વડોદરા ખાતે રેસકોર્સ ચકલી સર્કલ પાસે રસ્તા વચ્ચે બેસીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન 2020-08-13 Admin વડોદરા, વડોદરામાં છેલ્લા બે દિવસથી વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. કેટલાક લોકોએ રેસકોર્સ ચકલી સર્કલ પાસે રસ્તા વચ્ચે આ રીતે બેસીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યો. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા Post Views: 102