હિન્દ ન્યુઝ, ભાવનગર પોલીસ અધિક્ષક, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાવનગર જિલ્લાના અરજદારઓ,આમ નાગરીકો,અલગ અલગ સંસ્થા- સંગઠનના પ્રતિનિધિઓ વગેરે કોઇપણ દિવસે પોલીસ વિભાગને લગતા પ્રશ્નો, રજૂઆતો અને ફરીયાદો અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરને મળી પોતાની રજૂઆત કરી રહ્યાં છે અને તોઓના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આમ છતા, વહિવટી સરળતા તેમજ આમ નાગરીકો સીધા જ પોલીસ અધિક્ષક, ભાવનગરને રૂબરૂ મળી તેમની રજૂઆત કરી શકે અને નાગરીકોને પણ સરળતા રહે તે હેતુસર દરેક સોમવાર તથા મંગળવારના દિવસે અગત્યની કોઇ કામગીરી સિવાય અમારો કેમ્પ ભાવનગર કચેરી ખાતે રહેતો હોવાથી…
Read MoreDay: September 5, 2024
યુવતીના ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકને જામનગર 181 અભયમની ટીમે કાયદાનું ભાન કરાવ્યું
હિન્દ ન્યુઝ, જામનગર 181 અભયમ મહિલા હેલ્પ લાઈન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેની મદદથી જામનગરની વધુ એક પીડિતાને મદદ મળી છે. જમનગરની એક યુવતી દ્વારા 181માં ફોન કરી જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા તેણી એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં તેણીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી.…
Read Moreમહીસાગર જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષણ પારિતોષિક વિતરણ સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો
હિન્દ ન્યુઝ, મહીસાગર ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિવસ આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પુર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રૃષ્ણને તેમનો જન્મ દિવસ સમગ્ર રાષ્ટ્રના શિક્ષકોને સમર્પીત કરી દેશના ખુણે ખુણે સમાજમાં જ્ઞાનનું અજવાળુ ફેલાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે. શિક્ષક બાળકનુ યોગ્ય ઘડતળ કરી રાસ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. બાળકને પારખવાની શક્તિ શિક્ષકની છે બાળકની અંદર છુપાયેલ શક્તિને બહાર લાવી બાળકને તે દિશા તરફ લઈ જવાનું કામ શિક્ષકનું…
Read Moreકાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે “શિક્ષકદિન” ની અનોખી ઉજવણી
“શિક્ષકદિન” નિમિતે એક દિવસ નાં શિક્ષક હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનાં જસાપર પ્રા.શાળા ખાતે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ. આ ઉજવણીમાં જશાપર પ્રા. શાળાનાં આચાર્ય હમીરભાઈ ભીખાભાઈ નંદાણીયા તેમજ શિક્ષકગણ મનોજભાઈ રામજીભાઈ સાવલિયા, જયેશકુમાર હીરાલાલ અગ્રાવત, જાગૃતિબેન ઉકાભાઈ કપુરીયા, દિનેશભાઈ જીવાભાઈ જીલરીયા, કિંજલબેન મનસુખભાઈ મુંગરા, મોનાબેન ગીરધરભાઈ સીદપરા, ચેતનકુમાર વિઠલભાઈ તારપરા, રાહુલભાઈ જમનભાઈ કોઠીયા ઓનાં જ્ઞાન સહાયક દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક બનાવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા જ્ઞાન પ્રદાન કરેલ. શિક્ષકદિન નિમિત્તે રાજકોટના રાતૈયા ગામના દાતાશ્રી દ્વારા જસાપર પ્રા. શાળાના ૨૬૦ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ આપવામાં આવેલ. પ્રા. શાળાના…
Read Moreविकासात्मक एवं लोक कल्याणकारी योजनाओं का सफल क्रियान्वयन सरकार की सर्वोच्च प्राथमिकता : मंत्री श्रवण कुमार
हिन्द न्यूज़, बिहार वैशाली (बिहार)ग्रामीण विकास मंत्री श्रवण कुमार ने ग्रामीण विकास विभाग की सभी महत्वपूर्ण योजनाओं में पारदर्शिता एवं उत्तरदायित्व सुनिश्चित करने को कहा है। वे आज समाहरणालय सभागार में जिले की विभागीय योजनाओं की समीक्षा बैठक में पदाधिकारी को संबोधित करते हुए कही उन्होंने आगे कहा कि बिहार सरकार की योजनाओं का लाभ जन जन तक पहुंचाने की आवश्यकता है। जिले के सभी प्रखंड विकास पदाधिकारी, मनरेगा कार्यक्रम पदाधिकारी एवं जीविका के पदाधिकारी को निर्देशित किया कि मुख्यमंत्री ग्रामीण आवास योजना, लोहिया स्वच्छ बिहार अभियान,…
Read Moreજસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરની સરકારી મોડલ સ્કૂલમાં કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ સરકારી મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એમ.ગોહેલના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે તથા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર તથા જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે. એ. સોયા ના માર્ગદર્શનથી જસદણ શહેરની સરકારી મોડલ સ્કૂલમાં…
Read More