિંતકો અને પ્રબુદ્ધ નાગરિકોના લખાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.         …

Read More

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો

હિન્દ ન્યુઝ, મોરબી    તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામક સુ પારૂલબેન આડેસરા, માહિતી મદદનીશ સુ જે.કે.મહેતા, ઓપરેટર બી.વી.ફૂલતરીયા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળીયા અને સેવક અજય મુછડીયાએ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને નામાંકિત લોકોને ગુજરાત દીપોત્સવી અંક વર્ષ ૨૦૨૪ સાદર અર્પણ કર્યો હતો. આ અંકમાં કવિતાઓ, ગદ્ય અને પદ્ય રચનાઓ, વિશેષ લેખો, વાર્તાઓ, નવલકથાનો રસથાળ આપણા ગુજરાતના માનીતા વાચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.          માહિતી નિયામક્શ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા અને રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર દર વર્ષે દીપોત્સવી અંક બહાર પાડવામાં આવે…

Read More

વિષમ સંજોગો સામે ખૂબ હિંમત અને કુનેહથી કામ લઈને ભારતની અખંડિતતાને જાળવી રાખનાર ગુર્જરરત્ન સરદાર વલ્લભભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, સુરત તા.૩૧મી ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ        ગુજરાતના બે સપૂત અને આઝાદીના ઘડવૈયા અને લડવૈયા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આજે પણ આપણી સ્મૃત્તિપટલ પર અંકિત છે. બંનેએ અભયને જીવનનો મંત્ર બનાવ્યો હતો. એકે માનવતાના પૂજારી તરીકે ઉમદા કાર્ય કરી વિશ્વમાનવી, વિશ્વવંદનીય વિભૂતિ તરીકેની અનેરી ઊંચાઈ હાંસલ કરી, જેમણે દેશને સ્વરાજય અપાવ્યું. બીજા લોખંડી મહામાનવે રાષ્ટ્રના તાણાવાણાને કોઠાસૂઝથી સાંકળી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું. સ્વતંત્ર ભારતના સફળ એકીકરણનું નેતૃત્વ કર્યું, પરિણામે ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે અને દ્રઢ મનોબળના કારણે…

Read More

વડોદરા જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આર્યુવેદ દિવસની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, વડોદરા      ભારત સરકારના આયુષ મંત્રાલય તથા નિયામક, આયુષની કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના નિદર્શનમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આર્યુવેદ શાખા દ્વારા નવમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -૨૦૨૪ની ઉજવણી “Ayurveda Innovation for Global Health” (વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા) થીમ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મશાલ રેલી અને ધન્વન્તરી પૂજન અને ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી આયુષનો પ્રચાર જનસંદેશ,જનભાગીદારી તથા જનઆંદોલન દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચે તેને માટે સમગ્ર ટીમ આયુષ દ્વારા સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન…

Read More

यातायात नियंत्रण में गवर्नमेंट कॉलेज, दीव के एन.एस.एस स्वयंसेवकों का महत्वपूर्ण योगदान

हिन्द न्यूज़, दीव        खेल एवं युवा मंत्रालय, भारत सरकार के द्वारा चलाई गयी मुहीम ‘Diwali with My Bharat’ के अंतर्गत दिनांक 28 से 29 अक्टूबर तक राजकीय महाविद्यालय, दीव के एन.एस.एस के स्वयंसेवक जिन्होंने ट्रैफिक पुलिस से ट्रैफिक संबंधी ट्रेनिंग प्राप्त की थी, उन्होंने दीव पुलिस के SDPO श्री राहुल बल्हारा, ट्रैफिक इंचार्ज श्री रमेश गामित (PI) के मार्गदर्शन के अनुसार ट्रैफिक हेड कांस्टेबल श्री अरविंद बारिया तथा अन्य स्टाफ के साथ मिलकर ट्रैफिक नियंत्रण करने में घोघला, दीव ब्रीज और नागवा सर्कल चौकी पॉइंट पर अपनी…

Read More