हिन्द न्यूज़, बिहार वैशाली (बिहार) जिलाधिकारी यशपाल मीणा की अध्यक्षता में जिला नमामि गंगे समिति की बैठक की गई। जिला समाहरणालय कार्यालय कक्ष में बैठक करते हुए जिला पदाधिकारी ने नमामि गंगे प्रोजेक्ट के अंतर्गत सड़कों की स्थिति का जायजा लेते हुए सड़कों के जीर्णोद्धार के लिए वुडको एवं पथ निर्माण विभाग के अभियंताओं को निर्देश दिया। बैठक के दौरान, सड़कों पर मौजूद गड्ढों को लेकर जिलाधिकारी यशपाल सिंह मीणा ने गहरी नाराजगी व्यक्त की तथा जिम्मेदार इंजीनियर एवं ठेकेदार को एफआईआर की चेतावनी दी। उन्होंनें आगे कड़े शब्दों में…
Read MoreDay: September 11, 2024
प्रधानमंत्री ग्रामीण आवास योजना में मिशन 100 डेज के तहत शत प्रतिशत लक्ष्य प्राप्त करें : जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द टीवी – बिहार वैशाली ( बिहार)।जिलाधिकारी यशपाल सिंह मीणा ने सभी प्रखंड विकास पदाधिकारियों को निर्देश दिया है कि प्रधानमंत्री आवास योजना- ग्रामीण अंतर्गत मिशन 100 डेज के तहत जिला को प्राप्त लक्ष्य के विरुद्ध शत प्रतिशत लाभुकों को आवास की स्वीकृति सुनिश्चित करें। जिला पदाधिकारी देर शाम डीआरडीए में डीडीसी के साथ इस योजना की प्रगति की समीक्षा कर रहे थें। बैठक प्रखंड विकास पदाधिकारी ,सभी आवास पर्यवेक्षक, सभी कार्यपालक सहायक एवं सभी डाटा एंट्री ऑपरेटर उपस्थित थे। बैठक से अनुपस्थित राजापाकर और हाजीपुर के प्रखंड…
Read Moreગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઉત્તમ કામગીરી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ ગંભીર બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે સરકાર દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહન ૧૦૮ની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવા દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં લાખો લોકોના જીવ બચાવવામાં આવ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે ૧૦૮ સેવા હરહંમેશ કાર્યરત રહે છે. આવા જ એક કિસ્સામાં તાલાલા ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતીમાં સ્થળ પર જ એક મહિલાની નોર્મલ પ્રસુતિ…
Read Moreસોજીત્રા તાલુકાની વિરોલ ગામની આંગણવાડીના આંગણવાડી કાર્યકર અને હેલ્પરની માનદસેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરતા જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના
હિન્દ ન્યુઝ, આણંદ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ તાજેતરમાં સોજીત્રા તાલુકાના આઈસીડીએસ ઘટક હસ્તકના વિરોલ ગામની સમગ્ર ગામ આંગણવાડી કેન્દ્ર અને વૃંદાવન આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકાત દરમિયાન આ કેન્દ્રો ખાતે આંગણવાડી સમયસર શરૂ કરવામાં આવી ન હતી. આમ, આંગણવાડી કાર્યકર અને હેલ્પરની પોતાની કામગીરી પ્રત્યેની અનિયમિતતા, આંગણવાડીની આસપાસ સ્વચ્છતા નો અભાવ, ફરજ પર દાખવેલ બેદરકારી જેવી ક્ષતિઓને કારણે આંગણવાડી ખાતે આવતાં નાના ભૂલકાઓના ભવિષ્ય તેમજ આરોગ્યને નુકશાન ન થાય તે હેતુસર બંને કેન્દ્રોમાં…
Read Moreભારત સરકારનાં પેયજળ અને સ્વચ્છતા વિભાગ ધ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર સુધી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” કેમ્પેઈનનું આયોજન
સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” હિન્દ ન્યુઝ, આણંદ તા. ૨ જી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી માટે આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર ધ્વારા નિર્મળ ગુજરાત…
Read Moreઆણંદ જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થશે
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા છેવાડાને માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ ઉપર જ સમયસર મળી રહે તે માટે આણંદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આગામી તા. ૧૭ મી સપ્ટેમ્બર થી આણંદ જિલ્લામાં દસમાં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. સેવાસેતુ કાર્યક્રમના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરએ રાજ્ય સરકારની વિવિધ ૫૫ જેટલી યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે…
Read Moreપે સેન્ટર શાળા ખાખસરમાં સીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્લસ્ટરની ૧૦ શાળામાંથી બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ૪૦ બાળકોએ ભાગ લીધો હતો. પ્રારંભમાં સીઆરસી રામજીભાઈ રબારીએ કલા ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કુલ ચાર સ્પર્ધામાં ૧૨ નિર્ણાયકોની નિમણૂક કરવામાં આવી હતી. તમામ વિભાગમાં ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનારને રોકડ રકમ સ્વરૂપે ૨૪૦૦ રૂપિયા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું હતું. પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીઓ બી આર સી કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. જેમાં વલ્લી પ્રાથમિક શાળાના વાઘેલા જીગ્નેશભાઈ વિષ્ણુભાઈ તથા ખાખસર પ્રા. શાળાના બાળ કવિ…
Read Moreઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા મોરબીમાં ‘ગણેશ મહોત્સવ’ નિમિત્તે સંસ્કૃતિ કાયૅક્રમ કરવાનુ આયોજન
હિન્દ ન્યુઝ, મોરબી ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા મોરબીમાં ગણેશ મહોત્સવ નિમિત્તે સંસ્કૃતિ કાયૅક્રમ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. મોરબી ખાતે વિધ્ન હરતા દુંદાળા દેવ ગણેશ મહોત્સવની ઠેર ઠેર હષૅઉલ્લાસ સાથે કરવામાં આવી રહી છે ત્યારે ભકિભાવથી ભકતો પુજન અચૅના, આરતી, થાળ, ઘરવામાં આવી રહ્યો છે જેમાં ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા ઘંટીયા-પા શેરી ખાતે ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. ઘંટીયા-પા શેરી ના ઘંટીયા-પા મિત્રો મંડળ દ્વારા ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સર્વે ભક્તો સવાર સાંજ આરતીનો લાભ લઈ રહ્યા છે. બાળકોથી માંડીને વૃદ્ધો સહિત…
Read Moreટીમ મિશન શક્તિ, જિલ્લા મહિલા શક્તિકરણ દીવ તથા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ
હિન્દ ન્યુઝ, દીવ ટીમ મિશન શક્તિ, જિલ્લા મહિલા શક્તિકરણ દીવ તથા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવ ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૧/૯/૨૦૨૪ ના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અંગે ની જાગૃતા થીમ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા મિશન કો ઓર્ડીનેટર નીસર્ગભાઇ દ્વારા મિશન શક્તિ યોજના, પેટા યોજના સંબલ અને સામર્થ્ય વિશે જણાવવામાં આવ્યું. ઉપરાંત મહિલા હેલ્પ લાઈન, વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, નારી અદાલત વિશે પણ વિસ્તૃત જાણકારી આપી.તથા જેન્ડર સ્પેશિયાલિસ્ટ ડો. તૃપ્તિ છાંટબાર દ્વારા જાતીય સમાનતા…
Read Moreજામનગરમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો
હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર ગુજકોસ્ટ- ગાંધીનગર પ્રેરિત, શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ, ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી- જામનગરના સંયુક્ત ઉપક્રમે આ વર્ષના મુખ્ય વિષય “આર્ટિફિશયલ ઈન`ટેલિજન્સ” વિષય પર જિલ્લા કક્ષાના “નેશનલ સાયન્સ સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્યથી કરાઈ હતી. કાર્યક્રમમાં 37 જેટલી શાળાના 40 જેટલા સ્પર્ધકો સામેલ થયા હતા. બાળકોએ મુખ્ય વિષય આધારિત ચાર્ટસ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ તમામ બાળકોના વિષય અનુરૂપ જ્ઞાનની ચકાસણી માટે 20…
Read More