સુરત વિધાનસભાના ધારાસભ્યના ભાઈનુ કોરોનામા નિધન …

સુરત,

સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન, ભાજપના પૂર્વ કોર્પોરેટર, ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ, સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન તથા સામાજિક ક્ષેત્રે અગ્રણી એવા નરેન્દ્રભાઈ ગાંધીનું ગઇ કાલે કોરોનાથી દુઃખદ નિધન થયું.

છેલ્લા એક સપ્તાહથી તેઓ મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ગત રોજ તેઓ નું નિધન થવા પામ્યું હતું.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment