ખેડૂતોએ એગ્રીસ્ટેક-ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત

 લાભાર્થે ડીજીટલ આધાર સાથે ખેડૂત આઈડી, ઈલેક્ટ્રોનિક ખેડૂત રજીસ્ટ્રી, પ્રમાણિત (SSO, eKYF ) કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ફાર્મર રજીસ્ટ્રી દ્વારા પ્રધાન મંત્રી ફસલવીમા યોજના, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, e-NAM યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજીયાત છે.

          ફાર્મર રજીસ્ટ્રી કરાવવા ખેડૂતોએ ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા આધારકાર્ડ, આધાર લીંક મોબાઈલ, (૭/૧૨ અને ૮-અ) ની નકલ સાથે રજીસ્ટ્રેશન કરવાનો રહેશે. તેમ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

Related posts

Leave a Comment