રાજકોટ, રાજકોટમાં કાલાવડ રોડ તરફ જતાં સયાજી હોટલ ની સામે થી એક ઈસમને શંકાના આધારે પૂછપરછ કરતાં તેની પાસેથી જંગી જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો. મુદ્દામાલ સહિત તેની ધરપકડ કરી રાજકોટ એસ.ઓ.જી. એ વધુ તપાસ હાથ ઘરી છે. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read MoreDay: August 3, 2020
થાનગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ની ૬૫માં જન્મદિવસ નિમિતે ઉજવણી……
થાનગઢ, ગુજરાત રાજ્ય ના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ને 65 માં જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતા થાનગઢ નગરપાલિકા તેમજ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત તેમજ થાનગઢ શહેર ભાજપ સંગઠન તેમજ થાનગઢ નગરપાલિકા દ્વારા સમગ્ર ગામ ને સેનિટાઈઝેશન કરવામાં આવ્યું. ત્યારબાદ ગામ લોકોના આરોગ્ય ની સલામતી માટે છેલ્લા 7 દિવસ થી સતત ઉકાળા વિતરણ કરવામાં આવ્યું. તેમજ આજ ગત રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિન નિમિતે થાન માં બપોરે 3:00 કલાકે થાનગઢ માં ગરીબ લોકોને માસ્ક વિતરણ તેમજ ગરીબ દર્દીઓ ને ફ્રુટ વિતરણ ત્યારે બાદ નાના નાના ભૂલકા ઓ ને નમકીન…
Read Moreબનાસકાંઠાના ભાભર ખાતે ગરીબ પરિવારને અનાજના લાભોથી વંચિત, ગ્રાહક નું રેશનકાર્ડ ફાડી નાખ્યું
ભાભર, આ કોરોના ના ની બીમારી માં ગરીબો ને મફત અનાજ વિતરણ કરવાનું ઉપરથી આયોજન સરકાર તરફથી થયેલ પણ અમૂક ચાંચીયા ઘરભરાઉં અનાજ સંચાલન દુકાન દારો દ્વરા ખરેખર ગરીબ પરિવાર ને લાભો થી વંચીત રાખેલ છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે આ ગામના લોકો ની બનાસકાંઠા જિલ્લા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ની ટીમે જાત મુલાકાત કરતા ત્યાં ના પીડિત લોકો એ જણાવેલ કે જે વાવ તાલુકા ના મિઠાવીચારણ ગામે આ અનાજ ની દુકાન સંચાલન માથાભારે હોય ગરીબો ને અનાજ આપેલ નથી તેમજ એક ગ્રાહક નું રેશનકાર્ડ ફાડી…
Read Moreબનાસકાંઠા જિલ્લાની સરહદે રક્ષા કરતા વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા રાખડી બાંધવામાં આવી…
સુઈગામ, બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સરહદી વિસ્તારના વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી કંકુ તિલક કરવામાં આવ્યા હતા. જે રાત દિવસ બનાસકાંઠા ની સરહદ ખડે પગે જે સેવા આપી રહ્યા છે. એવા વીર જવાનોને રાખડી બાંધી આશીર્વાદ વચનો આપવામાં આવ્યા હતા અને દીર્ધાયુ આશીર્વાદ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર : મનુભાઈ સોલંકી, સુઈગામ
Read Moreસુરત વિધાનસભાના ધારાસભ્યના ભાઈનુ કોરોનામા નિધન …
સુરત, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન, ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન તથા સામાજિક ક્ષેત્રે અગ્રણી એવા નરેન્દ્રભાઈ ગાંધીનું ગઇ કાલે કોરોનાથી દુઃખદ નિધન થયું. છેલ્લા એક સપ્તાહથી તેઓ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગત રોજ તેઓ નું નિધન થવા પામ્યું હતું. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત
Read Moreદિયોદર ના મોજરું ગામે પૂર્વ રાજ્ય મંત્રી ના ગામ માં પાણી ની સમસ્યા
દિયોદર, રાજ્ય કક્ષા ના પૂર્વ મંત્રી ના ગામ માં વર્તમાન સમય નહિવત વરસાદ વચ્ચે પાણી ની સમસ્યા સર્જાતા ગામ લોકો ખેતરો માંથી પાણી લાવી પીવા મજબૂર બન્યા છે. ગામ લોકો નું કહેવું છે ઘણા સમય થી પાણી ગામ માં આવતું નથી અને જૂનો પાણી નો બોર પણ બંધ છે. દિયોદર તાલુકા ના મોજરું ગામ 3 હજાર જેટલી વસ્તી ધરાવતું પૂર્વ રાજ્ય મંત્રી કેસાજી ચૌહાણ નું ગામ છે. આ ગામ માં વર્તમાન સમય ગરમી અને નહિવત વરસાદ વચ્ચે પાણી ની વિકટ સમસ્યા સર્જાઈ છે જેમાં ગામ માં જૂનો પાણી નો બોર…
Read Moreકપૂરાઈ ચોકડી નજીકમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત
વડોદરા, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા મહેશ પરમાર અને ચંદ્રકાંત તડવી બોરિંગની કામગિરિ કરતા હોય, સાઈટ પર કામ કરવાનું હોવાથી આજે સવારે બાઈક પર વડોદરા કપુરાઈ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલી એક કારે બાઈક સવાર બંને મિત્રોને અડફેટે લેતા તેઓનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પરિવારજનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. એકના એક પુત્રનો મૃતદેહ જોઈ માતા ચોધાર આંસુએ રડી પડતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ હતી. રિપોર્ટર : નઈમ હુઈ, વડોદરા
Read Moreરાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેનું લોકો ચુસ્ત પણે પાલન કરે અને કોરોના સંક્રમણ અટકાવવાના કાર્યમાં સૌ હિન્દૂ મુસ્લિમ બીરાદરો સાથ અને સહકાર આપી કોરોનાને વધતો અટકાવવામાં સહભાગી બને તેવી પણ વિનંતી કરવામાં આવી છે. સૌ શહેરીજનો ઘરભેઠા જ ધાર્મિક તહેવારોની ઉજવણી કરે અને કોરોનાની મહામારીથી બચે અને ખાસ બહાર નીકળતા લોકો માસ્કનો ઉપયોગ કરી દંડથી અને કોરોનાથી બચે તેવી અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.
Read Moreરાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલીક ધોરણે લાભાર્થીઓના ખાતામાં કયારે મળશે.
રાજકોટ રાજયના ૯૩ લાખ પરિવારોને રાંધણ ગેસના બાટલામાં મળવાપાત્ર સબસીડીની રકમ તાત્કાલીક ધોરણે લાભાર્થીઓના ખાતામાં જમા થાય, અને ગેસ એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારના લાભાર્થીઓને સાચી માહિતી પુરી પાડવામા આવે, કેટલીક એજન્સીઓ દ્વારા લાભાર્થીઓ સાથે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન કરવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. ત્યારે જે તે જીલ્લાના પુરવઠા અધિકારી મારફત આનુ સતત મોનીટરીંગ થવું જોઈએ અને ગરીબ અને મદ્યમવર્ગીના સામાન્ય માણસને સરકાર તરફથી પરેશાની ન થાય અને તેને મળવાપાત્ર તેનો હકક અને લાભ તાત્કાલીક પ્રાપ્ત થાય તે બાબતે આપના માધ્યમથી ન્યાયોચિત કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ…
Read Moreરાજકોટ શહેર મારવાડી યુનિવર્સીટી ‘સેન્ટર ઓફ એકસેલન્સ’ ની માન્યતા માટે ૬ અન્ય અગ્રણી સંસ્થાઓ સાથે સ્પર્ધામાં
રાજકોટ, રાજકોટ શહેર મારવાડી યુનિવર્સિટી સાથે જોડાવાનું પસંદ કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ફેકલ્ટીમાં આત્મવિશ્વાસની નવી ભાવના પેદા થઈ છે. મારવાડી યુનિવર્સીટીના ફાઉન્ડર તથા ચેરમેન શ્રી.કેતનભાઈ મારવાડીએ તથા કો-ફાઉન્ડર તથા વાઈસ-ચેરમેન શ્રી.જીતુભાઇ ચંદારાણા કહ્યું કે આવનારો સમય સૌ માટે એક ચેલેન્જરૂપ છે. જેમાં કોવીડ-૧૯ ને તેના કારણે ભણતરની સ્ટાયલમાં ધરખમ ફેરફારો આવશે. જેના માટે મારવાડી યુનિવર્સીટીનું સદ્ધર ટેકનીકલ માળખું એક મોટો પ્લસ-પોઈન્ટ પુરવાર થશે. આ સમયે ‘સેન્ટર ઓફ એકસેલન્સ’ નો દરજ્જો વિદ્યાર્થીઓ માટે ખુબજ ફાયદાકારક નીવડશે. મારવાડી યુનિવર્સિટી એ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રની એકમાત્ર સંસ્થા છે. જેણે સ્વ-મૂલ્યાંકનમાં…
Read More