શ્રાવણની સોમવતી અમાસ પર સોમનાથ મહાદેવને 200 કિલો ફૂલોનો શ્રૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ      શ્રાવણ માસમાં 2 અમાસ હોય પ્રથમ અને સોમવતી અમાવસ્યાના દિવસે સોમનાથ મહાદેવને 200 કિલો જેટલા વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. દરેક રંગનું ફૂલનું પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. લાલ રંગ પ્રેમ અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તિ વધે છે. ત્યારે સફેદ રંગ શાંતિ અને નિર્મળતાનું પ્રતીક છે. સફેદ ફૂલો શિવલિંગ પર ચઢાવવાથી મન શાંત થાય છે સાથે પીળા ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ગુલાબી ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તનું મન…

Read More

खेल में हार – जीत से ज्यादा महत्वपूर्ण सहभागिता : जिलाधिकारी यशपाल सिंह मीणा 

हिन्द न्यूज़, बिहार       जिला स्तरीय खेलकूद प्रतियोगिता का शुभारंभ आज अक्षयवट राय स्टेडियम में शुरू हो गया। दीप प्रज्वलित कर जिला पदाधिकारी यशपाल मीणा द्वारा कार्यक्रम का शुभारंभ किया गया। इस अवसर पर हाजीपुर के विधायक अवधेश सिंह तथा वैशाली के विधायक सिद्धार्थ पटेल भी उपस्थित थे।       जिला पदाधिकारी ने कहा कि खेल में सहभागिता ज्यादा महत्वपूर्ण है। खेल हमें अनुशासन सिखाता है। साथ ही गिर कर उठने एवं विपरीत परिस्थितियों से लड़ने की सीख देता है। खेलों में हार जीत लगी रहती है। खेल भावना…

Read More

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ ચાલતા “નશા મુક્ત ભારત અભિયાન”ના કન્સલ્ટન્ટસ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ     ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્રારા “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવેલ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે. સાથે-સાથે નશાકારક પદાર્થના દુરુપયોગથી માનવ શરીરના મહત્વના અંગો પર થતા નુકશાન વિશે લોકોને અવગત કરવાનો છે. નશા મુક્ત ભારત અભિયાન હેઠળ દીવ જિલ્લાની પણ પસંદગી કરવામાં આવેલ છે અને આ અભિયાન હાલ દીવ જિલ્લામાં પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજના દરેક…

Read More

શ્રાવણના અંતિમ સોમવાર અને સોમવતી અમાસના અવસરે સોમનાથ શિવમય થયું

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રાવણ માસના પાંચમા અને અંતિમ સોમવાર અને સોમવતી અમાસના પવિત્ર પર્વ પર સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે 4:00 વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન મેળવવા માટે ઉમટ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટની સુચારુ દર્શન વ્યવસ્થાને કારણે કોઈપણ યાત્રીને ગણતરીની મિનિટોમાં સોમનાથ દાદાના દર્શન પ્રાપ્ત થાય તેની ખાતરી કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં વૃદ્ધો અને દિવ્યાંગોને ટ્રસ્ટની ઇલેક્ટ્રિક કાર્ટ અને વ્હીલચેર, લિફ્ટ જેવી દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓનો લાભ મળ્યો હતો. સવારે ટ્રસ્ટના…

Read More

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૨૫૨ દિવ્યાંગ બાળકોના દિવ્યાંગ પ્રમાણપત્ર/યુ.ડી.આઈ.ડી. કાર્ડ અંગેની કામગીરી પૂર્ણ થતાં પ્રાંત અધિકારીની કચેરી, વેરાવળ ખાતે ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો હતો. આ કેમ્પમાં કલેક્ટર તેમજ અધિકારી ઓના હસ્તે દિવ્યાંગ લાભાર્થીઓને મંજૂરી હૂકમ, પ્રમાણપત્ર તેમજ નિઃશુલ્ક બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોના આમૂલ જીવન પરિવર્તન માટે સરકાર સતત કાર્યશીલ છે. સરકારી યોજનાના લાભ મેળવવા માટે દિવ્યાંગ લાભાર્થીઓને અને તેમના વાલીઓને સરળતા રહે તે માટે ૧૬ જુલાઈથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં વહીવટી તંત્ર…

Read More

શ્રાવણી માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ  પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે. ત્યારે આજરોજ પવિત્ર શ્રાવણમાસ ની માસિક શિવરાત્રિ પ્રણાલિકા અનુસાર અષાઢ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોકત પ્રણાલિકા અનુસાર લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક 121 રુદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરુદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે…

Read More