બનાસકાંઠા જિલ્લાની સરહદે રક્ષા કરતા વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રક્ષા રાખડી બાંધવામાં આવી…

સુઈગામ,

બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સરહદી વિસ્તારના વીર જવાનોને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધી કંકુ તિલક કરવામાં આવ્યા હતા.

જે રાત દિવસ બનાસકાંઠા ની સરહદ ખડે પગે જે સેવા આપી રહ્યા છે. એવા વીર જવાનોને રાખડી બાંધી આશીર્વાદ વચનો આપવામાં આવ્યા હતા અને દીર્ધાયુ આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

રિપોર્ટર : મનુભાઈ સોલંકી, સુઈગામ

Related posts

Leave a Comment