રાજકોટમાં કાલાવડ રોડ સયાજી હોટલ પાસે ગાંજા સાથે એક ઇસમને એસ.ઓ.જી. એ ઝડપી પાડયો

રાજકોટ,

રાજકોટમાં કાલાવડ રોડ તરફ જતાં સયાજી હોટલ ની સામે થી એક ઈસમને શંકાના આધારે પૂછપરછ કરતાં તેની પાસેથી જંગી જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો.

મુદ્દામાલ સહિત  તેની ધરપકડ કરી રાજકોટ એસ.ઓ.જી. એ વધુ તપાસ હાથ ઘરી છે.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment