રાજકોટ,
તા.૨૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ ની સૌરાષ્ટ્ર યાત્રામાં નિયમોના ભંગ બદલ કરવામાં આવી રજુઆત. મહિલા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ વિપક્ષનેતા વશરામભાઈ સાગઠીયા અને કોંગી કોર્પોરેટરોએ કરી રજુઆત, યાત્રા અને સ્વાગત દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ ઘણા લોકોએ માસ્ક ન પહેર્યા અંગે કરી કલેકટરને રજુઆત, ભાજપના નેતાઓ અને આગેવાનો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે કરી માંગ.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ