હિન્દ ન્યુઝ, વ્યારા વર્ષોથી બંધ પડેલી વ્યારા સુગરને ચાલુ કરવાનું ભગીરથ કાર્ય રાજય સરકારના સહયોગથી ફરીથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચાલુ પીલાણ સિઝનમાં ચાર લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ વ્યારા સુગર દ્વારા કરવામાં આવશે એમ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું. વ્યારા સુગર ફેકટરી ખાતે આયોજીત સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂતોને યોગ્ય ભાવો મળી રહે એવા સુગરની કસ્ટોડિયન કિમિટીના પ્રયાસો રહ્યા છે. ખેડૂતોને રૂા. ૨૮૦૦ રૂપિયા પ્રતિ ટન ભાવ ચૂકવવામાં આવ્યો છે. ત્યારે ખેડૂતો લોભ…
Read MoreDay: November 9, 2024
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરાની દિવ્યાંગ ચિત્રકાર દિયાને પત્ર પાઠવીને આપ્યા નૂતન વર્ષના અભિનંદન
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની દિવ્ય ચિત્રકાર દિયા ગોસાઈ માટે આ વર્ષની દિવાળી આજીવન યાદગાર બની ગઈ છે. પહેલા તો વિદાય લેતા વર્ષમાં તા.૨૮ મી ઓક્ટોબરના રોજ આ દીકરી અને તેના પરિવારે સપનામાં કલ્પના ના થાય એવી વાસ્તવિકતાની આનંદ અનુભૂતિ કરી. દિયા ગોસાઈ શારીરિક મર્યાદાઓને વળોટીને એક આશાસ્પદ ચિત્રકાર તરીકે ઘડાઈ રહી છે.શિક્ષણ ની સાથે તેની કલા કુશળતા ચિત્રકારીમાં સોળે કળાએ ખીલી રહી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ વડોદરા પધારી રહ્યા છે એવું જાણીને એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતી આ કલા તેજસ્વી દિવ્યાંગ છાત્રાએ શ્રીમાન નરેન્દ્રભાઈ અને…
Read More