પાવીજેતપુરના લગભગ બધા ગામોના “કોઝ વે” પર નદીનું પાણી ફરી વળ્યુ

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી નદીની સામે કિનારે…

Read More

ગોધરા નર્સિંગ કોલેજ ખાતે શરૂ કરાયેલ કોવિડ વોર્ડ, તાજપુરા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

ગોધરા, પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભારી સચિવ રાજેશ માંજુએ જિલ્લામાં કોરોના વિષયક કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. સચિવએ ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, સામાન્ય જનતા દ્વારા જાહેર સ્થળોએ માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસિલીટી મેનેજમેન્ટ અને વિસ્તરણ, પ્રોએક્ટિવ સર્વેલન્સ પર ખાસ ભાર મૂક્યો હતો. જ્યાંથી વધુ સંખ્યામાં કેસો મળી રહ્યા છે તેવા ગોધરા, હાલોલ અને કાલોલના શહેરી વિસ્તારોમાં થઈ રહેલી કામગીરી અને સ્થિતિ અંગે માહિતી મેળવતા પોઝિટીવ કેસોના કારણે સંક્રમિત થયેલા દર્દીઓને વહેલી તકે શોધી કાઢી સંક્રમણની ઝડપ ઘટાડવાની વ્યૂહરચના પર તેમણે ભાર મૂક્યો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હોમ ક્વોરેન્ટાઈનની…

Read More

જોડીયા ખાતે આમરણ કોસ્ટલ હાઇવે પર ભારે વરસાદને કારણે અલગ અલગ જગ્યાએ વરસાદી પાણી ભરાયા

જોડીયા,              જોડીયા ખાતે આમરણ કોસ્ટલ હાઇવે પર ભારે વરસાદને કારણે દુધઈ પાસેની ફોરટ્રેક હાઈવેની એક સાઈડ પાણી ભરાવાને કારણે બંધ કરવી પડી અને અમુક નીચાણવાળા ઘરોમાં પાણી પણ ભરાય ગયેલ. તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર હાજર છે અને આ વિસ્તારમાં આજ રોજ આશરે 15 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાથી ગામ આખા માં પાણી પાણી જ જોવા મળે છે અને ઘરમાં અને દુકાનો માં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે. અને ગ્રામ જનોની હાલત કફોડી બની ગઈ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

ભાભર તાલુકાના બેડા ગામે આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઇ હતી

ભાભર, ભાભર તાલુકાના બેડા અને સુઇગામ તાલુકાના લીબુણી માં પણ આમ આદમી પાર્ટી ની મીટીંગ યોજાઇ હતી.  જેમાં આ આમ આદમી પાર્ટી ની ભાભર તાલુકા કારોબારી ની યુથ બોડી ની રચના કરવામાં આવી હતી, જેમાં સુઇગામ તાલુકાની પણ સંગઠન બોડી બનાવવા માં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ પોત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જેમાં ખેડુતો ને થતા અન્યાય સામે લડી લેવા આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન સચિવ અને જિલ્લા પ્રભારી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દેસાઈ, દ્વારા લોકોને અને ખેડૂતો ને પુરો…

Read More

પાવીજેતપુરના લગભગ બધા ગામોના “કોઝ વે” પર નદીનું પાણી ફરી વળ્યુ

છોટાઉદેપુર,        છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન થયુ છે. છેલ્લા ૩ દિવસથી જિલ્લામાં દરેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ પડતો હોય, જેને લઇને પાવીજેતપુર તાલુકામાં આવેલ અંતરિયાળ ગામોને જોડતા દરેક કોઝવે ઉપર નદીના પાણી ફળી વળ્યા છે. જેમાં ડુંગરવાંટથી જાંબુઘોડા જવાના કોઝવે અને ભિખાપુરાના ગઢ ગામ પાસે આવેલ કોઝવે પર પાણી ફળી વળતા વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ગયો હતો. ડોલરિયા ગામ નજીકથી પસાર થતી સુકેતી નદીમાં પુર આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેથી…

Read More

પ્રભાસ પાટણ ગામે વોડૅ નંબર 2 માં નગરપાલિકા દ્વારા શહેરીજનો ના આરોગ્ય ને ધ્યાને લઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી

ગિર-સોમનાથ,  તા : 13/8/2020, ગિર-સોમનાથ જીલ્લાનાં પ્રભાસ પાટણ ગામે વોડૅ નંબર 2 માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ના આરોગ્ય ને ધ્યાને લઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. શહેરીજનો રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો ની સુવિધાઓ થી વંચિત હાઉસ ટેક્સ, શિ. ઉપકર, સફાઈવેરો, દિવા બત્તી વેરો જેવાં અનેક વેરાઓના નામે લાખો રૃપિયા ઉઘરાવતી વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરીજનો ને પાયાની સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યા છે. શહેરજનો, કોર્પોરેટરો, સામાજિક કાર્યકરો દ્વારા અનેકવાર લેખીત તથા મૌખિક રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. સાવૅજનિક…

Read More

વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે અનેક સ્થળોએ જુગાર રમતા કુલ  86 જુગારીયાની ધરપકડ

વડોદરા, વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોઠી તલાવડી ભવાની હોટલ પાછળ ડુમાડ ચાર રસ્તા પાસે સરોજબહેન માળી નામની મહિલા ઝૂંપડાની બહાર જુગાર રમાડી રહી છે, જેના આધારે પોલીસે દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી પાડયા હતા. દરોડા દરમિયાન પોલીસે 10 નંગ મોબાઇલ કિંમત રૂ. 38 હજાર અને અંગજડતીના રૂપિયા 10,300 તથા જમીન ઉપરના રૂપિયા 5120 તેમજ 5 વાહનો મળીને કુલ 2,03,420 રૂપિયાની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજા દરોડામાં વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, અશ્વિન કુમાર શાહ નામનો વ્યક્તિ રૂપમ ટોકિઝની બાજુમાં આવેલા સૂર્ય દીપ…

Read More

વડોદરા ખાતે રેસકોર્સ ચકલી સર્કલ પાસે રસ્તા વચ્ચે બેસીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન

વડોદરા, વડોદરામાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. કેટલાક લોકોએ રેસકોર્સ ચકલી સર્કલ પાસે રસ્તા વચ્ચે આ રીતે બેસીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યો. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

દિયોદર ના ચમનપુરા ગામે જુગાર રમતા 7 શકુની પોલીસ ના હાથે ઝડપાયા

દિયોદર, દિયોદર તાલુકા માં દિન પ્રતિદિન પોલીસ તંત્ર દ્વારા શ્રાવણ મહિના માં જુગાર રમતા ઈસમો સામે લાલઆંખ કરવામાં આવી રહી છે જેમાં દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે તીનપતિ નો જુગાર રમતા 7 શકુની ને પોલીસે ઝડપી પાડ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર પોલીસ ટિમ પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે ચમનપુરા ગામ ની સિમ માં અમુક લોકો એકઠા થઇ તીનપતિ નો જુગાર રમી રહા છે, તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ દ્વારા સ્થળ પર રેડ પાડવામાં આવતા તીનપતિ નો જુગાર રમતા (૧)સોમાભાઈ મેવાભાઈ પરમાર (૨) બળવંતજી…

Read More

દિયોદર તાલુકાના ભેંસાણા ગામના ચૌધરી પરિવાર દ્વારા 2 લાખનું દાન કરાયું

દિયોદર,                વર્તમાન સમયમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયો માટે ગૌશાળાઓમાં દાન કરવામાં આવતું હોય છે. ત્યારે દિયોદર તાલુકા ના ભેસાણા ગામના ચૌધરી પરિવાર દ્વારા બે લાખ સતર હજાર સો રૂપિયાનું વિવિધ સંસ્થાઓમાં દાન કરવામાં આવ્યું છે..સ્વ.કરમાબેન રાણાજી તરક (ચૌધરી) રહે. ભેંસાણા તા. દિયોદર તાજેતરમાં સ્વર્ગસ્થ થતા તેમને સમાજના રીતરિવાજ મુજબ વિધિ કરી લોકીક ક્રિયા કરવામાં આવી હતી. સાથે સાથે સામાજિક રીતરિવાજ મુજબ પ્રસંગ કરી અને એક નવો રાહ સમાજ ને મળે તે દિશા માં આ પરિવારે પહેલ કરી હતી.આ પરિવારના મોભી ભુતાજી રાણાજી…

Read More