સુઇગામ તાલુકાના કટાવ ધામ ખાતે વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

ભાભર, દિનપ્રતિદિન આખા વિશ્વમાં ગ્લોબલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઠેર ઠેર વૃક્ષો વાવવા ના કાર્યક્રમ યોજાયી રહ્યા છે ત્યારે સુઇગામ તાલુકાના કટાવ ધામ ખાખીજી મહારાજ ની પ્રવિત્ર ભુમિ ઉપર બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વૃક્ષો રોપાણ કરવામાં આવ્યુ હતું જેમાં બનાસડેરી તરફથી શંકરભાઈ ચૌધરી  દ્વારા એક વર્ષમાં એક કરોડ જેટલા વૃક્ષો વાવવા ના સંકલ્પ સાથે ઠેર ઠેર વૃક્ષો રોપાણ કરવામાં આવી રહયા છે, જ્યારે આવી મંદી અને કોરોના ની મહામારી ના વર્ષમાં પણ બનાસડેરી ના ચેરમેન  શંકરભાઈ ચૌધરી દ્વારા ગયા ટુકા દિવસો માં ભાવ વધારા માં ધરખમ વધારો…

Read More

રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોરેશનમાં આરોગ્યની કામગીરી માટે સ્વયં સેવકોની ભરતી

રાજકોટ,               તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર હાલ વરસાદી ઋતુમાં વાહકજનય, મચ્છર જન્ય રોગચાળો વધવાની સંભાવના હોય, વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ જુદી-જુદી કામગીરી કરવા સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણની ફિલ્ડની કામગીરી માટે ઈચ્છા ધરાવનાર પુરૂષ ઉમેદવારો પાસેથી સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ઈન્સેન્ટીવ (માનદવેતન) પ્રતિ ઘર રૂા.ર/ લેખે અંદાજીત ૨૦૦ થી ૩૦૦ રૂપિયા માનદવેતનથી કામગીરી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા હાલના તબક્કે સ્વયંસેવકોની ઘટની પુર્તતા કરવા તથા અગામી સમયમાં કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઈને ઉમેદવારોને ભવિષ્યના સમયમાં કામગીરી માટે રાખવા માટેની…

Read More

રાજકોટ શહેર સાધુવાસવાણી કુંજ રોડ પર આવેલી કેબલની ઓફિસમાં અજાણ્યા શખ્સોએ પેટ્રોલ છાંટીને આગ લગાડ્યાનો મામલો નોંધાયો

રાજકોટ, તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોપટપરા-પ માં રહેતા ભાવેશ રઘુભાઇ કુગશીયાએ જણાવ્યું હતું કે, સાધુવાસવાણી કુંજ રોડ પર ઇસ્કોન કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર તેની શ્રી.રામ એન્ટરપ્રાઇઝ, કેબલ નેટવર્કની ઓફિસ છે. ગતરાતે ઓફિસમાં આગ લાગ્યાની જાણ થઇ હતી. આગમાં શટરની બહાર પડેલા કેબલના રોલ અને સાઇન બોર્ડ સળગી ગયા હતા. ઓફીસની અંદર રાખેલ ટ્રાન્સમીટર સહિતની વસ્તુઓ સળગી જતા અંદાજીત ૭૦ હજારની નુકશાની થઇ હતી. આગની તીવ્રતા એટલી હતી કે જ્વાળાઓ ૪ માળ સુધી લબકારા લઇ રહી હતી. જેના કારણે ઉપર રહેતા ફ્લેટ ધારકો પણ જીવ બચાવીને બહાર નિકળી ગયા હતા.…

Read More

રાજકોટ શહેર પોપટપરા રેલનગર વિસ્તારમાં આજે તો પતાવી જ દેવા છે કહી ત્રીપુટીનો સાળા-બનેવી પર કાર ચઢાવવાનો પ્રયાસ

રાજકોટ તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના રેલનગરના રામેશ્વર પાર્કમાં રહેતા અને ફાઇનાન્સમાં સિનિયર સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતા બ્રિજરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરાત્રે હું તથા મારા સાળા હરપાલસિંહ મારા મિત્ર સાગરભાઈની ફોચ્ર્યુનર કાર ઘર પાસે પાર્ક કરી કારમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે સામેથી સફેદ કલરની સ્કોર્પિયો કાર આવી હતી. અને હોર્ન મારતા હોય જેથી અમોને એમ કે કોઈ મિત્ર મશ્કરી કરતા હશે. ત્યારે ભરત કુંગશીયા સ્કોર્પીયોમાંથી નીચે ઉતર્યો હતો. તેની સાથે મારા પિતાજીને અગાઉ માથાકૂટ થઇ હોય. જેથી હું તેને ઓળખતો…

Read More

રાજકોટ શહે૨માં ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ફટકા૨વામાં આવતો હતો. હવે પોલીસે C.C.T.V ના માધ્યમથી માસ્ક નહીં પહે૨નારાઓ પ૨ નજ૨ રાખી દંડવાનું શરૂ ર્ક્યુ

રાજકોટ તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મો૨બી રોડ પ૨ના એક શખ્સને બાઈક ચલાવતી વખતે માસ્ક નહીં પહેર્યુ હોવાના આરોપસ૨ રૂ.૧૦૦૦ નો મેમો મોકલાયો છે. કોરોનાને કા૨ણે માસ્ક પહે૨વાનું ફ૨જીયાત બનાવવામાં આવ્યું છે. હાઈકોર્ટના નિર્દશ બાદ રાજય સ૨કારે માસ્ક નહીં પહે૨વા બદલ દંડ વધારીને રૂ.૧૦૦૦ કરી નાખ્યો છે. છતાં અનેક લોકો હજુ ઘ૨ની બહા૨ નીકળતી વખતે માસ્ક પહે૨તા નથી. મહાપાલિકા અને પોલીસ દવારા લાંબા સમયથી માસ્ક ઝૂંબેશ ચલાવાઈ ૨હી છે. જેમાં હવે આગળ વધતાં માસ્ક નહીં પહે૨નારાઓને ઓનલાઈન રૂ.૧૦૦૦ નો મેમો ફટકા૨વાનું શરૂ કરાયુ હોવાનું સૂત્રો જણાવે છે. રિપોર્ટર : દિલીપ…

Read More

વેરાવળ સીટી પોલીસ. સ્ટેશન જી. ગીર સોમનાથ રૂપિયા ૧,૯૫,૦૦૦/ ના સોનાના દાગીનાની ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણત્રીની કલાકોમાં ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ

વેરાવળ, જુનાગઢ રેન્જ આઇજી પી. ક્ષી મનીન્દર પવાર અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક જ્ઞી જી.બી.બામણીયા નાઓએ જીલ્લામાં બનતાં ધરફોડ ચોરી લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવાં ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સા.ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલનસના પો. સબ.ઇન્સ એચ. બી મુસાર તથા બી એન મોઢવાડીયા તથા સર્વે લનસ સ્ટાફના પો.હેડકોન્સ દેવરાજભાઈ માણદભાઇ તથા નટુભા ભાભલુભા તથા સુનિલભાઈ માડણભાઇ તથા વિનુભાઈ દુર્લભભાઇ તથા રામદેવસીહ ઇન્દુ ભા તથા પો. કોન્સ.અરજનભાઇ મેસુરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ…

Read More

સુરતમાં ફરી ખાડીપૂર ગુઠણ સુધીના પાણી બધાના ઘર માં ભરાયા 

સુરત, સુરત શહેર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદના પગલે ખાડીઓ બે કાંઠે થતા કિનારા વિસ્તારમાં ખાડી પૂર આવ્યા હતા. હજુ પણ મીઠી ખાડી કિનારાના વિસ્તારમાં સંપૂર્ણ પાણી ઓસર્યા નથી. ત્યાં ફરી ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યા થી 10 વાગ્યા વચ્ચે સુરત શહેર ઉધના વિસ્તારમાં 5 ઇંચ અને લિંબાયતમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ખાડીઓના લેવલમાં વધારો અને બીજી તરફ વરસાદના પગલે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.…

Read More

કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી નાં નામે ચાલતું મોટું કારસ્તાન…

કેશોદ , કેશોદમાં કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા તારીખ ૨૮/૫/૨૦૨૦ નાં રોજ ઠરાવ જાહેર કરવામાં આવેલ છે જે મુજબ કોરોના પોઝીટીવ કેસ ની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પિટલમાં કુલ પથારી ની અડધોઅડધ પથારીઓ કોવીડ-૧૯ નાં દર્દીઓ માટે એપીડેમીક એકટ હેઠળ નક્કી કરવામાં આવેલ છે. ખાનગી હોસ્પિટલમાં કોવીડ-૧૯ નાં દર્દીઓ ને સારવાર માટે ડેજીગ્નેટેડ કરવા ઠરાવ કરવામાં આવેલ છે. ઘણાં વર્ષો પહેલાં પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન માટે ખાનગી કંપનીઓ ને મંજુરી આપવામાં આવી હતી ત્યારે વાહનચાલકો ને પેટ્રોલિયમ પેદાશો સસ્તા દરે મળવાને બદલે કુદકે ને ભૂસકે વધારો થવાની સાથે લૂંટ ચાલું…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી રજુઆત

રાજકોટ, તા.૨૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૌરાષ્ટ્ર યાત્રામાં નિયમોના ભંગ બદલ કરવામાં આવી રજુઆત. મહિલા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ વિપક્ષનેતા વશરામભાઈ સાગઠીયા અને કોંગી કોર્પોરેટરોએ કરી રજુઆત, યાત્રા અને સ્વાગત દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ ઘણા લોકોએ માસ્ક ન પહેર્યા અંગે કરી કલેકટરને રજુઆત, ભાજપના નેતાઓ અને આગેવાનો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે કરી માંગ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

દેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા

દેવગઢ બારિયા, દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચદેવગઢ બારિયા નગર મા કેબલ નુ અન્ડરગ્રાઉન્ડ ખોધકામ કરતા નગર ની પીવાની પાણી ની લાઈનો ટુડી જતા છેલ્લા ત્રણ થી ચાર દીવસ થી અમૂક એરીયા ઓ મા પીવા ના પાણી ના વલખા મારતી પ્રજા દેવગઢ બારિયા નગર મા ચાલી રહીલુ અન્ડરગ્રાઉન્ડ કેબલ નુ ખોધકામ જાય જોવો તે જગ્યા એ ખોધકામ કરી ભર ચોમાસા મા કાદ કીચડ કરી ને નગર ને કીચડ નું…

Read More