વેરાવળ સીટી પોલીસ. સ્ટેશન જી. ગીર સોમનાથ રૂપિયા ૧,૯૫,૦૦૦/ ના સોનાના દાગીનાની ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ગણત્રીની કલાકોમાં ડીટેકટ કરતી વેરાવળ સીટી પોલીસ

વેરાવળ,

જુનાગઢ રેન્જ આઇજી પી. ક્ષી મનીન્દર પવાર અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક જ્ઞી જી.બી.બામણીયા નાઓએ જીલ્લામાં બનતાં ધરફોડ ચોરી લુંટના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવાં ગુન્હાઓ બનતા અટકાવવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર સા.ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના સર્વેલનસના પો. સબ.ઇન્સ એચ. બી મુસાર તથા બી એન મોઢવાડીયા તથા સર્વે લનસ સ્ટાફના પો.હેડકોન્સ દેવરાજભાઈ માણદભાઇ તથા નટુભા ભાભલુભા તથા સુનિલભાઈ માડણભાઇ તથા વિનુભાઈ દુર્લભભાઇ તથા રામદેવસીહ ઇન્દુ ભા તથા પો. કોન્સ.અરજનભાઇ મેસુરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ અકુરભાઇ ભગવાનભાઈ નાઓ તા. ૨૧/૦૮/૨૦૨૦ ના રોજ વેરાવળ સીટી પો. સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નટુભા ભાભલુભા તથા અકુરભાઇ ભગવાનભાઈ ના ઓએ મરેલ સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીઓ (૧) સરીફ ઉર્ફે માયા ઇકબાલભાઇ ચિનાઇ તથા (૨) વસીમ ઉર્ફે ભુરો ગુલામશા શહામદાર તથા (૩) મુનતહા ઉર્ફે અલયો અલીભાઈ પંજા રહે તણેય વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર વારા ઓને વેરાવળ સીટી પો. સ્ટેશન ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૦૧૦૦૯/૨૦૨૦ આ.પી.કો.કલમ ૩૮૦,૪૫૪,૪૫૭, મુજબ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ (૧) કાનમાં પેહેરવાની સોનાની બુટ્ટી તથા સર જોડી નંગ (૧) વજન ૧૫.૦૫ ગ્રામની કિ.રૂ.૫૮૫૦૦/ તથા (૨) આગરીમા પેહેરવાની સોનાની વીંટી નંગ (૧) વજન આશરે ૨.૪૬૦ ગ્રામ કિ.રૂ.૧૯૫૦૦/ મરી કુલ કિં.રૂ.૭૮૦૦૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે અને મજકુર આરોપીઓને ગુન્હાના કામે અટક કરવા સારૂં કોવીડ-૧૯ નો રીપોર્ટ કરવામાં આવેલ છે વેરાવળ સીટી પો. સ્ટેશન ગુ.ર.ન. ૧૧૧૮૬૦૦૯૨૦૧૦૦૯/૨૦૨૦ ઇ.પી.કો.કલમ- ૩૮૦,૪૫૪,૪૫૭,૪૨૭, સદરહુ ગુન્હો ગઇ તા. ૨૦/૦૮/૨૦૨૦ નાં રોજ વેરાવળ સીટી પો. સ્ટેશન મા જાહેર થયેલ હોય જે ગુન્હો ગણતરીના કલાકોમાં ડીટેકટ કરવામાં આવેલ છે અને આ કામગીરીમાં વેરાવળ સીટીના પો. ઇન્સ્પેક્ટર  ડી.ડી. પરમાર તથા પો.સબ.ઇન્સ  એચ બી. મુસાર તથા બી.એન. મોઢવાડીયા તથા સર્વેલનસ સ્ટાફના પો. હેડકોન્સ્ટેબલ દેવદાનભાઇ માણદભાઇ તથા નટુભા ભાભલુભા તથા સુનિલભાઈ માડણભાઇ તથા વિનુભાઈ દુર્લભભાઇ તથા રામદેવસીહ ઇન્દુભા તથા પો. કોન્સ. અરજનભાઇ મેસુરભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ અકુરભાઇ ભગવાનભાઈ ના ઓએ કામગીરી કરેલ છે.

રિપોર્ટર : હરું કાલવાત,  વેરાવળ

Related posts

Leave a Comment