હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્યબજાર તેમજ અન્ય વિસ્તારોની રોનક બદલાઈ ગઈ છે. મહત્વનું છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ ગ્રામ, નગર, મહાનગરોમાં સી.ટી.યુ. એટલે કે ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ એવા…
Read MoreDay: October 23, 2024
ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધી યોજાનાર આ અભિયાનને ઠેર ઠેર જન પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ ચોખ્ખા કરવામા આવ્યા છે. ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત થયુ છે. નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમો યોજવા ઉપરાંત સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે લોકો પણ સામૂહિક રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં…
Read Moreખાનગી હોસ્પિટલમાં થતુ ૭,૦૦,૦૦૦ ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે
હિન્દ ન્યુઝ, રાજકોટ RBSK ટીમ દ્વારા છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો. હિરલ ઠુંમરે આ બાળકનું તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા જયદીપને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. શાળા આરોગ્ય-આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે…
Read More૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ)
હિન્દ ન્યુઝ, રાજકોટ વિશ્વમાં દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ) મનાવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આ દિવસ ઉજવાયો હતો. રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨-અર્બન આરોગ્ય કેન્દ્રો, અને ૨૯૩-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તેમજ શાળાઓમાં કાર્યક્રમ, જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ માઇક દ્વરા પ્રચાર પ્રસાર, તેમજ સોશ્યલ મીડીયા દ્વરા “વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે”નો પ્રચાર-પ્રસાર કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો. …
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે ૧૦૮ સહિતની જી.પી.એસ. ધરાવતી ઈમરજન્સી સેવા
હિન્દ ન્યુઝ, રાજકોટ ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતન ગાધેએ ટ્રાફિક સિગ્નલ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ખુલી જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આ અંગે વિચાર રજુ કરતા ટ્રાફિક સિગ્નલ વિભાગના અધિકારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ અંગે ચકાસણી કરવા જણાવ્યું હતું. સૌ પ્રથમ રૈયા ચોક તેમજ ત્રિકોણ બાગ ખાતે આ પ્રેક્ટિસ કરાશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સિગ્નલના ૫૦૦ મીટરના એરિયામાં પ્રવેશતા જ સિગ્નલ ગ્રીન થઈ જશે.…
Read Moreવાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ ને ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન અકસ્માત નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી ઓફિસમાં ટુ વ્હીલર પર આવતા કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે તે અંગે સૂચના આપી હતી, તેમજ રાજકોટ શહેર તેમજ શહેરને જોડતા હાઇવે પરના બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
Read Moreमुख्य सचिव द्वारा ऑनलाइन माध्यम से किया गया समीक्षा बैठक
हिन्द न्यूज़, बिहार मुख्य सचिव के अध्यक्षता में सामान्य प्रशासन, गृह , सूचना एवं जन सम्पर्क , वाणिज्य कर, मद्य निषेध उत्पाद एवं निबंधन,परिवहन, राजस्व एवं भूमि सुधार, वित्त, खान एवं भूतत्व, विज्ञान तकनीकी शिक्षा खेल कला एवं संस्कृति विभाग की समीक्षा बैठक वीडियो कंफ्रेसिंग के माध्यम से जिसमें जिला पदाधिकारी यशपाल सिंह मीणा सहित सभी संबंधित विभागों के नोडल पदाधिकारियों ने भाग लिए । मुख्य सचिव ने निदेश दिया कि 1 नवंबर से धान अधिप्राप्ति का प्रारंभ होना है। सभी किसान अपना पंजीकरण संबंधित पोर्टल पर…
Read More