હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની જીજી હોસ્પિટલના NRC (Nutrition Rehabilitation Centre) વિભાગ દ્રારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સેન્ટર ખાતે વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં સરગવાના પાનના મુઠીયા, મિક્ષ દાળની ઇડલી, મિક્ષ દાળનો હાંડવો, સોયા મિલ્ક, બનાના શેક, વેજિટેબલ રાયતું, ફ્રુટસલાડ, ગાજર દૂધીની ખીર, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મિક્ષ વેજ સોયા પુલાવ, મલ્ટીગ્રેઇન સુખડી, બીટ કોકોનટ લાડુ, પાલક પુરી વગેરે પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિનથી ભરપુર હતી તેમજ કુપોષિત બાળકો સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષણમાસની ઉજવણીમાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.…
Read MoreDay: October 4, 2024
મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સૌની યોજના હેઠળ ડોન્ડી નદી સુધી પાઇપલાઇન લંબાવવાના કામનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપુર ગામેથી સૌની યોજના લિંક-૩ના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા પણ સહભાગી થયા હતા. ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત આણંદપુર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. ફીડર લાઇનની કામગીરી થવાથી કાલાવડ અને જામજોધપુરના ગામોને તથા રાજકોટ જિલ્લાના લોધિકા અને…
Read Moreજામનગરમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) ૨૦૨૪-૨૫ ની જીલ્લાકક્ષાની કબડ્ડી અં.ડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથ ભાઇઓ અને બહેનોની સ્પર્ધા ઓશવાળ ઇગ્લીશ એકેડમી, સાત રસ્તા, જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી જામનગર ગ્રામ્ય દ્વારા યોજવામાં આવી હતી. જેમાં જામનગર ગ્રામ્યનાં તાલુકાકક્ષાના કબડ્ડી અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથ ભાઇઓ અને બહેનોની સ્પર્ધામાં કુલ ૫૨ વિજેતા ટીમોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લા…
Read Moreજવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૯ અને ધો.૧૧માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર જવાહર નવોદય વિદ્યાલય, જામનગરમાં ધોરણ ૯ અને ૧૧માં વર્ષ ૨૦૨૫–૨૬ માટે ખાલી પડેલ જગ્યા માટે ઓનલાઈન એપ્લીકેશનની શરૂઆત થઈ ગઈ છે જેમાં ધોરણ ૯ માટે https://cbseitms.nic.in/2024/nvsix અને ધો 11 માટે https://cbseitms.nic.in/2024/nvsxi_11 લિંક પરથી ફોર્મ ભરી શકાશે. અત્યારે ધોરણ ૮ અને ૧૦ માં વર્ષ ૨૦૨૪-૨૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તારીખ ૩૦.૧૦.૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકશે. પરીક્ષાની તારીખ ૦૮.૦૨.૨૦રપ રહેશે.તેમ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreજામનગર શહેર કક્ષાની નેટબોલ સ્પર્ધા ઓશવાળ ઇંગ્લિશ એકેડમી ખાતે યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોનીસ્પર્ધા (SGFI)૨૦૨૪-૨૫ની મહાનગરપાલીકાકક્ષાની નેટબોલ અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન ઓશવાળ ઇગ્લીશ એકેડમી ખાતે સંસ્થાનાં સહયોગ અને સહકાર સાથે કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં કુલ ૮૦ ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો. દરેક વયજૂથમાં વિજેતા થયેલાં ખેલાડીઓ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ નેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી…
Read Moreસેવા, સુરક્ષા અને શાંતિ સમાજના ત્રણ અભિન્ન તારકો ગુજરાત પોલીસના અંગે શોભાયમાન છે.
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવનિર્મિત ભવનનું લોકાર્પણ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ જીના વરદહસ્તે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, આ આધુનિક કચેરી થકી આધુનિક સમાજના સમય સાથે પરિવર્તિત થયેલા જટિલ પ્રશ્નોનું વધુ ઝડપથી અને ચોક્ક્સાઈપૂર્વક નિરાકરણ થઈ શકશે. કચેરીમાં કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જે સિસ્ટમ થકી નાગરિકોને તાત્કાલિક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહેશે. ઉપરાંત કચેરીમાં નાગરિકો માટે ખાસ જન સેવા કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી એક જ સ્થળે તમામ પ્રશ્નોનું…
Read Moreગાંધીનગર ખાતે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં યોજાયો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં યોજાયો હતો. સહકાર રાજ્યમંત્રી, સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં ADC બેંકની સહયોગી સેવા સહકાર મંડળીઓને વ્હીલચેર, વોકર, વોકિંગ સ્ટિક જેવા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બેંકની 100 વર્ષની યાત્રાને વર્ણવતી ‘સ્વર્ણિમ શતાબ્દી પુસ્તિકા’નું વિમોચન કરવામાં આવ્યું હતું. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ સામૂહિક ઉત્કર્ષ દ્વારા સાતત્યપૂર્ણ કામગીરી કરતી ADC…
Read Moreઆગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ બનાવીએ
હિન્દ ન્યુઝ, રાજકોટ આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે સતત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગાય આધારિત ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીને કારણે ખેડૂતોને ખૂબ લાભ થાય છે. કારણકે, તેમાં ખેડૂતોને બજારમાંથી કંઈપણ ખરીદવાની જરૂર રહેતી નથી. ગાય આધારિત ઘનામૃત બનાવવા માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, બેસન, વૃક્ષ નીચેની માટી સહિતના પદાર્થોને…
Read Moreરાજકોટ જિલ્લા પંચાયત ખાતે સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનના લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બાંધકામ, મંકીપોક્સ, આભા કાર્ડ, દવા છંટકાવ, રોગચાળા, આયુષમાન કાર્ડ, આયુર્વેદ દવાખાના, બઢતી, ભરતી, સ્વભંડોળ સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરીને, તે મુજબ કામગીરી કરવા આવશ્યક સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં એ.પી.એલ. અને બી.પી.એલ.કેટેગરીની હાઇ રીસ્ક મધરને રૂ. ૧૫ હજાર સહાય આપવાની યોજનાનો લાભ આપવા અને ડીલીવરી દરમિયાન સાત દિવસ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવાયું હતું.
Read Moreરાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના હસ્તે વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના હસ્તે આણંદપર તથા દેવડા ગામ ખાતે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ ૧૦ હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના રૂપિયા ૩.૪૮ કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ૨૫૧૧ મીટરની ૫૦૦ એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં…
Read More