હિન્દ ન્યુઝ, જામનગર જામનગર શહેરમાં આગામી દિવાળી – નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને તા.૨૩/૧૦/૨૪ થી તા.૩૧/૧૦/૨૪ સુધી મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે જામનગર શહેરમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શેડ ઉભા કરી ફટાકડા લાયસન્સ મેળવવા માગતા હોય તેઓને નિયમોનુસાર ભાડુ વસુલ કરી ડ્રો પદ્ધતિથી પ્લોટ ફાળવવામાં આવશે. જરૂરીયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર – પુરાવાઓ સાથેની અરજી મામલતદાર, જામનગર (શહેર)ની કચેરી ખાતે મહેસુલ સેવા સદન, પ્રથમ માળે, શરૂ સેકશન રોડ, જામનગર ખાતે તા.૧૯/૧૦/૨૦૨૪ સુધીમાં રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીનો અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકાશે.…
Read MoreMonth: September 2024
જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા ઓક્ટોબર માસ ૨૦૨૪માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૪ થી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. જે અનુસાર તારીખ ૪ ઓક્ટોબરના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ,(ગ્રાન્ટ ઇન એડ) આઈ.ટી.આઈ વી.બી.હાઇસ્કુલ પાછળ સુણાવ ખાતે, તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ સરકારી આઈ.ટી.આઈ, આસોદર ચોકડી પાસે, અંબાવ તળાવ સામે,આસોદર ખાતે, તારીખ ૧૮ ઓક્ટોબરના આણંદના સામરખા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા આઈ.ટી.આઈ, સદાનાપુરા એક્સપ્રેસ હાઈવે પાસે, તથા…
Read Moreતા. ૨જી ઓક્ટોબરના રોજ સી.વી.એમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, એરીબાસ કેમ્પસ, ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ૨જી ઓક્ટોબર ગાંધી જયંતીથી ૮ ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે તા. ૨જી ઓક્ટોબર થી તા.૮ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સવારે ૧૦:૩૦ કલાકે નશાબંધી સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરેલ છે. નશાબંધી પ્રચાર સપ્તાહ ૨૦૨૪ દરમિયાન આયોજિત કાર્યક્રમની વિસ્તૃત વિગત જોઈએ તો, તારીખ ૨જી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સી.વી.એમ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, એરીબાસ કેમ્પસ ન્યુ વલ્લભ વિદ્યાનગર ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહ ઉદ્દઘાટન સમારોહ અને મહાનુભાવના વક્તવ્ય યોજાશે. તા. ૩ જી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ…
Read Moreતહેવારોમાં ખાણી પીણીના સ્ટોલ માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે હંગામી ફૂડ સ્ટોલ ધારકોએ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવાનું રહેશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ શહેર તથા જિલ્લા વિસ્તારમાં આગામી નવરાત્રી તહેવારમાં શહેર તથા જિલ્લામાં વિવિધ જગ્યાએ ગરબાનું આયોજન સાથે વિવિધ ખાણી પીણીના સ્ટોલ રાખવામાં આવતા હોય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે હંગામી ફૂડ સ્ટોલ ધારકોએ પણ નિયમ મુજબ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવાનું હોય છે. આથી જિલ્લાના તમામ ગરબા આયોજકોને ખોરાક અને ઐાષધ નિયમન તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવે છે કે જે તે સ્થળે સ્ટોલ ધરાવતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાત્કાલિક લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવી લેવાના રહેશે. આ માટે www.foscos.fssai.gov.in. વેબસાઈટ ઉપર જઈ એપ્લાય ફોર ન્યુ લાઇસન્સ રજીસ્ટ્રેશનના પોર્ટલ પર…
Read Moreદિવાળીના તહેવાર દરમ્યાન ખંભાત તથા તારાપુર તાલુકામાં દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા માટે ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ખંભાત તથા તારાપુર તાલુકામાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ખંભાત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને મોકલવાની રહેશે. નિયત નમૂનાની અરજી પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ, “રૂ.૭૦૦ સરકાર”ના તથા “રૂ.૦૦૫૫” પોલીસ સદરે જમા કર્યા અંગેનું ચલણ, અરજદારના પુરાવા, જગ્યાની માલિકી બાબતનો પુરાવો, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જવાબ, ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું ફાયર સુપ્રિટેનન્ડેન્ટશ્રીનું પ્રમાણપત્ર, નગર…
Read Moreस्वच्छता ही सेवा 2024 अभियान के तहत स्वच्छता की शपथ
हिन्द न्यूज़ दीव उल्लेखनीय है कि दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के माननीय प्रशासक श्री प्रफुल पटेल जी के कुशल मार्गदर्शन में संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव में स्वच्छता ही सेवा 2024 अभियान के तहत 17 सितंबर, 2024 से 2 अक्तूबर, 2024 तक स्वच्छता ही सेवा अभियान चलाया जा रहा है और इसके तहत संघ प्रदेश में विविध जागरूकता गतिविधियों का आयोजन किया जा रहा है । इस वर्ष स्वच्छता ही सेवा अभियान का थीम है- स्वभाव स्वच्छता, संस्कार…
Read Moreજિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓકટોબર માસમાં રોજગાર અને એપ્રન્ટીસ ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર આણંદ દ્વારા ઓક્ટોબર માસ ૨૦૨૪માં “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા”નું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો ઓક્ટોબર માસમાં તારીખ ૪ થી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે. જે અનુસાર તારીખ ૪ ઓક્ટોબરના રોજ પેટલાદમાં તાલુકામાં આર. કે. ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ,(ગ્રાન્ટ ઇન એડ) આઈ.ટી.આઈ વી.બી.હાઇસ્કુલ પાછળ સુણાવ ખાતે, તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ સરકારી આઈ.ટી.આઈ, આસોદર ચોકડી પાસે, અંબાવ તળાવ સામે,આસોદર ખાતે, તારીખ ૧૮ ઓક્ટોબરના આણંદના સામરખા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહિલા આઈ.ટી.આઈ, સદાનાપુરા એક્સપ્રેસ હાઈવે પાસે,…
Read Moreદિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા આણંદ શહેર/ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં હંગામી પરવાના મેળવવા માટે ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં આણંદ શહેર/ગ્રામ્ય તથા ઉમરેઠ તાલુકામાં આગામી દિવાળીના તહેવાર નિમિત્તે છુટક દારૂખાનું વેચવા માટેનો હંગામી પરવાનો મેળવવા માટે નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાઓ સાથે ચાર નકલમાં તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં આણંદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીને મોકલવાની રહેશે. નિયત નમૂનાની અરજી પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ, “રૂ.૭૦૦ સરકાર”ના તથા “૦૦૭૦ OAS” સદરે જમા કર્યા અંગેનું ચલણ, અરજદારના પુરાવા, જગ્યાની માલિકી બાબતનો પુરાવો, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂ.૫૦ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ જવાબ, પરવાનાના સ્થળે ફાયર સેફટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર https://gujfiresafetycpo.in/regulation તથા https://gujfiresafetycop.in વેબસાઈટ…
Read Moreગૌ વંશ ને બચાવવા હિન્દુ સેના તથા ગૌરક્ષાદળનું ગૌરક્ષા – માનવરક્ષા અભિયાન
રાજકોટ થી દ્વારકા સુધીનાં હાઇ-વે પર ૨,૦૦૦ ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હિન્દ ન્યુઝ, જામનગર હિન્દુ સેના તથા ગૌરક્ષાદળ અને ગૌરક્ષકો દ્વારા રાજકોટ શહેર તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો સહિત દ્વારકા સુધીનાં હાઇ-વે પર ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે દ્વારકા નજીક હાઇ-વે પર એક ગૌવંશ માર્ગમાં આવતાં ખાનગી બસ અને બે કાર તથા ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા ૭ વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યા હતાં. ત્યારે ગૌવંશને રેડીયમ બેલ્ટ બાંધવાથી હાઇ-વે પર વાહન ચાલકોને દૂરથી…
Read Moreराज्य स्तरीय खो-खो एवं शतरंज प्रतियोगिता के दूसरे दिन प्रतिभागियों ने दिखाएं अपने दम
हिन्द न्यूज़, बिहार खेल विभाग ,बिहार सरकार ,बिहार राज्य खेल प्राधिकरण ,पटना एवं जिला प्रशासन वैशाली के संयुक्त तत्वावधान में राज्य स्तरीय खेल प्रतियोगिता 2024 -25 के अंतर्गत खो-खो अंडर 19 बालक वर्ग एवं शतरंज बालिका वर्ग अंडर-14,17,19 की प्रतियोगिता के दूसरे दिन खिलाड़ियों ने दिखाएं अपने दमखम । इस अवसर पर जिला खेल पदाधिकारी ने सभी प्रतियोगियों से मिलकर उनका मनोबल बढ़ाया और कहा कि आप सभी प्रतिभागी पूरी लग्न और ऊर्जा के साथ खेल में भाग ले और विजय हो। खेल…
Read More