વિકાસ સપ્તાહ ઉજવણી: ઉદ્યોગ સાહસિકતા દિવસ હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે (GIDC) વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રકલ્પોનો ઉદ્દેશ ઔદ્યોગિક વિકાસને વેગ આપીને ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યક્ષમ પાણી પુરવઠો અને રોડ નેટવર્ક સુનિશ્ચિત કરવાનો છે. વિકાસ સપ્તાની ઉજવણીના ભાગરૂપે 15 ઓક્ટોબર 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ₹ 564 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે માળખાકીય સુવિધાઓમાં વધારો કરશે. મુખ્યમંત્રી ના હસ્તે ₹…
Read MoreDay: October 15, 2024
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસ સપ્તાહ અંતર્ગત આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે GIDCના ₹146 કરોડના કામોનું લોકાર્પણ તથા ₹418 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ 5500 જેટલા ઔદ્યોગિક એકમોને ₹1107 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે ખનીજ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને Letter of Intent અને Grant Order એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાતને ‘ટેક્સટાઇલ સ્ટેટ ઓફ ઇન્ડિયા’ અને ‘ડેનિમ કેપિટલ’…
Read Moreરાજકોટ દ્વારા “વિશ્વ માનક દિવસ”ની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય માનક સંસ્થા, રાજકોટ દ્વારા “વિશ્વ માનક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ “ભારતીય બ્રાન્ડ”નું મહત્વ વધ્યું છે, જેનાં કારણે ભારતની અર્થવ્યવસ્થા સબળ બની છે. આજે ભારત વિકાસની દિશામાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. ભારતીય માનક બ્યુરો દ્વારા યોજાયેલા સાયન્સ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્રની વિવિધ સ્કૂલ માનક ક્લબના વિજેતા ૫ શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કાર દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ લાયસન્સ…
Read Moreગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા એ હાથ ધોવાથી થતા ફાયદા વિશે કરી વાત
હિન્દ ન્યુઝ, રાજકોટ પ્રવર્તમાન સમયમાં આરોગ્યને લઈને તબીબી જગત અને નાગરિકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. આજે તંદુરસ્ત આરોગ્ય માટે પૌષ્ટિક આહાર, નિયમિત દિનચર્યા, કસરત, શારીરિક સ્વચ્છતા જેવી આદતો વિકસાવવી ખૂબ જરૂરી બની છે, ખાસ કરીને આરોગ્યની જાળવણી માટેની આદતો. તેમાંની એક આદત એટલે “હાથ ધોવાની” આદત. વિશ્વભરમાં “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” ની ઉજવણી થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે સ્વચ્છતા અને ખાસ કરીને હાથ ધોવા શા માટે જરૂરી છે તે બાબતે ડોક્ટર્સનો મત શું છે. ગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા…
Read Moreરાજકોટ રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ જસદણ મોડેલ સ્કુલ ખાતે રાજકોટ રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં શાળાના ધોરણ ૯ અને ૧૨ના એમ કુલ મળીને આશરે ૧૦૦ વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી. વિદ્યાર્થિનીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં યોગ્ય દિશા અપનાવવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને વિદેશ અભ્યાસ માટે લોન અંગે સંપૂર્ણ માહિતી અપાઈ હતી.
Read Moreગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા પોષણ માસની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા ગત તા. ૧થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના લોધીકા ઘટકના ખીરસરા ગામ ખાતે બાળ તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં. સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને એનિમિયા, બાળકના પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ ટી.એચ.આર. (ટેક હોમ રાશન)ના ટેકનોલોજીયુક્ત…
Read Moreજસદણ તાલુકામાં પાચવડા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પાચવડા ગામે વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. આંગણવાડી વર્કર્સ દ્વારા વિકાસના ત્રેવીસ વર્ષ દરમિયાન આઈ.સી.ડી.એસ. (સંકલિત બાળવિકાસ યોજના કચેરી) વિભાગની કામગીરીમાં આવેલા પરિવર્તન અને પ્રગતિ અંગે નાટક અને ગરબો પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. શ્રેષ્ઠ કામગીરી બદલ બાળકોના વાલીઓ અને આંગણવાડીના બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી બાળવિકાસ યોજના અધિકારી દ્વારા આઈ.સી.ડી.એસ. વિભાગમાં થયેલા વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી.
Read Moreजल संरक्षण से जीवन संरक्षण की तरफ अग्रसर भारत !!
हिन्द न्यूज़, सुरत प्रधानमंत्री नरेंद्र मोदी जी की प्रेरणा एवं केंद्रीय जलशक्ति मंत्री सी. आर. पाटिल की अध्यक्षता में मुख्यमंत्री भूपेन्द्र पटेल, राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा, मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव, बिहार के उप-मुख्यमंत्री सम्राट चौधरी की गरिमामय उपस्थिति के तहत सूरत में ‘कैच द रेन’ अभियान के अंतर्गत ‘जल संचय – जनभागीदारी – जन आंदोलन’ के शुभारंभ कार्यक्रम में विभिन्न गणमान्य महानुभावों के साथ सहभागी होने का अवसर प्राप्त हुआ। : गुजरात गृह मंत्री हर्ष संघवी केंद्र सरकार द्वारा जल संरक्षण कार्यक्रम के…
Read Moreગુજરાતી એટલે ઉદ્યમી પ્રજા અને તેથી જ પુરુષાર્થના બળે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગકારોની ગણનામાં ગુજરાતીઓ આવે છે !
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર આજે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે પુરુષાર્થ, કાર્ય નિષ્ઠા અને સમર્પણના બળે સફળતાના શિખરો સર કરનારા અને ઉદ્યોગ સાહસિકતામાં વિશ્વકક્ષાએ ગુજરાતના નામનો ડંકો વગાડનાર તમામ ગુજરાતીઓને આજના દિવસે શુભકામનાઓ પાઠવી.
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત રાજ્યની IT અને ITeS પોલિસીમાં વ્યાપક ફેરફારો જાહેર કરવામાં આવ્યા.
હિન્દ ન્યુઝ, ગાંધીનગર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ ઈનોવેશનને પ્રોત્સાહન આપીને ઉભરતી ટેકનોલોજી માટે વધુ સુદ્રઢ ઇકોસિસ્ટમ ઉભી કરવાની નેમ સાથે પ્રવર્તમાન પોલિસીમાં જે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે… 🔶 IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે CAPEX પ્રોત્સાહનો 25% થી વધારીને 30% કરવામાં આવ્યા છે. OPEX સપોર્ટ અને વિશેષ પ્રોત્સાહનો તમામ પાત્ર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે… 🔶 રાજ્યમાં સર્જાયેલી દરેક નવી અને અનોખી નોકરી માટે રૂપિયા 60,000 સુધીની સહાય, ટર્મ લોન પર 7 ટકા સુધીની વ્યાજ સહાય, આત્મનિર્ભર ગુજરાત હેઠળ ચૂકવવામાં આવતી EPF રકમ હેઠળ નોકરીદાતાના વૈધાનિક યોગદાનના 100…
Read More