હિન્દ ન્યૂઝ, ગોધરા
પંચમહાલ જિલ્લા નું પાટનગર ગોધરા શહેર અનેકવાર ચર્ચાઓમાં રહ્યું છે. ત્યારે ગોધરા શહેર ના પશ્ચિમ વિસ્તારમાં કાલાભાઈ પેટ્રોલ પંપ થી લઇ કિસ્મત હોટલ સુધી મુખ્ય માર્ગો ઉપર ઉભા કરેલ લાઈટ ના થાંભલા એકદમ ભયભીત હાલતમાં દેખાય રહ્યા છે. હાલ મુખ્ય માર્ગ નો સમારકામ ચાલતું હોય, રોડ ના એક સાઈડ થી રાહદારીઓ પસાર થઇ રહ્યા છે, પરંતુ આ રોડ ઉપર આ વીજ થાંભલા ભયભીત હોય અને આ થાંભલાઓ ઉપર થી મુખ્ય લાઈન પસાર થતી હોય, તો કોઈ જાનહાની થાય તો તેના જવાબદાર કોણ ?
રિપોટર : ઈકબાલ રશીદ, ગોધરા