ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેતાં સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સિંચાઈ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ એચ.યુ કલ્યાણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સાથે જ સોમનાથ ભરતી નિયંત્રણ યોજના અને કમલેશ્વર ડેમ (હિરણ એક) તેમજ સોમનાથ સરોવરની મુલાકાત લીધી હતી. અધિક સચિવએ સોમનાથ સરોવરનું ડિસલ્ટીંગ તથા તળાવને સુદ્રઢ બનાવવા અને સોમનાથ સરોવરના પાણી આવક સ્ત્રોત સુદ્રઢ કરવા તથા વોટર-વે ના આયોજન અને સરોવર આસપાસ વિવિધ સુવિધાઓ વિકસાવવા માટે આયોજનલક્ષી ચકાસણી કરી હતી. સોમનાથ સરોવરના અંદાજિત રૂ ૨૦૦ કરોડના પ્રોજેક્ટ…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઈણાજ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ જિલ્લાના વિવિધ પ્રવાસ સ્થળોનો વિકાસ કરવા તેમજ લોક સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરવાં અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ માધવરાય મંદિર પ્રાચી ખાતે એપ્રોચ રોડ બનાવવા અને ઓમનાથ મહાદેવ ઉંબામાં વિકાસલક્ષીકાર્યો હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી. નિવાસી અધિક કલેકટર રાજેશ આલે વિવિધ પ્રવાસન સ્થળોનાં વિકાસ કરવા માટે રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મૂછાર, ધારાસભ્ય સર્વ ભગવાનભાઈ બારડ, વિમલભાઈ…

Read More

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા કલેક્ટર દિગ્વિજય જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ જિલ્લાનાં નાગરિકોને સ્વછતા અભિયાનમાં જોડાઈ સમૂહ સ્વચ્છતામાં ભાગીદારી નોંધાવવા તેમજ વિવિધ દિવસો નક્કી કરી જીઆઇડીસી, શૈક્ષણિક સંસ્થાઓ ઓફિસો, ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર સહિતની સ્વચ્છતા કરવાં જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કક્ષા તેમજ તાલુકાના અધિકારીઓએ તેમના કાર્યક્ષેત્રથી નજીકના વિસ્તારમાં જઈ અને સ્વચ્છતા માટે સમય આપવા આયોજન કરવા સૂચના આપી હતી અને સ્વચ્છતા અભિયાનને ઝૂંબેશ રૂપે હાથ ધરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણીએ જિલ્લામાં…

Read More

જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ઇણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા જમીન વળતર, વેરા વસૂલાત, સહિત જનહિતલક્ષી પ્રશ્નોનાં નિકાલ અંગે તેમજ ગીર ગઢડા રેવન્યૂ સ્ટાફની બાકી ક્વાર્ટરની કામગીરી, જમીન સંપાદન સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતા. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે આજોઠા ગામમાં પ્રાથમિક આરોગ્ય દવાખાનાની જમીન ફાળવણી, પશુ દવાખાનાનાં પ્રશ્નો તેમજ બાદલપરામાં સાઇકલોન શેલ્ડર કામગીરી ચાલુ કરવાં અંગેની રજૂઆત કરી હતી. તેમણે વધુમાં સૂત્રાપાડા તાલુકાનાં અમરાપુરમાં જમીન માપણી, સુંદરપરાથી પ્રાચી અન્ડરબ્રિજની કામગીરી, ધાવા ગામે ખેડૂતોને…

Read More

ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    પ્લાસ્ટિકના ઉપયોગના કારણે દર વર્ષે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન પહોંચે છે. દરિયામાં પ્રદૂષણ ન થાય અને જીવસૃષ્ટિનું સંરક્ષણ થાય તેવા હેતુસર દર વર્ષે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટી પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કચરો નાખવાનું બંધ થશે તો કચરો વીણવાની જરૂરિયાત જ નહીં રહે. વધુમાં તેમણે અપીલ…

Read More

मान. उपराष्ट्रपति ने प्रधानमंत्री आवास योजना(शहरी) के तहत निर्मित आवासों का उद्घाटन किया

हिन्द न्यूज, दीव       भारत के माननीय उप राष्ट्रपति जगदीप धनखड़ संघ प्रदेश दीव के दौरे के अपने दूसरे दिन दिनांक 22/09/2024 को माननीय उपराष्ट्रपति जी ने प्रधानमंत्री आवास योजना(शहरी) के तहत निर्मित आवासों का उद्घाटन किया और लाभार्थी परिवारों की महिला सदस्‍यों का मुँह मीठा करते हुए उन्‍हें आवासों की चाभी सौंपी और लाभार्थी परिवारों को बधाई दी।       इस अवसर पर माननीय प्रशासक प्रफुल पटेल जी ने माननीय उप राष्ट्रपति जगदीप धनखड़ जी को पुष्‍पगुच्‍छ व विशेष स्‍मृतिचिह्न देकर एवं शॉल पहनाकर उनका भव्‍य…

Read More