હિન્દ ન્યુઝ, મહિલા અને બાળ વિકાસ વિભાગના (મહિલા વિંગ) ના સચિવ તરફથી મળેલા માર્ગદર્શન મુજબ તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence against Women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી કાર્યક્રમોનું આયોજન રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) ટિમ દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ…
Read MoreDay: November 26, 2024
મોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું
આપણું શૌચાલય આપણું સન્માન હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં આપણું શૌચાલય આપણું સન્માન અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક સૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી. સરકાર દ્વારા વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં પણ તારીખ ૧૯-૧૧-૨૪ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક શૌચાલયની સાફ સફાઈ કરીને સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સાફ સફાઈ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના…
Read Moreવલસાડ તાલુકા માં વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ (૨૨માં)ની કલમ ૩૩ ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી…
Read Moreવલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અનુસંધાને વર્ષ ૨૦૨૦-૨૧માં વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક રાવલે વલસાડ જિલ્લાના કલેકટર નૈમેષ દવેને જિલ્લાના વિકાસકીય કાર્યો માટે અર્પણ કર્યો હતો.
Read Moreदीव की बुचरवाडा सरकारी विद्यालय में ‘संविधान दिवस’ को बडी ही आन, बान और शान से मनाया गया
हिन्द न्यूज़, दीव भारत सरकार के सामाजिक न्याय और सहकारिता मंत्रालय के दिशानिर्देश और संघ प्रदेश दादरा और नगर हवेली तथा दमण एवं दीव के प्रशासक प्रफुल पटेल के कुशल नेतृत्व और मार्गदर्शन में देश के ७५वें संविधान दिवस पर दीव स्थित सरकारी उच्चतर माध्यमिक विद्यालय बुचरवाडा के सभाकक्ष में संविधान के रचयिता स्व. डो बाबा साहेब आंबेडकर जी की तसवीर पर विद्यालय के आचार्य आरीफ लाखावाला और साथी शिक्षकों नें पुष्पमाला पहनाकर और दीप प्रज्वलित कर उनके प्रति कृतज्ञता व्यक्त की। विद्यालय के आचार्य आरीफ ने अपने प्रासंगिक उद्बोधन…
Read More૧૧ દેશોમાં ૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને ‘વિશ્વશાંતિ’ વિશ્વ પદયાત્રીઓની ટીમ સુરત આવી પહોચી
હિન્દ ન્યુઝ, સુરત સ્વચ્છતા ઝુંબેશ, વૃક્ષોરોપણ, માર્ગ સલામતી, બેટી બચાવો-બેટી પઢાઓનો સંદેશ, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ તેમજ વિશ્વ શાંતિનો સંદેશો ફેલાવતી વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રીઓની ટીમ ભારતના વિવિધ રાજ્યોમાં પરિભ્રમણ કર્યા બાદ આજે સુરત ખાતે આવી પહોંચી હતી. પદયાત્રીઓએ સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. લોકકલ્યાણને વિશ્વ શાંતિની જાગૃતિના શુભ આશય સાથે વિશ્વના ૧૧ દેશોમાં ૦૪ લાખ ૪૮ હજાર કિલોમીટરની વિશ્વ પદયાત્રા પૂર્ણ કરીને સુરત ખાતે આવી પહોંચનાર ટીમનું સુરત જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ સ્વાગત અને અભિવાદન…
Read Moreસુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે સવારે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ આતંકવાદીઓએ હૈદરાબાદથી શારજાહ જઈ રહેલી ફ્લાઈટને હાઈજેક કરતા વિમાનનું સુરત એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. આતંકીઓએ ફ્લાઈટના મુસાફરોને બંધક બનાવ્યા હતા, પરંતુ ચેતક કમાન્ડો તેમજ CISFના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકીઓને જીવતા પકડ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેકટરશ્રી ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ આયોજિત મોકડ્રીલમાં એરપોર્ટ અથોરિટી દ્વારા મોકડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. સવારે ૧૧.૦૮ વાગે…
Read Moreખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ
હિન્દ ન્યુઝ, રાજકોટ ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે I-khedut portal પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તા:૨૬/૧૧/૨૦૨૪ થી તા:૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનામાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. આ અંગે વધુ…
Read Moreરાજકોટ દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૩ નવેમ્બરના રોજ સખી વન સ્ટોપ સેન્ટર, રાજકોટ દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના, સ્વાવલંબન યોજના સહિત ગુજરાત સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ ગૃહની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓને વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો…
Read Moreરાજકોટ ખાતે હિંસાની નાબૂદીનું અભિયાન આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીનું અભિયાન કાર્યરત છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અંતર્ગત ૨૫ નવેમ્બરના રોજ મુંજકામાં શિવ શક્તિ શાળા ખાતે “જાતિગત સંવેદનશીલતા અને માસિકસ્ત્રાવ સ્વચ્છતા (મેનસ્ટ્રુઅલ હાયજીન)” વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ – બેડ ટચ, માસિકસ્ત્રાવ અને સ્વ-સ્વચ્છતા અંગે વીડિયોના માધ્યમથી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ૬૦થી વધુ વિદ્યાર્થીનીઓએ…
Read More