હિન્દ ન્યુઝ, સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન સોમનાથના સાનિધ્યમાં યોજાયેલ રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આજે સમાપન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા AI ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા વર્ષ 2019 થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું ‘કર્મયોગી પુરસ્કાર’થી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું…
Read MoreDay: November 23, 2024
‘વડોદરા શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો’ પર સેમિનારનું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ સેલ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃતતા આવે તે હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૧ નવેમ્બરના રોજ સુમેરૂ હોસ્પિટલ ખાતે પહેલ ઓર્ગેનાઈઝેશન સાથે સંયુક્ત ઉપક્રમે સાયબર સેફટી અંતગર્ત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેક્ટર એ.કે ભરવાડ દ્વારા કિશોરીઓમાં સાયબર સેફટી અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ અને પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવા વિષે ખૂબ જ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. …
Read Moreકોમન રિવ્યૂ મિશનના સદસ્યોએ લાલજીપુરાના ગ્રામજનો સાથે વિતાવ્યો અર્ધો દિવસ,કર્યો સીધો સંવાદ
હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ૯ સદસ્યોનું બનેલું કોમન રિવ્યૂ મિશન છેલ્લા બે દિવસથી વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારો અને વડોદરા શહેરમાં સરકારી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ અને ગુણવત્તાની સમીક્ષા માટે તલસ્પર્શી મુલાકાત લઈ રહ્યું છે.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા મિશનના સદસ્યોને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. મિશનના સદસ્યો એ વડોદરા તાલુકાના લાલજીપુરા ગામે,આરોગ્ય તંત્રના માત્ર પાયાના કાર્યકરોને સાથે રાખીને લગભગ અર્ધો દિવસ વિતાવિને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને આરોગ્ય કાર્યક્રમો હેઠળના લાભોની ઉપલબ્ધિ અને સેવા ગુણવત્તાની ઝીણવટભરી માહિતી મેળવી…
Read Moreવડોદરા ખાતે યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો (યુઈબી) દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર (યુ ઈ બી ) વડોદરા દ્વારા તા.૨૨ નવેમ્બર ૨૦૨૪ ના રોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઈન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો (યુઈબી),કમાટી બાગની સામે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસની બાજુમાં વડોદરા ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આજુબાજુના ૬ નોકરીદાતા દ્વારા B.E,MBA,MCOM,MSC CHEMISTRY જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ૫૦ થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે અનુભવી અને બિનઅનુભવી ૧૮ થી ૩૫ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. રોજગાર ભરતી મેળોમાં INTRODUCTION AT…
Read Moreરાજ્ય યોગ બોર્ડનું લક્ષ્ય રાજ્યમાં ૧૦ લાખ યોગ ટ્રેનર તૈયાર કરી ૫૦ હજાર યોગ વર્ગો સંચાલિત કરવાનું છે.
હિન્દ ન્યુઝ, વડોદરા રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરાનાપંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીની અધ્યક્ષતામાં વડોદરા શહેર જિલ્લા સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડીનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ સ્નેહ મિલનમાં યોગ બોર્ડના અધ્યક્ષ શીશપાલજીએ સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યૌગિક ક્રિયાઓ કરાવી હતી. ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો. જેનો ઉદેશ્ય…
Read Moreमामलतदार कार्यालय से भूमि अधिग्रहण की दो फाइलें गायब करने के मामले में 2 सरकारी कर्मचारी गिरफ्तार
हिन्द न्यूज़, दीव दीव पुलिस ने मामलतदार कार्यालय से भूमि अधिग्रहण की दो फाइलें गायब करने के मामले में 2 सरकारी कर्मचारियों परेश चूड़ास्मा और भरत चौहान को गिरफ्तार किया है। प्राप्त जानकारी के अनुसार दीव मामलतदार धर्मेश दमानिया ने 23 अक्टूबर को एक सर्कुलर जारी कर दीव कलेक्ट्रेट के कर्मचारियों को सूचित करते हुए बताया कि भूमि अनुभाग कलेक्ट्रेट, दीव की भूमि अधिग्रहण की दो फाइलें संख्या 65-05-एलएक्यू-2022-23/और संख्या 65-02-एलएक्यू-2022.23/ गायब हैं। इसलिए, सभी से अनुरोध है कि वे अपने-अपने कार्यालयों में…
Read More