વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભારતના ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે, તત્વતઃ જ્ઞાન અથવા શિક્ષણ જ છે જે મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે. પ્રકૃતિએ બનાવેલા બન્ને સર્જનોમાં મનુષ્યની શ્રેષ્ઠતા જ્ઞાનના કારણે જ છે. વિશ્વવિદ્યાલયો આ જ્ઞાનસાધનાના વાહક છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાનું કામ યુનિવર્સિટીના માધ્યમ થકી થઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલ…

Read More

दीव समाहर्ता श्रीमती भानु प्रभा को दी गई भावभीनी विदाई

हिन्द न्यूज़, दीव    दिनांक 27/09/2024 को समाहर्तालय सभागार में दीव जिले की समाहर्ता श्रीमती भानु प्रभा को दीव प्रशासन की ओर से भावभीनी विदाई दी गई। ध्यातव्य हो कि भारत सरकार के गृह मंत्रालय द्वारा तबादला आदेश के अनुसरण में संघ प्रदेश दमण एवं दीव प्रशासन द्वारा जारी कार्यमुक्त आदेश के आलोक में दीव समाहर्ता श्रीमती भानु प्रभा का तबादला दिल्‍ली हुआ है। इस मौके पर दीव प्रशासन के वरिष्ठ अधिकारियों और कर्मचारियों ने पिछले 13 महीनों के कार्यकाल में श्रीमती भानु प्रभा द्वारा दीव में किये गये कार्यों…

Read More

સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર     સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે જે અંતર્ગત સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી હતી. સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી સાથે યોજાયેલ વાનગી સ્પર્ધામાં કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામો અપાયાં હતાં. સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત નિરીક્ષક હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે પૂર્ણા શક્તિ ઉપયોગ સાથે પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અગ્રણી મધુબેન મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ હતા. આ કાર્યક્રમમાં સિહોર ઘટકનાં અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી કેન્દ્રનાં સંગીતાબેન ચાવડા તથા કૈલાસબેન ચૌહાણ…

Read More

ભાવનગરના પાનવાડી ખાતે તા.૩૦ સપ્ટેમ્બરના રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર આથી જણાવવાનું કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ભાવનગર દ્વારા તા.૩૦ સપ્ટેમ્બરના સમય:સવારે ૧૦:૩૦ કલાકે,ડો.આંબેડકર ભવન,એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,પાનવાડી ખાતે ભરતીમેળો યોજાનાર છે.  જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઈ.ટી.આઈ (મેકેનિક, વેલ્ડર, ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન,મશીનિસ્ટ) ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, ૧૨પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે મેકેનિક, હેલ્પર, સર્વિસ એડવાઇઝર. ઇલેક્ટ્રિશિયન, ડિપ્લોમા હોલ્ડર, ફ્લોર સુપરવાઇઝર, ડેન્ટ ઑટો એક્સ્પર્ટ, માર્કેટ એક્ઝિક્યૂટિવ, સીનિયર માર્કેટ એક્ઝિક્યુટિવ ક્રેડિટ કાર્ડ સેલ એક્ઝિક્યુટિવ, આઇ.ટી.આઇ (ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, મશીનિસ્ટ) વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યું માટે રિઝયુમની ૫(પાંચ) નકલ…

Read More

ભાવનગર શહેર અને ગ્રામ્ય ખાતે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન આગામી માસ (ઓક્ટોબર-૨૪)માં કરવામાં આવનાર છે જેમાં ૬ થી ૧૪ વર્ષની વય ધરાવતા ભાવનગર શહેર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારના બાળકો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવા કે ડ્રોઈંગ પેપર,પેન્સિલ,રબ્બર,કલર બોક્ષ જેવી સામગ્રી અત્રેની કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે.નિયત નમૂના અરજી પત્રક કચેરીના બ્લોગ એડ્રેસ-dydobvr.blogspot.com પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને સુવાચ્ય અક્ષરમાં ભરી તેની સાથે  શાળામાં અભ્યાસ…

Read More

ભાવનગર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો’ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર     ગરીબોના બેલી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમા સરકારની વિવિધ ૩૫ જેટલી યોજનાના ૪,૨૮૩ લાભાર્થીઓને કુલ રૂ.૫૫૪.૭૬ લાખની સહાય અને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.      અટલ બિહારી બાજપાઇ હોલ, મોતીબાગ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી…

Read More

વ્હાલી દીકરી યોજનાથી દીકરીના જન્મદર માં વધારો થશે : દિશાબેન ડોડીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર નો જિલ્લા કક્ષાનો યોજાયેલ 14 માં ગરીબ કલ્યાણ મેળામાં ભાવનગરના સીદસર રોડ પર રહેતા દિશાબેન ડોડીયા એ પોતાના પ્રતિભાવો આપ્યા જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજનાથી દીકરીના જન્મદર માં વધારો થશે. આ તકે ભાવનગરના દિશાબેન જયભાઈ ડોડીયા એ જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના થકી ત્રણ તબ્બકામાં કુલ 1,10,000 ની સહાય મળવા પાત્ર છે ત્યારે દીકરી જન્મદર માં વધારો થશે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ કચેરી ખાતે ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજ આપીને સરળતાથી આ યોજનાનો મંજૂરી હુકમ પ્રાપ્ત થયો છે ત્યારે સરકારનો આભાર…

Read More

ભાવનગરમાં ગરીબ કલ્યાણ મેળા સાથે સ્વચ્છતાનો સંદેશ

સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા  હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગરમાં અટલ ઓડીટોરિયમ ખાતે યોજાયેલ 14 માં ગરીબ કલ્યાણ મેળામાં સ્વચ્છતા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અંતર્ગત સ્ટોલ સાથે સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં આજની થીમ મુજબ ગરીબ કલ્યાણ મેળામાં “સ્વચ્છતા હી સેવા” સેલ્ફી પોઇન્ટ પર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ એ સેલ્ફી લઈને દરેકને પ્રોત્સાહિત કર્યા હતાં અને આ કામગીરી સારી રીતે આગળ કરતા રહો એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Read More

માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય મળતા કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યો : ચૌહાણ શૈલેષભાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર ખાતે યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત ચૌહાણ શૈલેષભાઈ સરકારની અપાર પ્રશંસા કરતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમને સાધન સહાય મળતા તેમનામાં રહેલ કૌશલ્યને રોજગારીમાં પરિવર્તન કરવા માટે સક્ષમ બન્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત ભાવનગરના તળાજા જકાતનાકાના નિવાસી ચૌહાણ શૈલેષભાઈ ને વાહન રીપેરીંગ અને સર્વિસનું કામ આવડતું હતું પરંતુ સાધન સહાયના અભાવે તેઓ તે યોગ્ય રીતે કરી શકતા ના હતા ત્યારે સરકાર દ્વારા તેમને સાધન સહાય યોજનાનો લાભ મળતા તેમને વાહન રીપેરીંગની કીટ મળી હતી…

Read More

ભાવનગરના સવાઇનગર ગામના વિનુભાઈ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું ઘર મળ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના સવાઇનગર ગામના વિનુભાઈ મકવાણાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય.જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે. વિનુભાઈ મકવાણા જણાવે છે કે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ રૂ.એક લાખ વીસ હજારની સહાય મળી આથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાનું પાકું મકાન બનાવવું શકય બન્યું છે.વધુમાં તેઓ જણાવે…

Read More